gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ થતા સસ્પેન્ડ | SOG ASI Laxmikant Desai suspended after…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ થતા સસ્પેન્ડ | SOG ASI Laxmikant Desai suspended after…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,એસ.એમ.સી.એ ૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં પકડેલા વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરી પ્રતાપનગર હેડક્વાર્ટરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ એસ.ઓ.જી.માં ફરજ બજાવતા અન્ય ચાર પોલીસ જવાનોની પણ બદલી કરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલે ૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં  ડ્રગ્સ હેરાફેરીના નેટવર્કની સૌથી વધુ બાતમી ધરાવતા એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ  કરતા શહેર પોલીસને શરમજનક પરિસ્થિતિમાં મૂકાવાનો વારો આવ્યો છે. આવા સંજોગોમાં તેની ધરપકડ થતા પોલીસ તંત્રમાં સન્નાટો છવાઇ ગયો છે. તેની ધરપકડ થતા પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરાયો છે. ફરજ મોકૂફી દરમિયાન તેનું મુખ્ય મથક, પોલીસ હેડ ક્વાર્ટર, પ્રતાપનગર નિયત કરવામાં આવ્યું છે. સસ્પેન્શનના સમયગાળા દરમિયાન ખાનગી નોકરી સ્વીકારશે તો નિર્વાહ ભથ્થુ સરકારમાં જપ્ત કરવામાં આવશે. આ ધરપકડના પગલે એસ.ઓ.જી.માં નોકરી કરતા ચાર પોલીસ જવાનોની બદલી કરવામાં આવી છે. જેમાં વિક્રમસિંહ જબાભાઇ, નરેન્દ્રસિંહ ગણપતસિંહ, અશોકભાઇ અંબારામ ભાઇ તેમજ શૈલેષ લાલજીભાઇનો સમાવેશ થાય છે. જેની સામે નવા પાંચની નિમણૂંક એસ.ઓ.જી.માં કરવામાં આવી છે. જોકે, છેલ્લા ૨૮ વર્ષથી માત્ર સ્કવોડ અને સયાજીગંજમાં જ નોકરી કરતા એસ.ઓ.જી.ના પોલીસ જવાન કેતનની બદલી કરાઇ નથી.

 લક્ષ્મીકાંતની બાતમીવાળા ડ્રગ્સના તમામ કેસની તપાસ જરૃરી

 વડોદરા,

એસ.એમ.સી.ની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. નશામુક્ત દેશના સૂત્ર સાથે કામ કરતા પોલીસ તંત્ર માટે આ કિસ્સો અત્યંત શરમજનક છે. સૂત્રોનું કહેવું છે કે, એસ.ઓ.જી.માં ડ્રગ્સના જેટલા કેસ થયા છે. તે પૈકી અડધાથી વધુ કેસમાં લક્ષ્મીકાંતની જ બાતમી હતી.  તે તમામ કેસની ઉંડાણપૂર્વક તપાસ થવી જરૃરી છે. 

ધરપકડના અડધો કલાક પહેલા  પણ સોનુનો  કોલ લક્ષ્મીકાંત પર આવ્યો હતો

વડોદરા,

લક્ષ્મીકાંતને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ માગતા એવી રજૂઆત કરી હતી કે, તેઓ વચ્ચે છેલ્લા ૬ મહિનામાં ૧૩૨ વખત વાત થઇ છે.  ઉલ્લેખનીય છે કે, લક્ષ્મીકાંતને એસ.એમ.સી. પકડીને લઇ ગઇ હતી. તેની ધરપકડના અડધો કલાક પહેલા પણ ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી સોનુનો કોલ લક્ષ્મીકાંત પર આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
૧૪ વર્ષની પુત્રી સાથે દુષ્ક્મ ગુજારનારા સાવકા પિતાને આજીવન કેદની સજા | Stepfather sentenced to life …

૧૪ વર્ષની પુત્રી સાથે દુષ્ક્મ ગુજારનારા સાવકા પિતાને આજીવન કેદની સજા | Stepfather sentenced to life ...

જરોદ નજીકની ખંડીવાડા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું | A young man jumped into the Khandiwada canal near J…

જરોદ નજીકની ખંડીવાડા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું | A young man jumped into the Khandiwada canal near J...

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ વડોદરામાં નામ ઉમેરવા, કાઢવા કે સુધારણા માટે ૫૮ હજાર અરજીઓ | vote…

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ વડોદરામાં નામ ઉમેરવા, કાઢવા કે સુધારણા માટે ૫૮ હજાર અરજીઓ | vote...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં સ્વચ્છતાના નામે દીવા નીચે અંધારું: ખૂદ SMCના ક્વાટર્સમાં 15 દિવસથી ઉભરાતી ગટરોથી સ્થાનિકો પર…

સુરતમાં સ્વચ્છતાના નામે દીવા નીચે અંધારું: ખૂદ SMCના ક્વાટર્સમાં 15 દિવસથી ઉભરાતી ગટરોથી સ્થાનિકો પર…

1 year ago
રોકાણકારો પાયમાલ : 12 દિવસમાં સેન્સેક્સ 3852 પોઈન્ટ તૂટયો : રૂ.27 લાખ કરોડની મૂડીનું ધોવાણ | Investo…

રોકાણકારો પાયમાલ : 12 દિવસમાં સેન્સેક્સ 3852 પોઈન્ટ તૂટયો : રૂ.27 લાખ કરોડની મૂડીનું ધોવાણ | Investo…

6 months ago
ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથના દર્શનનો સમય | Char D…

ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથના દર્શનનો સમય | Char D…

3 months ago
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News