gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three …

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News : નર્મદા નદી કિનારે ગોરા ઘાટ ખાતે ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાન ગઈકાલે રવિવારે (26 ઓક્ટોબર) ભેખડ ધરાસાઈ થતાં અકતેશ્વર ગામમાં 3 સ્થાનિકો દટાઈ જતાં મૃત્યું નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે દુર્ઘટના ઘટી હોવાનો મૃતકોના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. બનાવ અંગે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. એજન્સીએ ત્રણેય મૃતક શ્રમિકોના વારસદારોને 50-50 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની મંજૂરી આપી છે. 

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર 2 - image

બેદરકારીથી મૃત્યુની ફરિયાદ નોંધાઈ

નર્મદા ઘટના નવીનીકરણની કામગીરીમાં નજીકમાં જ પ્રોટેક્શન વોલ બનાવતા સમયે અચાનક ભેખડ ધરાસાઈ થઈ હતી. જેમાં અકતેશ્વર ગામના રહેવાસી ત્રણ શ્રમિકોનો મોત નીપજ્યા હતા. ઘટનાની રાત્રે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતકનું પોસ્ટ મોર્ટમ ન કરવા પરિવારજનોએ જીદ પકડી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે એમ ઈંફા એજન્સી અને કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ વિરુદ્ધ BNSની કલમ 106(1) (બેદરકારીથી મૃત્યુ) અને 54 (સલામતીના નિયમોનું ઉલ્લંઘન) મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર 3 - image

મૃતકના પરિવારજનોને આર્થિક સહાયની લેખિત બાંહેધરી

બીજે દિવસે ગરૂડેશ્વર સરકારી દવાખાને નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, ભાજપ પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ તડવી, રણજીત તડવી, નિરંજન વસાવા, સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા નિગમના અધિકારીઓ અને એજન્સીએ મૃતકના પરિવારજનો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન મૃતકોના પરિવારને પરિવાર દીઠ કોન્ટ્રાક્ટર તરફથી 50 લાખ રૂપિયાની સહાય, મૃતકોના પરિવારના બાળકોને ભણતરની જવાબદારી, રાજ્ય સરકાર તરફથી પણ સહાય, સહિત નર્મદા નિગમ તરફથી પરિવારને 18 વર્ષથી ઉપરનાને નોકરીની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત બાદ આખરે મૃતકોનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું.

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર 4 - image

આ તમામની વચ્ચે ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, ​’ત્રણેય મૃતક શ્રમિકોના વારસદારોને 50-50 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવા અંગે એજન્સીએ મંજૂરી દાખવી છે. આજે (27 ઓક્ટોબર) જ 20 લાખ રૂપિયાની રકમ પરિવારજનોને મળી જશે અને બાકીની રકમ 10 દિવસમાં ચૂકવવાની લેખિત ખાતરી પણ મેળવવામાં આવી છે.’ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ‘એજન્સીઓ દ્વારા સેફટી વગર તાબડતોડ કામો અમારા લોકો પાસેથી કરાવવામાં આવે છે. ફરિયાદમાં માનવ વધ જેવી ગંભીર કલમો ઉમેરાવા માગ કરી છે.’

આ પણ વાંચો: નર્મદા નદી કિનારે ગોરા ઘાટના નવીનીકરણ દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા

મૃતકોના નામ

– રોહિત રણછોડ તડવી (ઉં.વ.45)

– દિપક ભાણાભાઈ તડવી (ઉં.વ.40)

– શૈલેષ કનુ તડવી (ઉં.વ.37)

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
જામનગરના કાલાવડમાં મોટી દુર્ઘટના, વીજ કરંટ લાગવાથી દંપતી સહિત ત્રણના મોતથી હડકંપ | Three people died…

જામનગરના કાલાવડમાં મોટી દુર્ઘટના, વીજ કરંટ લાગવાથી દંપતી સહિત ત્રણના મોતથી હડકંપ | Three people died...

આરટીઓના ઈ – ઓક્શનમાં 1008 નંબર 1.59 લાખમાં વેચાયો | Number 1008 sold for Rs 1 59 lakh in RTO e aucti…

આરટીઓના ઈ - ઓક્શનમાં 1008 નંબર 1.59 લાખમાં વેચાયો | Number 1008 sold for Rs 1 59 lakh in RTO e aucti...

ગુજસીટોકમાં બુટલેગર ગેંગના ચાર આરોપી વધુ પ દિવસના રિમાન્ડ પર | Four accused of bootlegger gang in Gu…

ગુજસીટોકમાં બુટલેગર ગેંગના ચાર આરોપી વધુ પ દિવસના રિમાન્ડ પર | Four accused of bootlegger gang in Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…

ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…

1 year ago
વાઘાવાડી રોડ પર હિટ એન્ડ રનના કેસમાં મનુષ્યવધની કલમ ઉમેરાઇ | Manslaughter added to hit and run case …

વાઘાવાડી રોડ પર હિટ એન્ડ રનના કેસમાં મનુષ્યવધની કલમ ઉમેરાઇ | Manslaughter added to hit and run case …

8 months ago
ચોમાસુ જામવા સાથે ખરીફ વાવણીની કામગીરી પૂરજોશમાંઃ વાવેતર દસ ટકા ઊંચુ | Kharif sowing work in full sw…

ચોમાસુ જામવા સાથે ખરીફ વાવણીની કામગીરી પૂરજોશમાંઃ વાવેતર દસ ટકા ઊંચુ | Kharif sowing work in full sw…

1 year ago
દિયર-ભાભીને ફ્લેટનું લખાણ કરી આપી બિલ્ડરે 15 લાખ પડાવી લીધા | Vadodara : Builder cheated by cancelle…

દિયર-ભાભીને ફ્લેટનું લખાણ કરી આપી બિલ્ડરે 15 લાખ પડાવી લીધા | Vadodara : Builder cheated by cancelle…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News