gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in INDIA
0 0
0
1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Budget News : પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકારે વર્ષ 2026 માટે યુવાનો, મહિલાઓ, સરકારી કર્મચારીઓ અને આર્થિક રીતે નબળા વર્ગોને કેન્દ્રમાં રાખીને એક અત્યંત મહત્વકાંક્ષી અને વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું છે. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને સામાજિક કલ્યાણના સંકલ્પ સાથે રજૂ કરાયેલા આ બજેટમાં રોજગારી અને ભથ્થાઓને લઈને અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.

રોજગાર અને સરકારી ભરતી: 1 લાખ નોકરીઓની જાહેરાત

યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા બજેટમાં સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે:

વિભાગીય ભરતી: રાજ્યના વિવિધ વિભાગોમાં કુલ 1 લાખ નવી સરકારી નોકરીઓ આપવામાં આવશે. જેમાંથી 50000 પદો શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફ માટે તથા 20000 પદો પોલીસ વિભાગમાં ભરવામાં આવશે.

મહિલા અનામત: આ તમામ સરકારી ભરતીઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

અગ્નિવીરોને પ્રાધાન્ય: લાયકાત મુજબ 20 % પદો અગ્નિવીરો માટે અનામત રહેશે. આ ઉપરાંત સરકારી નોકરીઓમાં ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જે આગામી 2 વર્ષ સુધી લાગુ રહેશે.

સરકારી કર્મચારીઓ અને શ્રમિકોના ભથ્થામાં મોટો વધારો

મોંઘવારી ભથ્થું (DA) 20% વધ્યું: સરકારી કર્મચારીઓ માટે ડીએમાં 20% નો તોતિંગ વધારો જાહેર કરાયો છે, જે 1 ઓક્ટોબર 2026 થી લાગુ થશે. આ વધારા સાથે કુલ ડીએ 38% થઈ જશે, જેનાથી કેન્દ્રીય અને રાજ્યના કર્મચારીઓ વચ્ચેનો તફાવત 22% જેટલો ઘટી જશે.

આશા વર્કર્સ: આશા કાર્યકર્તાઓના માસિક માનદ વેતનમાં 5000 રૂપિયાનો વધારો કરાયો છે.

પોલીસ અને વોલન્ટિયર્સ: સિવિક વોલન્ટિયર્સ, વિલેજ પોલીસ, ગ્રીન પોલીસ અને હોમગાર્ડના વેતનમાં દર મહિને 2000 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોનો પગાર વધારીને 16000 રૂપિયા કરવામાં આવશે.

પેન્શનમાં વધારો: વૃદ્ધો, વિધવાઓ અને દિવ્યાંગોના માસિક ભથ્થામાં 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

યુવાનો માટે ‘ભરોસા’ બેરોજગારી ભથ્થું અને મફત કોચિંગ

‘ભરોસા’ યોજના: 21 થી 45 વર્ષના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે ઓક્ટોબર મહિનાથી ‘ભરોસા’ યોજના શરૂ થશે. 1 લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોના સ્નાતક (ગ્રેજ્યુએટ) બેરોજગારોને ₹3000  અને અન્ય લાયક બેરોજગારોને ₹2000 માસિક ભથ્થું મળશે.

ફ્રી કોચિંગ સેન્ટર્સ: સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના દરેક જિલ્લામાં મફત કોચિંગ સેન્ટર ખોલવામાં આવશે.

શિક્ષણ ક્ષેત્ર: ઝાડગ્રામ અને બાંકુડામાં બે સેન્ટ્રલ યુનિવર્સિટી (જેમાં ઝાડગ્રામમાં ટ્રાઇબલ યુનિવર્સિટી સામેલ છે) સ્થાપવામાં આવશે. આદર્શ શાળાઓ માટે ₹2100 કરોડ અને સંસ્કૃત કોલેજ તેમજ ભાષાના પ્રચાર માટે ₹50 કરોડ ફાળવાયા છે.

મહિલાઓ માટે ફ્રી બસ સેવા અને અન્નપૂર્ણા યોજના

પિંક કાર્ડ (Pink Card): મહિલાઓને મફત બસ પ્રવાસની સુવિધા આપવા માટે બજેટમાં ₹550 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેના માટે ટૂંક સમયમાં ‘પિંક કાર્ડ’ જાહેર કરાશે.

