gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે યુધ્ધથી ઉદ્દભવેલી પરિસ્થિતી અંગે સતર્ક હોવાનું જણાવી લેવલ ક્રોસિંગની સમસ્યા ઘટાડવા પર ભાર મૂક્યો છે.

પ્રદીપકુમારે જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઈ સેક્શનમાં કવચ (ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન) સિસ્ટમ કાર્યરત થવાથી ટ્રેનોની સલામતીમાં નોંધપાત્ર વધારો થશે. વડોદરા-નાગદા રેલવે સેક્શન સ્વદેશી કવચ સિસ્ટમથી સજ્જ થયો છે. અગાઉ વડોદરાથી મુંબઈ લાઈન પર વિરાર સુધી તેમજ વડોદરાથી અમદાવાદ સુધી આ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. હવે આગામી તબક્કામાં અમદાવાદથી પાલનપુર અને ઓખા તરફ કવચ સિસ્ટમ લાગુ કરવાની યોજના છે.

વધુમાં જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન બંધ થયેલી પેસેન્જર ટ્રેનો અને ઉત્તરવાહિની પરિક્રમા માટે વધારાના સ્ટોપેજ અંગે મુસાફરોની જરૂરિયાત અને રેલવે ઓપરેશનને ધ્યાનમાં રાખીને ડિવિઝન સ્તરે વિચારણા બાદ નિર્ણય લેવાશે.

રેલવે ટ્રેક રહેણાંક વિસ્તારોમાંથી પસાર થવાના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે જણાવ્યું હતું કે, ઓવરબ્રિજ અને અંડરપાસના કામો માટે રાજ્ય સરકાર સાથે સંકલન કરીને કામગીરી આગળ ધપી રહી છે. બને તેટલા વધુ લેવલ ક્રોસિંગ બંધ થવાથી ટ્રેનોની ગતિ વધશે તેમજ નાગરિકોની સુરક્ષા અને સુગમતા બંનેમાં વધારો થશે.

વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓઇલ અને એલપીજી જેવી આવશ્યક વસ્તુઓના પરિવહન પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ પરિસ્થિતિમાં લોજિસ્ટિક ચેઈન જળવાઈ રહે તે માટે રેલવે વિભાગ સતત દેખરેખ રાખી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

March 30, 2026
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

ભાજપ સામે કોંગ્રેસનું આરોપનામું, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો | Congress’ charge sheet against …

Next Post
ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el...

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૃતક સરકારી કર્મચારીની બંને પત્નીઓ સરખા ભાગે પેન્શન મેળવવા હકદાર, હાઈકોર્ટનો ચુકાદો | gujarat High C…

12 months ago
વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of over 6000 customers who d…

2 weeks ago
યુવકે ધમકી આપી સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | Young man threatened and raped a minor and m…

7 months ago
ખુલ્લા કુવા સિહો માટે મોતના કૂવા : કુકસવાડામાં 2 સિંહબાળના કુવામાં પડવાથી મોત | Open wells are death…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News