gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એ.ટી.એમ.તોડવાની કોશિશ કરી મોડેમ ચોરી જતો આરોપી | Accused tried to break into ATM and stole modem

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
એ.ટી.એમ.તોડવાની કોશિશ કરી મોડેમ ચોરી જતો આરોપી | Accused tried to break into ATM and stole modem
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સ્ટેટ બેન્કના એ.ટી.એમ.માં ચોરીનો  પ્રયાસ કરતા રંગેહાથ ઝડપાયેલા આરોપી સામે વધુ એક એ.ટી.એમ. ચોરીના પ્રયાસનો ગુનો દાખલ થયો છે.

આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કના વડોદરામાં આવેલા એ.ટી.એમ. ના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ધરાવતી હીતાચી પેમેન્ટ સર્વિસ કંપનીમાં ચેનલ એક્ઝિક્યુટિવ તરીકે સુરેશભાઇ હરિભાઇ રાઠવા નોકરી કરે છે. આજવા રોડ વિનય સોસાયટીની બાજુમાં રામેશ્વરી શોપિંગ સેન્ટરમાં આવેલા આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કના એ.ટી.એમ.માં ચોરી થયાનો મેસેજ મળતા તેઓ તપાસ માટે દોડી ગયા હતા. એ.ટી.એમ.નું  ફ્રન્ટ લોક તૂટેલી હાલતમાં હતું. તેમજ પાછળની રૃમમાં રાખેલું એ.ટી.એમ.નું મોડમ ગૂમ હતું. દરમિયાન બાપોદ પોલીસે ઝડપી પાડેલા ચોર રાજેન્દ્રભાઇ જ્યંતિભાઇ બારિયા (રહે.રણછોડ નગર, આજવા રોડ) ની સંડોવણી જણાઇ આવતા તેની સામે બીજો ગુનો દાખલ થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…
GUJARAT

May 15, 2026
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર

વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિ…

Next Post
બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાયની બન્ને જામીન અરજી રદ | Both bail applications of Maharaj P…

બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાયની બન્ને જામીન અરજી રદ | Both bail applications of Maharaj P...

વરણામા હાઇવે પર પડેલા ખાડામાં બેે દિવસમાં પાંચ બાઇક સવાર પટકાયા | Five bikers fall down on the highw…

વરણામા હાઇવે પર પડેલા ખાડામાં બેે દિવસમાં પાંચ બાઇક સવાર પટકાયા | Five bikers fall down on the highw...

વડોદરામાં આજથી તા.૨ ઓકટો. સુધી સ્વચ્છોત્સવ પખવાડિયું | Swachhotsav fortnight in Vadodara from today …

વડોદરામાં આજથી તા.૨ ઓકટો. સુધી સ્વચ્છોત્સવ પખવાડિયું | Swachhotsav fortnight in Vadodara from today ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | man ended his life by …

9 months ago
સુરતના વરાછા વિસ્તારમાં વોક વે ઉપરાંત કેનાલ બ્યુટીફિકેશન માટે આયોજન | Planning for canal beautificat…

8 months ago
વૈશ્વિક સોનામાં ફન્ડોની નીચા મથાળે લેવાલી: ઘરઆંગણે રેન્જ બાઉન્ડ સ્થિતિ | Global gold fund buying at …

6 months ago
મોડાસામાં સગા ભાઈએ જ ભાઈનું ગળું દબાવી કરી કરપીણ હત્યા, મિલકતના વિવાદમાં લોહિયાળ અંજામ | Aravalli Ne…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News