gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એસટી બસ મુસાફરી મોંઘી થઇ ભાડામાં રૂ.1 થી રૂ.4 સુધીનો વધારો | ST bus travel becomes more expensive fa…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in INDIA
0 0
0
એસટી બસ મુસાફરી મોંઘી થઇ ભાડામાં રૂ.1 થી રૂ.4 સુધીનો વધારો | ST bus travel becomes more expensive fa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– અબ કી બાર, 27 લાખ મુસાફરોના ખિસ્સા પર આર્થિક માર

– 2023માં 25 ટકાનો ભાડામાં વધારો કરાયો હતો દોઢ વર્ષ માંડ વીત્યું છે ત્યાં નિગમે  ફરી 10 ટકા ભાડુ વધાર્યુ 

અમદાવાદ : એક તરફ ગુજરાતમાં કારમી મોંઘવારીમાં જનતા પિડાઇ રહી છે ત્યાં  એસટી નિગમે બસ ભાડામાં વધારો કર્યો છે જેના કારણે બસ મુસાફરોના ખિસ્સા પર આર્થિક માર પડયો છે. રાજ્યમાં રોજીદીં અવરજવર કરતાં ૨૭ લાખ મુસાફરો માટે બસ મુસાફરી મોંઘી થઇ છે. એસટી નિગમે  એક્સપ્રેસ- લોકલ બસોમાં રૂ.૧થી માંડીને રૂ.૪ સુધી બસ ભાડુ વધાર્યુ છે.  આ બસભાડાનો વધારો શુક્રવારની મધરાતથી અમલી બનાવાયો છે. 

ગુજરાતમાં ૮ હજારથી વધુ એસટી બસો દોડી રહી છે જેમાં હજારો લાખો મુસાફરો બસ મુસાફરી કરે છે. દેવાના ડૂંગર તળે દબાયેલું એસટી નિગમે હવે  ખોટ સરભર કરવા બસભાડુ વધાર્યુ છે.એક તરફ,હાથ દેખાડો અને એસટીબસ ઉભી રાખો તેવા સૂત્રો પોકારવામાં આવે છે ત્યારે બીજી તરફ, એસટી મુસાફરી પણ દિનેદિને મોંઘી થઇ રહી છે. 

એસટી નિગમનો દાવો છેકે,  વિદ્યાર્થીઓ, દિવ્યાંગો સહિત અન્ય પાત્રતા ધરાવતા લોકો અને  નોકરિયાતોને રાહત દરે અથવા વિના મૂલ્યે બસ મુસાફરીની સુવિધાનો લાભ આપવામાં આવે છે.  છેલ્લા ૧૪ મહિનામાં નવી સ્લીપર કોચ, વોલ્વો, સેમી લક્ઝરી, સુપર ડિલક્સ અને મીની બસો મૂકવામાં આવી છે જેથી ખાનગી બસોની જેમ મુસાફરોને સુવિધાયુક્ત મુસાફરીનો લાભ મળે.લોકલ બસોમાં રોજ અંદાજીત ૧૦ લાખ મુસાફરો બસ મુસાફરી કેરે છે.  જોકે, ખુદ એસટી નિગમે સ્વીકાર્યુ છેકે, તા.૧લી, ઓગષ્ટ, ૨૦૨૩ના રોજ બસ ભાડુ વધારવામાં આવ્યુ હતું. એ વખતે બસ ભાડામા ૨૫ ટકાનો વધારો કરાયો હતો.  આ વાતને હજુ માંડ દોઢેક વર્ષ વિત્યુ છે ત્યારે એસટી નિગમની ખોટને સરભર કરવાના હેતુથી ગુજરાત એસટી નિગમે આજે અચાનક જ એસટી બસ ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવા નિર્ણય કર્યો છે જેના કારણે રોજીંદી અવરજવર કરતાં ૨૭ લાખ મુસાફરોને રૂટ અનુસાર ૪૮ કી.મી.એ રૂ.૧થી માંડીને રૂ.૪ સુધી વધુ બસભાડુ ચૂકવવુ પડશે.  બસભાડામાં વધારો કરી દેવાતાં એસટી નિગમની રોંજીદી આવકમાં સરેરાશ ૫૦ લાખથી વધુની આવક વધે તેવો અંદાજ છે.  જોકે, એસટી નિગમની દલીલ છેકે,૧૦ ટકા બસભાડુ વધતાં સામાન્ય મુસાફરો પર ભાડા વધારાની અસર નહીં પડે.

એસટી નિગમનું દેવુ દિનેદિને વધી રહ્યુ છે તો બીજી તરફ, ઉત્સવો,સરકારી તાયફામાં ભીડ ભેગી કરવા એસટી બસોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકારે હજુ એસટી નિગમને લાખો કરોડો રૂપિયા ભાડુ ચૂકવવાનુ બાકી છે.

અગત્યના રૂટની એક્સપ્રેસ બસના ભાડાની વિગત

રૂટ

હાલનું ભાડું

નવું ભાડું

તફાવત

અમદાવાદ- મહેસાણા

૯૫

૧૦૫

૧૦

અમદાવાદ- વડોદરા

૧૧૪

૧૨૫

૧૧

અમદાવાદ- રાજકોટ

૧૭૧

૧૮૮

૧૭

અમદાવાદ- ગોધરા

૧૨૧

૧૩૩

૧૨

અમદાવાદ- સુરત

૧૯૪

૨૧૩

૧૯

અમદાવાદ- પાલનપુર

૧૩૩

૧૪૬

૧૩

અમદાવાદ- જામનગર

૨૧૬

૨૩૮

૨૨

અમદાવાદ- ભાવનગર

૧૫૪

૧૬૯

૧૫

અમદાવાદ- દાહોદ

૧૬૫

૧૮૨

૧૭

અમદાવાદ- હિંમતનગર

૯૩

૧૦૨

૯

અમદાવાદ- મોડાસા

૧૦૪

૧૧૪

૧૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે | Brought from Gwalior

ગ્વાલીયરથી લાવવામાં આવેલા વાઘ-કાળીયારની જોડી મુલાકાતીઓ નિહાળી શકશે | Brought from Gwalior

ફૂડ બિલના સર્વિસ ચાર્જની ચૂકવણી સ્વૈચ્છિક, ગ્રાહક પર લાદી ન શકાય | Payment of service charge on food…

ફૂડ બિલના સર્વિસ ચાર્જની ચૂકવણી સ્વૈચ્છિક, ગ્રાહક પર લાદી ન શકાય | Payment of service charge on food...

મહુવા તા.પં.નું 38.43 કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

મહુવા તા.પં.નું 38.43 કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાલ પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતોનો એક જ પોકાર, દેવુ માફ કરો | The only cry of the affected farmers of B…

ભાલ પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતોનો એક જ પોકાર, દેવુ માફ કરો | The only cry of the affected farmers of B…

9 months ago
સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ઝડપાયો | Vadodara: Accountant caught f…

સરદાર એસ્ટેટની કંપનીમાંથી 14.09 કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ઝડપાયો | Vadodara: Accountant caught f…

5 months ago
ભારતનું આ રાજ્ય લેશે ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવો નિર્ણય, બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | goa …

ભારતનું આ રાજ્ય લેશે ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવો નિર્ણય, બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | goa …

6 months ago
દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે, કેબિનેટમાં લેવાયો નિર્ણય | central govern…

દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે, કેબિનેટમાં લેવાયો નિર્ણય | central govern…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News