gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઐતિહાસિક તેજી: સોનું પ્રથમવાર ₹1.50 લાખને પાર, ચાંદી પણ ₹3.28 લાખની સર્વોચ્ચ ટોચે | Historic rally: …

G METRO NEWS by G METRO NEWS
January 20, 2026
in Business
0 0
0
ઐતિહાસિક તેજી: સોનું પ્રથમવાર ₹1.50 લાખને પાર, ચાંદી પણ ₹3.28 લાખની સર્વોચ્ચ ટોચે | Historic rally: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price News : ભારતીય વાયદા બજાર (MCX) માં મંગળવારે, 20 જાન્યુઆરી, 2026 ના રોજ સોના અને ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડીને એક નવો ઇતિહાસ રચ્યો છે. સોનાના ભાવે પ્રથમ વખત પ્રતિ 10 ગ્રામ ₹1,50,000ની સપાટી વટાવી છે, જ્યારે ચાંદી પણ ₹3,28,000ની નજીક પહોંચી ગઈ છે. આ ઐતિહાસિક તેજી પાછળ વૈશ્વિક કોમોડિટી બજારોમાં મજબૂત સંકેતો, અને રોકાણકારોની ભારે ખરીદી મુખ્ય કારણભૂત છે.

સોનું પ્રથમવાર દોઢ લાખને પાર 

આજના કારોબારમાં સોનાએ અભૂતપૂર્વ ઉછાળો નોંધાવ્યો છે. MCX પર 5 ફેબ્રુઆરી, 2026 ના વાયદામાં સોનાના ભાવે નવી ઊંચાઈ સર કરી:

જૂનો બંધ ભાવ: સોમવારે સોનાનો વાયદો ₹1,45,639 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

આજનો ખુલતો ભાવ: આજે બજાર ખુલતા સમયે સોનું ₹1,45,775 ના ભાવે ખુલ્યું હતું.

નવી ઐતિહાસિક સપાટી: દિવસ દરમિયાન સોનાએ ₹1,52,500 ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો, જે તેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ ભાવ છે.

આજનો ઉછાળો: સોનામાં ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં આજે કુલ ₹6361નો જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.  જોકે હાલમાં સોનું ₹1,48,000 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

ચાંદીમાં પણ આગ ઝરતી તેજી 

સોનાની સાથે સાથે ચાંદીમાં પણ આજે રેકોર્ડબ્રેક તેજી જોવા મળી. MCX પર 5 માર્ચ, 2026 ના વાયદામાં ચાંદીના ભાવમાં તોફાની ઉછાળો નોંધાયો:

જૂનો બંધ ભાવ: સોમવારે ચાંદીનો વાયદો ₹3,10,275 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

આજનો ખુલતો ભાવ: આજે બજાર ખુલતા સમયે ચાંદી ₹3,06,499 પર ખુલી હતી.

નવી ઐતિહાસિક સપાટી: ખુલ્યા બાદ બજારમાં આવેલી જોરદાર તેજીને કારણે ચાંદીએ ₹3,27,998 ની ઓલ-ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.

આજનો ઉછાળો: હાલમાં ચાંદી ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં આજે ₹17723 નો જંગી ઉછાળો દર્શાવે છે. જોકે હાલમાં તે ₹3,16,351 પર કારોબાર કરી રહી છે.

બંને કિંમતી ધાતુઓમાં આવેલી આ ઐતિહાસિક તેજીને કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે, જ્યારે સામાન્ય ખરીદદારો માટે સોનું-ચાંદી વધુ મોંઘું બન્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…
Business

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

March 30, 2026
Next Post
મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પર હુમલો, પોતાના જ ગામના લોકોએ વરસાવ્યા પથ્થર | attack on bjp mla kalu…

મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પર હુમલો, પોતાના જ ગામના લોકોએ વરસાવ્યા પથ્થર | attack on bjp mla kalu...

VIDEO : આસામના કોકરાઝારમાં હિંસા, યુવકની હત્યા બાદ આગચંપી-તોડફોડ, ઈન્ટરનેટ બંધ | Assam Violence Kokr…

VIDEO : આસામના કોકરાઝારમાં હિંસા, યુવકની હત્યા બાદ આગચંપી-તોડફોડ, ઈન્ટરનેટ બંધ | Assam Violence Kokr...

12000 ફૂટની ઊંચાઈએ જૈશનું ‘બંકર’ ઉડાવી દીધું, આતંકીઓ વિરુદ્ધ ભારતીય સૈન્યની મોટી કાર્યવાહી | jammu k…

12000 ફૂટની ઊંચાઈએ જૈશનું 'બંકર' ઉડાવી દીધું, આતંકીઓ વિરુદ્ધ ભારતીય સૈન્યની મોટી કાર્યવાહી | jammu k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાજપ સાંસદ દુબેએ કોર્ટનું અપમાન કર્યું, કેસ કરો’ તેજસ્વીની માંગ, નીતીશ પર પણ સાધ્યું નિશાન | Tejash…

‘ભાજપ સાંસદ દુબેએ કોર્ટનું અપમાન કર્યું, કેસ કરો’ તેજસ્વીની માંગ, નીતીશ પર પણ સાધ્યું નિશાન | Tejash…

11 months ago
૨૮.૪૭ કરોડની ઉચાપત કેસમાં ડો.સંતોષ ગઢવીને પાંચ દિવસના રિમાન્ડ | Santosh Gadhvi remanded for five day

૨૮.૪૭ કરોડની ઉચાપત કેસમાં ડો.સંતોષ ગઢવીને પાંચ દિવસના રિમાન્ડ | Santosh Gadhvi remanded for five day

4 weeks ago
સુરતીઓને શ્રાદ્ધ પક્ષમાં પિતૃવાસ માટે કાગડા શોધવા બ્રિજ પર અને ગાય માટે ગૌશાળા જવું પડે છે | prople …

સુરતીઓને શ્રાદ્ધ પક્ષમાં પિતૃવાસ માટે કાગડા શોધવા બ્રિજ પર અને ગાય માટે ગૌશાળા જવું પડે છે | prople …

7 months ago
હિંમતનગરના ત્રણ વર્ષથી ફરાર આરોપીને અંતે ઝડપી લેવાયો | The accused who had been absconding for three…

હિંમતનગરના ત્રણ વર્ષથી ફરાર આરોપીને અંતે ઝડપી લેવાયો | The accused who had been absconding for three…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News