gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘એવા કોઈ પુરાવા નથી કે આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા…’ પહલગામ હુમલા અંગે ચિદમ્બરમ | p chidambaram o…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in INDIA
0 0
0
‘એવા કોઈ પુરાવા નથી કે આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા…’ પહલગામ હુમલા અંગે ચિદમ્બરમ | p chidambaram o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

P. Chidambaram on Pahalgam Terrorist Attack: આજે લોકસભામાં પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂરને લઈને ચર્ચા થશે. તેમજ મંગળવારે આ અંગે રાજ્યસભામાં ચર્ચા થશે. ઉપલા ગૃહમાં આ માટે નવ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. એવામાં પહલગામ હુમલાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે સરકારી નીતિ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે આતંકવાદીઓની ધરપકડ અને ઓળખને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. ચિદમ્બરમે સરકારને પૂછ્યું હતું કે ‘એવું કેવી રીતે માની લેવામાં આવ્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનથી જ આવ્યા છે?’ 

પહલગામ હુમલા અંગે ચિદમ્બરમનો દાવો 

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ચિદમ્બરમે પહલગામ હુમલા વિશે વાત કરતાં કહ્યું હતું કે, ‘સરકાર એ કહેવા તૈયાર નથી કે NIA એ છેલ્લા કેટલાક અઠવાડિયામાં શું કર્યું છે. શું તેમણે આતંકવાદીઓને ઓળખી કાઢ્યા છે? તેઓ ક્યાંથી આવ્યા? એવું પણ બની શકે કે તે દેશમાં જ તાલીમ પામેલા હોમ ગ્રોન આતંકવાદીઓ હોય. તમે કેમ માની લીધું કે તેઓ પાકિસ્તાનથી આવ્યા છે? આનો કોઈ પુરાવો નથી. સરકાર ભારતને થયેલા નુકસાનને પણ છુપાવી રહી છે.’

ભૂતપૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમે આરોપ લગાવ્યો કે, ‘સરકારે દેશને વિશ્વાસમાં લીધો નથી. વડાપ્રધાને કહ્યું કે ઓપરેશન ફક્ત બંધ કરવામાં આવ્યું છે, સમાપ્ત થયું નથી. જો આવું છે, તો પછી સરકારે શું પગલાં લીધાં છે? શું મોદી સરકારે પહલગામ જેવા બીજા હુમલાને રોકવા માટે કોઈ નક્કર પગલાં લીધા છે?’

ચિદમ્બરમે સરકારને પૂછ્યું કે, ‘હુમલો કરનારા આતંકવાદીઓ ક્યાં છે? તમે તેમને કેમ પકડ્યા નથી, તમે અત્યાર સુધી તેમની ઓળખ કેમ નથી કરી? હુમલાખોરોને આશ્રય આપનારા કેટલાક લોકોની ધરપકડના અહેવાલો હતા. તેમનું શું થયું? આવા ઘણા પ્રશ્નો છે, પરંતુ સરકાર તેમને કેમ ટાળી રહી છે? વડાપ્રધાન મોદી આ વિશે કેમ બોલતા નથી?’

આ પણ વાંચો: VIDEO : યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ

ચિદમ્બરમના આ નિવેદન પર ભાજપ ભડકી

ભાજપે કોંગ્રેસ નેતાની ટિપ્પણીઓ પર નિશાન સાધ્યું છે. પાર્ટીના આઇટી વડા અમિત માલવિયાએ કહ્યું, ‘ફરી એકવાર કોંગ્રેસે પાકિસ્તાનને ઝડપથી ક્લીનચીટ આપી દીધી છે. આ વખતે પહલગામ આતંકવાદી હુમલા પછી આ થયું. એવું કેમ છે કે દર વખતે જ્યારે આપણી સેના પાકિસ્તાન દ્વારા ફેલાવતા આતંકવાદને પડકાર આપે છે, ત્યારે કોંગ્રેસ ભારતનો વિરોધ કરવાને બદલે ઇસ્લામાબાદનો વકીલ બનીને વાત કરવાનું શરુ કરી દે છે!’  

આજે લોકસભામાં ચર્ચા

પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા આજે લોકસભામાં ચર્ચા થશે. જયારે મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. ઉપલા ગૃહમાં આ માટે નવ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. આતંકવાદ વિરુદ્ધ ભારતના સંદેશને વિશ્વ સુધી પહોંચાડનારા બહુપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ રહેલા સાંસદો પણ સંસદના બંને ગૃહોમાં યોજાનારી આ ચર્ચામાં ભાગ લે તેવી શક્યતા છે.

'એવા કોઈ પુરાવા નથી કે આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા...' પહલગામ હુમલા અંગે ચિદમ્બરમ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…
INDIA

ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…

March 27, 2026
પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…
INDIA

પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…

March 27, 2026
Next Post
ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન | gujarat rain cha…

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન | gujarat rain cha...

VIDEO : યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ | /huge crowd …

VIDEO : યુપીમાં 'છોટી કાશી' કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ | /huge crowd ...

સુરત પાલિકાની ડ્રેનેજનું કલર-કેમિકલવાળું પાણી લિંબાયત કબ્રસ્તાનમાં પહોંચ્યું, વૃક્ષ સાથે કબરને પણ નુ…

સુરત પાલિકાની ડ્રેનેજનું કલર-કેમિકલવાળું પાણી લિંબાયત કબ્રસ્તાનમાં પહોંચ્યું, વૃક્ષ સાથે કબરને પણ નુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જન્મનું ખોટું પ્રમાણપત્ર કાઢી આપતા દુકાનદાર સામે ફરિયાદ | Complaint against shopkeeper for issuing f…

જન્મનું ખોટું પ્રમાણપત્ર કાઢી આપતા દુકાનદાર સામે ફરિયાદ | Complaint against shopkeeper for issuing f…

9 months ago
ગઠીયાએ ઇ-ચલણની લીંક મોકલીને એકાઉન્ટમાંથી ૪.૮૦ લાખની ઠગાઇ | ahmedabad resident women lost money after…

ગઠીયાએ ઇ-ચલણની લીંક મોકલીને એકાઉન્ટમાંથી ૪.૮૦ લાખની ઠગાઇ | ahmedabad resident women lost money after…

7 months ago
દિલ્હીમાં પરાજય બાદ AAPને રાહત: ગુજરાત જ નહીં આ રાજ્યમાં પણ જીતી પેટાચૂંટણી

દિલ્હીમાં પરાજય બાદ AAPને રાહત: ગુજરાત જ નહીં આ રાજ્યમાં પણ જીતી પેટાચૂંટણી

9 months ago
17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત; રીડિંગના મુદ્દે લોચા | Communication system o…

17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત; રીડિંગના મુદ્દે લોચા | Communication system o…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News