gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા | About a dozen companies raised Rs 1…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in Business
0 0
0
એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા | About a dozen companies raised Rs 1…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : આ વર્ષે જુલાઈ મહિનો પ્રાયમરી બજાર એટલે કે આઈપીઓ માટે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે. આ મહિને, લગભગ એક ડઝન કંપનીઓએ તેમના પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ)માંથી રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે. અગાઉ, ડિસેમ્બર ૨૦૨૪માં મહત્તમ આઈપીઓ જોવા મળ્યા હતા. તે સમયે ૧૫ કંપનીઓએ કુલ રૂ. ૨૫,૪૩૯ કરોડ એકત્ર કર્યા હતા.

સેકન્ડરી માર્કેટમાં મજબૂતાઈ અને લિસ્ટિંગ માટે અનુકૂળ વાતાવરણને કારણે, તેમજ નાણાકીય ડેટા અપડેટ કરવાનું ટાળતી કંપનીઓને કારણે,  આ મહિને આઈપીઓ લાવવાની ટાઈમલાઈન પુર્ણ થતી હોઈ આઈપીઓ માટે છેલ્લી ઘડીનો ધસારો થયો છે.

આ મહિને સૂચિબદ્ધ ૧૦ કંપનીઓના શેરે લિસ્ટિંગના દિવસે સરેરાશ ૨૨ ટકાનો વધારો નોંધાવ્યો છે. નિષ્ણાતો કહે છે કે આનાથી રોકાણકારોનું મનોબળ સુધાર્યું છે અને રિટેલ રોકાણકારો ફરીથી બજારમાં રસ લેવા લાગ્યા છે. દરમિયાન, સતત ચાર મહિનાની વૃદ્ધિ સાથે બજાર પણ મજબૂત બન્યું છે. 

નિષ્ણાતો કહે છે કે સેકન્ડરી માર્કેટમાં અસ્થિરતાએ રોકાણકારોનું ધ્યાન આઈપીઓ તરફ ખેંચ્યું છે. મહિનાના અંતમાં અડધા ડઝનથી વધુ આઈપીઓ આવ્યા હતા. આવું એટલા માટે પણ થયું કારણ કે જે કંપની આઈપીઓ લોન્ચ કરવા માંગે છે અને ૩૧ જુલાઈ સુધીમાં ઇશ્યૂ રજુ નહીં કરે તેણે તેના નાણાકીય નિવેદનો નવેસરથી અપડેટ કરવા પડશે.

આઈપીઓ માર્કેટમાં તેજીએ ટાટા કેપિટલ, ગ્રો, LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા, NSDL અને JSW સિમેન્ટ જેવા મોટા ઇશ્યૂ માટે તૈયારી કરી છે. આ કંપનીઓના આઈપીઓ પણ ટૂંક સમયમાં આવી શકે છે.

૨૦૨૫ના પહેલા ત્રણ મહિનામાં આઈપીઓ બજારમાં મંદી જોવા મળી હતી. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ફક્ત ૯ આઈપીઓ આવ્યા હતા, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૨૨ આઈપીઓ આવ્યા હતા. લગભગ બે વર્ષમાં પહેલી વાર માર્ચ એવો મહિનો હતો જ્યારે એક પણ આઈપીઓ આવ્યો ન હતો. અગાઉ મે ૨૦૨૩માં આવું બન્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા | B…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા | B...

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવાયેલી વૃદ્ધિ | The growth seen in the count…

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવાયેલી વૃદ્ધિ | The growth seen in the count...

ટ્રકમાં ભરેલા સિલિન્ડરોમાંથી ગેસ લિકેજ થતા અફરાતફરી | Stampede due to gas leakage from cylinders loa…

ટ્રકમાં ભરેલા સિલિન્ડરોમાંથી ગેસ લિકેજ થતા અફરાતફરી | Stampede due to gas leakage from cylinders loa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર | Panchmahal N…

ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર | Panchmahal N…

3 months ago
ભાવનગર ગૌરવ એવોર્ડ – 2026 ભવ્ય સફળતા સાથે યોજાયો

ભાવનગર ગૌરવ એવોર્ડ – 2026 ભવ્ય સફળતા સાથે યોજાયો

2 months ago
૪૧૬ બેંક એકાઉન્ટોના એટીએમ કાર્ડ મળ્યા હતા બેંક એકાઉન્ટો ખોલાવી સાયબર ફ્રોડના કિસ્સામાં આખરે મોહસીનખા…

૪૧૬ બેંક એકાઉન્ટોના એટીએમ કાર્ડ મળ્યા હતા બેંક એકાઉન્ટો ખોલાવી સાયબર ફ્રોડના કિસ્સામાં આખરે મોહસીનખા…

8 months ago
મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News