gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસ.ટી. કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે નિગમના મેનેજમેન્ટને રજૂઆત | Presentation to the management of …

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
એસ.ટી. કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે નિગમના મેનેજમેન્ટને રજૂઆત | Presentation to the management of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એસ.ટી. કર્મચારી મહામંડળની વાર્ષિક સભા પૂર્ણ થયા બાદ

– ડ્રાઈવરની હાલની ભરતીમાં વિલંબ થાય તેમ હોય તો કરાર આધારિત ભરતી કરવા, એપ્રિલના પગારમાં એરિયર્સ સાથે 3 ટકા મોંઘવારી ચૂકવી આપવા રજૂઆત

ભાવનગર : ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળની વાર્ષિક સભા પૂર્ણ થયા બાદ એસ.ટી. કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે નિગમના મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી. 

આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર આજે જીએસઆરટીસીમાં એસ. ટી. કર્મચારી મહામંડળની વાષક સાધારણ સભા યોજાઈ હતી. જે પૂર્ણ થયા બાદ નવનિયુક્ત પ્રમુખ દિલીપસિંહ ગોહિલ, મહામંત્રી નરેન્દ્રસિંહ મકવાણા (બટુકસિંહ ), ધીરેન્દ્રસિંહ સોલંકી, કા. પ્રમુખ જયુભા. ડી. જાડેજા, કા. પ્રમુખ કનુભાઈ બારોટ તેમજ કર્મચારી મંડળના પ્રમુખોે અને મહામંત્રીઓએ નિગમના મેનેજમેન્ટ સાથે કર્મચારીઓના વર્તમાન ગંભીરતા ધરાવતા પ્રશ્નો જેવા કે,રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ ૩ ટકા મોંઘવારી એપ્રિલના પગારમાં એરીયર્સ સાથે ચૂકવી આપવા, નિગમમાં કંડક્ટરની વધુ ઘટના કારણે નિગન અને કર્મચારીઓમાં વધારે હેરાન ગતિ હોય તાત્કાલિ ટૂંક સમયમાં નવી નિમણુંક કરવા, ડ્રાઈવરની ઘટ સામે હાલની ભરતીમાં વાર લાગે એમ હોય તો તાત્કાલિ ધોરણે કરાર આધારિત હાલની ભરતીમાં પાસ થયેલ લિસ્ટમાં નામ આવેલ ડ્રાઈવરની ભરતી કરવા, વર્ષ ૨૦૨૪-૨૫નો રજાનો પગાર તાત્કાલિક ધોરણે ચૂકવવા, નિગમના કર્મચારીઓમાં ખાસ કંડક્ટરો જૂની ભરતીના કંડકટર કર્મચારીઓ માટે વતનનો લાભ ખુબજ વહેલી તકે મળે, ડ્રાઈવર  તેમજ  ટ્રાફિક  કંટ્રોલર (ટી.સી.)માંથી એ.ટી.આઈ.માં બઢતીની સિનિયોરીટી માટેની વિસંગતતા છે તેમાં ખાસ બન્ને કક્ષામાંથી ૬૦ ટકા ડ્રાઈવર અને ૪૦ ટકા ટી.સી. પ્રમોશન માટે લિસ્ટ બનાવી પ્રાથમિકતા આપવા રજૂઆત કરાઈ હતી અને તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરાઈ હતી. જે સંદર્ભે મેનેજમેન્ટ તરફથી ખુબ જ ઓછા સમયમાં નિરાકરણ માટે હકારાત્મકતા દાખવાઈ હતી. 

 દરમિયાનમાં, કર્મચારી મહામંડળમાં માનદ સેવા આપતા કર્મચારી રામુભાઈને આંખની તકલીફના કારણે હોસ્પિટલ ખર્ચ માટે એસટી કર્મચારી મહામંડળ તરફથી ૫૧૦૦૦ તેમજ એસટી કર્મચારી મંડળના દરેક વિભાગ પ્રમુખે અને જી. એસ. તરફથી ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે કુલ ૧૮૬૦૦૦/- ની નાણાંકીય મદદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …
GUJARAT

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …

April 1, 2026
નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…
GUJARAT

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

April 1, 2026
આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…
GUJARAT

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

April 1, 2026
Next Post
ટ્રેક્ટર ચાલકે બ્રેક મારતા ટ્રોલીમાં બાઈક ઘૂસી જતા 3 યુવકોના મોત | 3 youths die after bike rams into…

ટ્રેક્ટર ચાલકે બ્રેક મારતા ટ્રોલીમાં બાઈક ઘૂસી જતા 3 યુવકોના મોત | 3 youths die after bike rams into...

બોરસદમાં 71 લાખનો આરસીસી રોડ 8 મહિનામાં જ તૂટવા લાગ્યો | RCC road worth Rs 71 lakh in Borsad started…

બોરસદમાં 71 લાખનો આરસીસી રોડ 8 મહિનામાં જ તૂટવા લાગ્યો | RCC road worth Rs 71 lakh in Borsad started...

ભાવનગરઃ હીરા ઠગાઈ મામલે ફરિયાદી સહિત બે વેપારીની અટક, ડાયમંડ ઓસો.નો આઈજી કચેરીને ઘેરાવ | Two traders…

ભાવનગરઃ હીરા ઠગાઈ મામલે ફરિયાદી સહિત બે વેપારીની અટક, ડાયમંડ ઓસો.નો આઈજી કચેરીને ઘેરાવ | Two traders...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three …

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three …

5 months ago
EDની મોટી કાર્યવાહી ગોધરાના મુસ્તાક અને તાહિર સહિત અન્યની રૃા.૧૪ કરોડની મિલકતો જપ્ત | property worth…

EDની મોટી કાર્યવાહી ગોધરાના મુસ્તાક અને તાહિર સહિત અન્યની રૃા.૧૪ કરોડની મિલકતો જપ્ત | property worth…

2 months ago
એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા | About a dozen companies raised Rs 1…

એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા | About a dozen companies raised Rs 1…

8 months ago
છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે ‘સરકાર ભક્તિ’ કરી, માગણી સ્વીકારાયાનો દાવો | Gujarat Farmer…

છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે ‘સરકાર ભક્તિ’ કરી, માગણી સ્વીકારાયાનો દાવો | Gujarat Farmer…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News