gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓઇલ-ગેસનો 70% પુરવઠો બીજા રૂટથી ભારત પહોંચી રહ્યો છે, સિલિન્ડરનું પેનિક બુકિંગ ના કરોઃ કેન્દ્ર | min…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in INDIA
0 0
0
ઓઇલ-ગેસનો 70% પુરવઠો બીજા રૂટથી ભારત પહોંચી રહ્યો છે, સિલિન્ડરનું પેનિક બુકિંગ ના કરોઃ કેન્દ્ર | min…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Govt provides update on oil & LPG supplies: ઈરાન યુદ્ધ વચ્ચે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલ અને ગેસની અછત સર્જાઈ છે, ત્યારે ઓઇલ અને નેચરલ ગેસ મંત્રાલયે દેશની ઊર્જા સુરક્ષા અને ઘરેલુ ગેસ પુરવઠાની સ્થિતિ પર મહત્ત્વની માહિતી આપી છે. મંત્રાલયે લોકોને પેનિક બુકિંગ નહીં કરવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, ઓઇલ-ગેસનો 70% પુરવઠો, હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના, બીજા એક રૂટથી ભારત પહોંચી ગયો છે. ક્રૂડ અને ગેસના તમામ કાર્ગો ભારત તરફ સુરક્ષિત રીતે પહોંચી રહ્યા છે.

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં કાચા તેલ અને એલપીજીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અછતની અફવાઓને મંત્રાલયે નકારી કાઢી છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશની ઊર્જા સુરક્ષા મજબૂત છે અને નાગરિકોએ ગભરાઈને વધારાનું બુકિંગ કરવાની કોઈ જરૂર નથી.

‘સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે’

મંત્રાલયે માહિતી આપી છે કે સ્થાનિક રિફાઇનરીઓમાં ઉત્પાદન પ્રક્રિયા સામાન્ય રીતે ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ હોવા છતાં, ભારતે વિવિધ સ્ત્રોતો દ્વારા તેલનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે જેથી ઈંધણના વિતરણમાં કોઈ અવરોધ ન આવે.

‘બજારમાં પુરવઠાની કોઈ કમી નથી, સંગ્રહખોરી ન કરવી’

રસોઈ ગેસના સંદર્ભમાં સરકારે ખાતરી આપી છે કે એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. વિતરણ નેટવર્ક સક્રિય છે અને ગ્રાહકોને તેમના નિયમિત સમયપત્રક મુજબ સિલિન્ડર મળતા રહેશે. બજારમાં પુરવઠાની કોઈ કમી નથી, તેથી લોકોએ સંગ્રહખોરી ન કરવી જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો ‘બ્રોકન એરો’ની રહસ્યમય ઘટનાઓ | US Lost 32 N…

અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો 'બ્રોકન એરો'ની રહસ્યમય ઘટનાઓ | US Lost 32 N...

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે… યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil …

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે... યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil ...

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા... આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મીંગલપુર ગામ નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત | A young man died after two bikes collided near Minga…

મીંગલપુર ગામ નજીક બે બાઇક અથડાતા યુવાનનું મોત | A young man died after two bikes collided near Minga…

8 months ago
ગોધરા: ગેસની અછત વચ્ચે કાળાબજારીનું નેટવર્ક? એજન્સીમાંથી બિનહિસાબી સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Unaccou…

ગોધરા: ગેસની અછત વચ્ચે કાળાબજારીનું નેટવર્ક? એજન્સીમાંથી બિનહિસાબી સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Unaccou…

8 months ago
‘રૂમમાં આવ, વિદેશ લઇ જઇશ’ : સ્વામી ચૈતન્યાનંદ સામે 17 વિદ્યાર્થિનીની એફઆઇઆર | ‘Come to the room I wi…

‘રૂમમાં આવ, વિદેશ લઇ જઇશ’ : સ્વામી ચૈતન્યાનંદ સામે 17 વિદ્યાર્થિનીની એફઆઇઆર | ‘Come to the room I wi…

1 year ago
‘ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો…’, મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ …

‘ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો…’, મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News