gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જશે | Narmada Dam will be completely filled in the …

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જશે | Narmada Dam will be completely filled in the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજપીપળા,ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેતા નર્મદા ડેમની સપાટીમાં  વધારો નોંધાઇ રહ્યો છે. ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં ડેમ સંપૂર્ણ ભરાઇ જશે, તેવું હાલ જણાઇ રહ્યું છે.

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમ આ સિઝનમાં ૯૯% જેટલો ભરાઇ ગયો છે. ડેમમાં જળ સપાટી ચોમાસામાં પહેલીવાર ૧૩૮ મીટરનો આંકડો પાર કરી ગઇ છે. હાલમાં ડેમમા સપાટી ૧૩૮.૨૨ મીટરે પહોંચી ગઇ છે, ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. આથી, ડેમ હવે સંપૂર્ણ છલોછલલ થવાથી ૪૬ સેન્ટિમીટર જ દૂર છે.

ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતા ડેમમાં પાણીની સપાટી વધી રહી છે. ઉપરવાસમાંથી ૭૮,૨૮૨ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે, જ્યારે ડેમમાંથી ૪૭,૧૭૭ ક્યુસેક પાણીની જાવક નોંધાઇ છે. ડેમ સંપૂર્ણ ભરાઇ જવાથી આવતા ચોમાસા સુધી પીવાના પાણીની અને સિંચાઇ માટે પાણીની ચિંતા હળવી થઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …
GUJARAT

March 31, 2026
૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

Next Post
ખરીફ પાક પર તોળાતો ખતરો, વધુ વરસાદથી ઉભા પાક પર અસર | Kharif crops under threat heavy rains impact s…

ખરીફ પાક પર તોળાતો ખતરો, વધુ વરસાદથી ઉભા પાક પર અસર | Kharif crops under threat heavy rains impact s...

દેશમાં 1.71 લાખ લોકોની આત્મહત્યા, 1 લાખથી ઓછી આવકવાળા 66 ટકા | people committed suicide in the count…

દેશમાં 1.71 લાખ લોકોની આત્મહત્યા, 1 લાખથી ઓછી આવકવાળા 66 ટકા | people committed suicide in the count...

મુંબઇ હુમલા બાદ અમેરિકાએ ભારતને પાકિસ્તાન પર હુમલો કરતા રોક્યું હતું | After the Mumbai attacks Amer…

મુંબઇ હુમલા બાદ અમેરિકાએ ભારતને પાકિસ્તાન પર હુમલો કરતા રોક્યું હતું | After the Mumbai attacks Amer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસો મહીનામા અષાઢી માહોલ , રાણીપ,ગોતા, સરદારનગરમાં મોડી રાતે એક ઈંચ વરસાદ ખાબકી ગયો | Aso month Ashad…

6 months ago
જામનગરની સૈનિક શાળા બાલાચડી ખાતે ૭૮મા ‘ભારતીય આર્મી ડે’ ની ઉજવણી કરાઈ

2 months ago
ટ્રમ્પ ટેરિફની અસર : કંપનીઓ પર વધારાનો 1.2 ટ્રિલિયન ડોલરનો બોજ | Impact of Trump tariffs: Additional…

5 months ago
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન – જન સુધી પહોચી આરોગ્ય સેવા

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News