અન્નપૂર્ણા યોજના: ગરીબોને પોષણ ક્ષમ આહાર પુરો પાડવા માટે આ યોજના હેઠળ ₹36000 કરોડનું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે.

મિડ-ડે મીલ અને રમતગમત: પ્રાથમિક શાળાઓમાં મિડ-ડે મીલના ભોજનની કિંમત વધારીને પ્રતિ બાળક ₹10 કરાશે. ઇસ્કોન (ISKCON) ના સહયોગથી કોલકાતામાં પૌષ્ટિક ભોજન અપાશે. ઉત્તર બંગાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ બનશે અને દરેક વિધાનસભા ક્ષેત્રમાં ₹૫ કરોડના ખર્ચે મિની ઇન્ડોર સ્ટેડિયમ તૈયાર કરાશે.

વહીવટી સુધારા અને આર્થિક સ્થિતિ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની જૂની તમામ સામાજિક સુરક્ષા યોજનાઓ ચાલુ રહેશે, પરંતુ વહીવટને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે ‘આપકી સરકાર, આપકે દ્વાર’ (આપના સરકાર, આપના પાસે) નામની નવી પહેલ શરૂ કરાશે. આ ઉપરાંત ધારાસભ્ય ફંડ (MLA Fund) ₹70 લાખથી વધારીને ₹1 કરોડ કરવામાં આવ્યું છે. નાણાં મંત્રીએ માહિતી આપી હતી કે હાલમાં રાજ્ય પર કુલ દેવું ₹8158 891 કરોડ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET રિ-એક્ઝામમાં બિહારમાં બીજાનું પેપર લખતા 9 ‘મુન્નાભાઈ’ સહિત 30ની ધરપકડ | NEET UG Re Exam 30 Arre…
INDIA

NEET રિ-એક્ઝામમાં બિહારમાં બીજાનું પેપર લખતા 9 ‘મુન્નાભાઈ’ સહિત 30ની ધરપકડ | NEET UG Re Exam 30 Arre…

June 22, 2026
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું…
INDIA

તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું…

June 22, 2026
‘ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ… ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા’, રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો…
INDIA

‘ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ… ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા’, રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો…

June 22, 2026
Next Post
વડોદરાના કોટિયાર્કનગરમાં રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત રાખેલું ગોડાઉન સીલ માર્યું | vmc seals illegal …

વડોદરાના કોટિયાર્કનગરમાં રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત રાખેલું ગોડાઉન સીલ માર્યું | vmc seals illegal ...

‘જ્યાં કમળ ન ખીલ્યું ત્યાં કાદવ ફેલાવી રહ્યો છે ભાજપ…’, સાંસદોના પક્ષપલટા મામલે પવન ખેડાના પ્રહાર …

'જ્યાં કમળ ન ખીલ્યું ત્યાં કાદવ ફેલાવી રહ્યો છે ભાજપ...', સાંસદોના પક્ષપલટા મામલે પવન ખેડાના પ્રહાર ...

સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી : પાંડેસરામાં રસ્તામાં પડેલા ભુવામાં ખાબકી સિટી બસ, 7 …

સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓની સ્માર્ટ પોલ ખુલી : પાંડેસરામાં રસ્તામાં પડેલા ભુવામાં ખાબકી સિટી બસ, 7 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતનો ઓપરેશન સિંદૂર 2.0નો પ્લાન…? NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા | nsa ajit doval meets p…

ભારતનો ઓપરેશન સિંદૂર 2.0નો પ્લાન…? NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા | nsa ajit doval meets p…

1 year ago
ડફનાળા નજીક ડિવાઇડરની સાથે અથડાઇ રિક્ષાને ટકરાતા કાર સળગી | Ewe mota a tori ewe divider me a keni mw…

ડફનાળા નજીક ડિવાઇડરની સાથે અથડાઇ રિક્ષાને ટકરાતા કાર સળગી | Ewe mota a tori ewe divider me a keni mw…

1 year ago
જામનગરના એસ.પી સહિતની પોલીસ ટીમ દ્વારા ગરબા આયોજનના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ચેકિંગ…

જામનગરના એસ.પી સહિતની પોલીસ ટીમ દ્વારા ગરબા આયોજનના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ચેકિંગ…

9 months ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લેતા NTPCના ચેરમેન અને એમડી ગુરદીપસિંઘ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લેતા NTPCના ચેરમેન અને એમડી ગુરદીપસિંઘ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News