gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માર્ચ-૨૫ની તુલનામાં માર્ચ-૨૬માં ૧.૧૨ કરોડની વધુ આવક પ્રાપ્ત

માર્ચ માસમાં ૧.૭૨ લાખ સીટનું ઓનલાઈન રિઝર્વેશનના માધ્યમથી બુકિંગ થયું

ભાવનગર –  ભાવનગર એસ.ટી. વિભાગને ગત માર્ચ માસમાં ઓનલાઈન ટિકિટ રિઝર્વેશન થકી ૨.૫૯ કરોડથી વધુની આવક થવા પામી છે. લોકોમાં જાગૃતતા વધી હોય, એક માસમાં ૧.૭૨ લાખથી વધુ મુસાફરોએ ઓનલાઈન ટિકિટ બુકિંગનો લાભ લીધો હતો.

ભાવનગર વિભાગ દ્વારા રદ્દ કિ.મી.નું પ્રમાણ ઘટાડી ઝીરો બ્રેકડાઉનના અભિગમ સાથે સંચાલનનું લક્ષ્ય રાખી ગત માર્ચ-૨૦૨૫ની સરખામણીએ માર્ચ-૨૦૨૬માં કુલ ૧૭,૭૦,૦૦૦ કિ.મી.નું વધુ સંચાલન હાથ ધરવામાં આવ્યું છે. ટ્રાફિક આવની દ્રષ્ટીએ માર્ચ-૨૫ની તુલનામાં માર્ચ-૨૬માં રૃા.૧,૧૨,૬૮,૦૦૦ની વધુ આવક પ્રાપ્ત કરી હતી. તેમજ માર્ચ માસમાં મેળવેલી કુલ આવકમાંથી ઓનલાઈન રિઝર્વેશનના માધ્યમથી ૧,૭૨,૦૮૨ સીટો બુક થતાં તેના થકી રૃા.૨,૫૯,૬૯,૦૦૦થી વધુની આવક પ્રાપ્ત થઈ હોવાનું વિભાગીય નિયામક આર.ડી. પીલવાઈકરે જણાવ્યું હતું.

સલામતી સવારી એસ.ટી. અમારી, ૨૦.૨૬ લાખ લોકોએ મુસાફરી કરી

ભાવનગર વિભાગને જીએસઆરટીસીનું ‘સલામતી સવારી એસ.ટી. અમારી’નું  સૂત્ર ફળ્યું હોય તેમ માર્ચ માસમાં કુલ ૨૦,૨૬,૦૦૦ (૨૦.૨૬ લાખ) મુસાફરોએ વિભાગના અલગ-અલગ ડેપોમાંથી ઉપડતી બસોમાં મુસાફરી કરી હતી. ઉલ્લેખનિય છે કે, હજુ જે રૃટ પર સંચાલન બંધ છે, તે રાબેતા મુજબ શરૃ થાય તો મુસાફરોની સંખ્યા અને એસ.ટી.ની આવકમાં વધારો થઈ શકે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad...

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o...

નવા લેબર કોડથી પગારદારોને ઝટકો, ચાલુ મહિનાથી ઇન હેન્ડ સેલરી ઘટશે, સમજો ગણતરી | New Labor Code How Yo…

નવા લેબર કોડથી પગારદારોને ઝટકો, ચાલુ મહિનાથી ઇન હેન્ડ સેલરી ઘટશે, સમજો ગણતરી | New Labor Code How Yo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાપીના પૂરમાંથી બચેલી જળબિલાડી આજે સુરતની શાન: વર્લ્ડ ઓટર ડે પર જાણો દેશના સૌથી મોટા ઓટર બ્રિડિંગ હબ…

2 months ago
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

5 months ago
ગોધરામાં તસ્કરો બેફામ: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની સ્કોર્પિયો કાર ઘરઆંગણેથી ચોરાઈ, ઘટના CCTVમાં કે…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News