gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતના મિત્ર દેશ પાસે પહોંચ્યા પાકિસ્તાનના PM શરીફ, ફરી વાતચીતનો રાગ આલાપ્યો | pakistan pm shehbaz s…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in INDIA
0 0
0
ભારતના મિત્ર દેશ પાસે પહોંચ્યા પાકિસ્તાનના PM શરીફ, ફરી વાતચીતનો રાગ આલાપ્યો | pakistan pm shehbaz s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistan PM Ready To  Resolve Disputes With India: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી હતી. હાલ બંને દેશોએ યુદ્ધવિરામ પર સહમતિ આપી છે. ભારતના મિત્ર દેશ ઈરાનમાં પહોંચી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે વાતચીત કરવાનો રાગ આલાપ્યો છે. તો બીજી બાજુ ભારતના આક્રમક વલણનો જવાબ આપવાની તૈયારી પણ દર્શાવી છે. ઈરાન મુલાકાત દરમિયાન શરીફે કાશ્મીર, સિંધુ જળ સંધિ અને આતંકવાદ સહિત તમામ મુદ્દાઓ પર સીધી વાતચીત કરવાનું નિવેદન આપ્યું છે.  જે સૌ કોઈને આશ્ચર્યમાં મુકી રહ્યું છે, કારણકે આ જ પાકિસ્તાને ભારતની આતંકવાદ વિરોધી કાર્યવાહીનો સામનો કરવા ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતાં. 

શાહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમે કાશ્મીર અને સિંધુ જળ સંધિના મુદ્દા સહિત તમામ વિવાદો  વાતચીતના માધ્યમથી ઉકેલવા તૈયાર છીએ. અમે અમારા પડોશી સાથે વેપાર અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ પર પણ વાતચીત કરવા તૈયાર છીએ.

જો ભારતે આક્રમક વલણ અપનાવ્યું તો..

શરીફે કહ્યું કે, જો ભારત આક્રમક વલણ અપનાવવાનું પસંદ કરશે તો અમે થોડા દિવસ પહેલાં જેમ અમારા ક્ષેત્રની સુરક્ષા કરી તેમ આગળ પણ સુરક્ષા કરતાં રહીશું. પરંતુ મારા શાંતિ પ્રસ્તાવનો સ્વીકાર કરશે તો અમે ગંભીરતાપૂર્વક અને પ્રમાણિકતાથી શાંતિના માર્ગે ચાલીશું. અમે પડોશી સાથેના તમામ વિવાદો ઉકેલવા માગીએ છીએ.

આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર અને સેનાની બહાદુરી… આર્મીએ પ્રથમવાર જાહેર કરી કમાન્ડ સેન્ટરની તમામ તસવીરો

પાકિસ્તાને પોતાને વિજયી ગણાવ્યો

શરીફે આગળ વાત કરતાં દાવો કર્યો કે, હાલમાં જ ભારત સાથે ચાલેલા સંઘર્ષમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. પાકિસ્તાન અને ભારત વચ્ચેની સેનાના ઘર્ષણ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદે ચિંતા વ્યક્ત કરી હતી. જેને અમે માન આપીએ છીએ. આ તંગદિલી દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનની મુલાકાત કરી હતી. તે પણ પ્રશંસનીય છે. ઈરાન એક ઉત્કૃષ્ટ રાજનેતા છે.  

ભારત માત્ર આ મુદ્દે જ વાત કરવા તૈયાર

ભારત પહેલાંથી જ સ્પષ્ટતા આપતું આવ્યું છે કે, તે પાકિસ્તાન સાથે માત્ર POK અને આતંકવાદ મુદ્દે જ વાત કરવા તૈયાર છે. ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો સ્થાપિત કરવા માગતો નથી. કારણકે, પાકિસ્તાન દ્વારા ભારતમાં આતંકવાદ ફેલાવવામાં આવી રહ્યો છે. હાલમાં જ પહલગામમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠને હુમલો કરી 26 નિર્દોષના જીવ લીધા હતાં. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા સીઝફાયરના ઉલ્લંઘનમાં 20 જેટલા ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો.

ભારતના મિત્ર દેશ પાસે પહોંચ્યા પાકિસ્તાનના PM શરીફ, ફરી વાતચીતનો રાગ આલાપ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
UPI યુઝર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર, 1 ઓગસ્ટથી UPI યુઝર્સ દિવસમાં એક એપ પર 50 વખત જ બેલેન્સ ચેક કરી શ…

UPI યુઝર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર, 1 ઓગસ્ટથી UPI યુઝર્સ દિવસમાં એક એપ પર 50 વખત જ બેલેન્સ ચેક કરી શ...

પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ

પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ

પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ | congress questions…

પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ | congress questions...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારની ટક્કરથી બાઈક ચાલક યુવાન બાદ સારવારમાં ભાભી અને દીકરીનું પણ મોત | After a young biker was hit b…

કારની ટક્કરથી બાઈક ચાલક યુવાન બાદ સારવારમાં ભાભી અને દીકરીનું પણ મોત | After a young biker was hit b…

4 months ago
વલસાડ: પારડીના ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ, ગ્રામસભા યોજી આક્…

વલસાડ: પારડીના ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ, ગ્રામસભા યોજી આક્…

4 months ago
66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock …

66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock …

2 months ago
વાસદ રેલવે ઓવરબ્રિજ પર ટ્રેલરની ટક્કરે બાઈક સવાર પત્નીનું મોત | Wife riding bike dies after being hi…

વાસદ રેલવે ઓવરબ્રિજ પર ટ્રેલરની ટક્કરે બાઈક સવાર પત્નીનું મોત | Wife riding bike dies after being hi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News