gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બંકિમચંદ્રે 150 વર્ષ પહેલાં લખેલા વંદે માતરમ્ ગીતની આજે ઉજવણી | Today is the celebration of the song…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
બંકિમચંદ્રે 150 વર્ષ પહેલાં લખેલા વંદે માતરમ્ ગીતની આજે ઉજવણી | Today is the celebration of the song…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંગ્રેજ શાસનના તપતા સૂરજ વચ્ચે પત્રકાર, કવિ, લેખક, ડે.કલેક્ટર એવા કવિ : વંદે માતરમ્ 1882ના આનંદમઠ પૂસ્તકમાં લખાયું : ભારતમાં પ્રાચીન : વેદકાળથી પૃથ્વીને માતા કહેવાય છે : બિનસાંપ્રદાયિક સરકારે આ ગીતના પ્રથમ બે પદને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી, તેમાં વ્યક્તિની નહીં,ભારત માતાની ભક્તિ

રાજકોટ, : ભારતમાં જ્યારે બ્રિટીશરોના શાસનનો ચમકતો સૂરજ હતો તે સમયમાં સરકારી કાર્યક્રમોમાં ગોડ સેવ ધ ક્વીન ગીત ગવાતું હતું પરંતુ, એક સરકારી અફ્સર કે જે નોકરી તો અંગ્રેજ શાસનની કરતા હતા પરંતુ, આત્મા અને વિચાર સ્વતંત્ર હતા તેમને આ રૂચ્યું નહીં અને વ્યક્તિપુજાને બદલે સમસ્ત દેશની પુજા માટે વંદે માતરમ્ અમરગીતની રચના કરી. બંગાળના આ વ્યક્તિ એટલે બંકિમચંદ્ર ચેટરજી જે તે સમયમાં પત્રકાર, કવિ, લેખક ઉપરાંત અંગ્રેજ સરકારમાં ડેપ્યુટી કલેક્ટર, ડે.મેજિસ્ટ્રેટ હતા. આ ગીત આનંદમઠ નામની તેમની નવલકથામાં હતું જે 1882માં પ્રસિધ્ધ થઈ પરંતુ, ગીતની રચના તેમણે કારતક સુદ-9, રવિવાર તા. 7-11-1875માં રચના કર્યાનું મનાય છે અને આને આધારે આવતીકાલથી દેશભરમાં વંદે માતરમ્ ગીતના દોઢસો વર્ષ પૂરા થયાની ઉજવણી થશે. 

આ ગીતની રચના કરનાર બંકિમચંદ્ર અને તેને ગુલામી કાળમાં ગાનારા,નારા લગાડનારા આજે પણ પ્રેરણારૂપ છે.1896માં કોંગ્રેસના 12 માં અધિવેશનમાં રવિન્દ્રનાથ ઠાકુરે આ ગીત પ્રથમવાર ગાયું હતું. ગીત મૂળ સંસ્કૃતમાં પરંતુ, બાંગ્લાલિપિનો ઉપયોગ કરીને લખાયેલું છે. આઝાદી  પછી ભારત સરકારે તેને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો છે પરંતુ, તે આખા ગીતને નહીં. વંદે માતરમથી શરૂ કરીને માત્ર 8 પંક્તિના બે પદને સર્વસંમતિથી સ્વીકૃતિ મળી છે. બાકીના ચાર પદોની 23  જેટલી પંક્તિનો સમાવેશ કરાયો નથી પરંતુ, રાજકોટ મહાપાલિકા જેવા સ્થળે આજે પણ સામાન્ય સભાના આરંભ અને અંતે આ પૂરૂં ગીત વગાડાય છે. 

વંદે માતરમ્ ગીતની વિશેષતા એ છે કે તેમાં ભારત દેશ પ્રતિ માતા તરીકે ભક્તિભાવ,પૂજ્યભાવ દર્શાવાયો છે અને ભારતીય સંસ્કૃતિમાં આ નવું નથી પરંતુ, હજારો વર્ષ પુરાની વાત છે. અથર્વવેદમાં તો સમગ્ર પૃથ્વીને જ માતા તરીકે સંબોધાઈ છે. આ ભાવના જ સ્વાર્થ માટે પ્રકૃતિનું , દેશની ધરતીનું કરવાનું, તેના જળ,હવા,ભૂમિને પ્રદુષિત કરવાનું વિચારવા દે નહીં.આ ગીત ગાવુ જેટલું સરળ છે એટલું જ તેનો ભાવાર્થ આત્મસાત કરીને વર્તવું મૂશ્કેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
GUJARAT

ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

August 19, 2026
ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સે…
GUJARAT

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સે…

August 19, 2026
Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
Next Post
ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ ભરતીનું પરિણામ કર્યું જાહેર, સત્તાવાર વેબસાઇટ પર જુઓ સ્કોરકાર્ડ | iaf…

ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ ભરતીનું પરિણામ કર્યું જાહેર, સત્તાવાર વેબસાઇટ પર જુઓ સ્કોરકાર્ડ | iaf...

બાળક અમારુ નથી કહીને પતિએ માર મારી પત્નીને તરછોડી | Ewe mwan a likitalo puluwan we a apasa pwe noun …

બાળક અમારુ નથી કહીને પતિએ માર મારી પત્નીને તરછોડી | Ewe mwan a likitalo puluwan we a apasa pwe noun ...

T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો | Narendra Modi Stadium …

T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો | Narendra Modi Stadium ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન બન્યો | Young snooker player Partha Shah b…

યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન બન્યો | Young snooker player Partha Shah b…

8 months ago
કરોડોની છેતરપિંડીમાં મહારાષ્ટ્રથી ચાર આરોપીઓની ધરપકડ કરાઈ | Four accused arrested from Maharashtra i…

કરોડોની છેતરપિંડીમાં મહારાષ્ટ્રથી ચાર આરોપીઓની ધરપકડ કરાઈ | Four accused arrested from Maharashtra i…

1 year ago
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલથી નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો રાજ્ય…

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલથી નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો રાજ્ય…

6 months ago
સુરેન્દ્રનગરમાં ઇપીએફ પેન્શનરોને નજીવું પેન્શન, જીવવું પણ મુશ્કેલ

સુરેન્દ્રનગરમાં ઇપીએફ પેન્શનરોને નજીવું પેન્શન, જીવવું પણ મુશ્કેલ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News