gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ | AMC…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ | AMC…
0
VIEWS
Share on FacebookShare on Twitter

   એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ 1 - image  

  અમદાવાદ,ગુરુવાર,17 જુલાઈ,2025

પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલા અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સિકયુરીટી અને બાઉન્સરના ભરોષે હોવાનુ જોવા મળી
રહયુ છે.દસ વર્ષમાં સિકયુરીટી
,બાઉન્સર
વિવિધ સ્થળે મુકવા પાછળ રુપિયા ૨૪૪ કરોડનું આંધણ કરવામાં આવ્યુ છે.તંત્રની
નિષ્ફળતાના કારણે પ્રજાના આક્રોશથી બચવા સિકયુરીટી અને બાઉન્સરનો સહારો લેવો પડતો
હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી
રિવરફ્રન્ટ
, સાત
ઝોનના બિલ્ડિંગ ઉપરાંત  ગાર્ડન જેવી જગ્યાઓ
ઉપર બાર જેટલી વિવિધ સિકયુરીટી એજન્સીઓ પાસેથી ૧૮૫૧ જેટલા સિકયુરીટી અને બાઉન્સરની
સેવા લેવાઈ રહી છે.વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહયુ
,સિકયુરીટી અંગેના બહાર પાડવામાં આવતા ટેન્ડરમાં શાસકપક્ષની
મળતીયા એજન્સીઓને કોન્ટ્રાકટ મળી જાય એ પ્રમાણેની શરત રાખવાનો કારસો રચવામા આવતો
હોય છે.જેથી લાગતા વળગતા જ ટેન્ડર ભરી શકે.સિકયુરીટી અને બાઉન્સર મુકવા માટે
કરવામા આવતા ટેન્ડરની શરતો એકસરખી રાખવામા આવતી નથી.આ કામગીરી બીજી કોઈ સંસ્થા કરી
ના શકે તેવા ટેન્ડરમાં કરવામા આવતા ષડયંત્રના કારણે કોર્પોરેશનને મોટુ આર્થિક ભારણ
વેઠવુ પડી રહયુ છે.

મ્યુનિસિપલ કમિશનરથી 
મેયર કચેરી  બહાર બાઉન્સર તૈનાત
કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય
કચેરીના સી-બ્લોકમાં  પ્રવેશવાના મુખ્ય
દરવાજાથી લઈ મ્યુનિસિપલ કમિશનર અને મેયર કચેરી બહાર બાઉન્સર તૈનાત કરી દેવાયા
છે.સામાન્ય લોકોને તેમની મુશ્કેલી
,ફરિયાદના
ઉકેલ માટે ફરિયાદ કે રજુઆત કરવી હોય તો પણ અનેક પ્રકારના પ્રશ્નો પુછી કમિશનર કે
મેયરને મળવા જવા દેવામાં આવતા નથી.આ  સ્થિતિ
મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ હોસ્પિટલોમાં જોવા મળી રહી છે.પ્રજાના કામ કરવા
અધિકારીઓ કે પદાધિકારીઓ સિકયુરીટી અને બાઉન્સરના સહારે ફરજ બજાવી રહયા છે.

સિકયુરીટી,બાઉન્સર પાછળ
કયા વર્ષમાં કેટલી રકમ ચૂકવાઈ
?

વર્ષ    ચૂકવાયેલ
રકમ(કરોડમાં)

૨૦૧૫-૧૬  ૧૬.૩૨

૨૦૧૬-૧૭  ૧૫.૩૬

૨૦૧૭-૧૮ ૧૬.૧૫

૨૦૧૮-૧૯ ૧૫.૪૪

૨૦૧૯-૨૦ ૧૩.૮૭

૨૦૨૦-૨૧ ૩૧.૬૬

૨૦૨૧-૨૨ ૩૭.૩૯

૨૦૨૨-૨૩ ૩૪.૯૩

૨૦૨૩-૨૪ ૪૪.૧૦

૨૦૨૪-૨૫ ૧૯.૫૭

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ ચાંદખેડા ખીરા કાંડમાં સૌથી મોટો ધડાકો: 3 વર્ષની મિસ્ટીના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારું કારણ આવ…
GUJARAT

May 16, 2026
શિક્ષણના નામે કરોડોનું કૌભાંડ: પંચમહાલમાં 2.79 કરોડ રૂપિયાની ઉચાપતના આરોપીઓના આગોતરા જામીન નામંજૂર |…

અમદાવાદના મુસાફરો માટે મેટ્રો રેલનો મોટો નિર્ણય, આ તારીખથી રાત્રે 11 વાગ્યા સુધી દોડશે ટ્રેન | gujar…

Next Post
બિહારમાં વીજળી પડવાથી 19નાં મોત, રાજસ્થાનમાં બાળકો પાણી ભરાઈ જતા ફસાયા

વિરમગામના આનંદ બાલ મંદિરથી મોઢની શેઠ ફળી માર્ગ પર ગંદા પાણીની રેલમછેલ | Sewage pond on the road from…

વિરમગામના આનંદ બાલ મંદિરથી મોઢની શેઠ ફળી માર્ગ પર ગંદા પાણીની રેલમછેલ | Sewage pond on the road from...

બિહારમાં વીજળી પડવાથી 19નાં મોત, રાજસ્થાનમાં બાળકો પાણી ભરાઈ જતા ફસાયા

બિહારમાં વીજળી પડવાથી 19નાં મોત, રાજસ્થાનમાં બાળકો પાણી ભરાઈ જતા ફસાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાની રૂ. 25 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશમાં રહેતો મિત્ર જ નીકળ્યો ચોર | Police arrest ne…

8 months ago
વિશ્વ બજારમાં ભાવ ગબડી જતા ભારત માટે ખાંડ નિકાસ ટાર્ગેટ પૂરો કરવાનું મુશ્કેલ | India finds it diffic…

જામનગરની ખેડૂતપુત્રી મિરલબેન મોલિયાની BSFમાં પસંદગી : દેશની સરહદ પર દુશ્મનોનો સામનો કરવા સજ્જ | Jamn…

4 months ago
બંગાળમાં તમે સત્તાનો દૂરુપયોગ કરી રહ્યા છો : ચૂંટણી પંચને હાઇકોર્ટની ફટકાર | You are misusing power …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News