gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આસો મહીનામા અષાઢી માહોલ , રાણીપ,ગોતા, સરદારનગરમાં મોડી રાતે એક ઈંચ વરસાદ ખાબકી ગયો | Aso month Ashad…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
આસો મહીનામા અષાઢી માહોલ , રાણીપ,ગોતા, સરદારનગરમાં મોડી રાતે એક ઈંચ વરસાદ ખાબકી ગયો | Aso month Ashad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     આસો મહીનામા અષાઢી માહોલ , રાણીપ,ગોતા, સરદારનગરમાં મોડી રાતે એક ઈંચ વરસાદ ખાબકી ગયો 1 - image

  અમદાવાદ,સોમવાર,6 ઓકટોબર,2025

અમદાવાદમાં આસો મહીનામા અષાઢી માહોલ છવાયેલો જોવા મળ્યો
હતો. રવિવારે રાતે ૧થી ૨ વાગ્યાના સમયમાં રાણીપ
, ગોતા અને ચાંદલોડીયા વિસ્તારમાં એક ઈંચ વરસાદ ખાબકી ગયો
હતો. ભારે વીજ કડાકા સાથે રવિવારે રાતે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઉત્તરઝોનમાં
મેમ્કો વિસ્તારમાં ૩૦ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.શહેરમાં મોસમનો અત્યારસુધીમા
૪૩.૦૬ ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહીના પગલે રવિવારે  મોડી રાતે શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવતા
વીજ કડાકા અને વાદળોના ગડગડાટ સાથે અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાનુ શરૃ થતા
ઉંઘમાં સૂતેલા લોકો સફાળા જાગી ગયા હતા.પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક
કલાકમાં ૧૨ મિલીમીટર વરસાદ પડયો હતો.રવિવારે રાતના સમયે પડેલા વરસાદની સૌથી વધુ
અસર શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમના વિસ્તારોમા જોવા મળી હતી.  રવિવારે સરદારનગર ઉપરાંત  કોતરપુર અને નરોડામા પણ નોંધપાત્ર વરસાદ થવા
પામ્યો હતો.સોમવારે રાતે ૮ કલાકે વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૩૪.૭૫ ફુટ નોંધાયુ
હતુ.નર્મદા કેનાલમાંથી ૬
,૯૮૮ તથા
સંત સરોવરમાંથી ૩૨૮૫ કયુસેક પાણીનો ઈનફલો નોંધાયો હતો.નદીમાં ૭
,૭૯૬ કયુસેક તથા
કેનાલમાં ૧૦૬ કયુસેક આઉટફલો નોંધાયો હતો.બેરેજના ચાર દરવાજા બે ફુટ સુધી ખોલવામા
આવ્યા હતા.

રવિવારે રાત્રે કયાં-કેટલો વરસાદ?

વિસ્તાર  
વરસાદ(મિ.મી.)

ચાંદખેડા  ૧૯

રાણીપ    ૨૪

મોટેરા    ૧૨

સાયન્સ સિટી ૨૮

ગોતા        ૨૮

ચાંદલોડીયા  ૨૮

ઓગણજ     ૨૭

અસારવા     ૧૮

કાલુપુર       ૧૪

મેમ્કો          ૩૦

નરોડા         ૨૬

કોતરપુર      ૨૩

સરદારનગર ૨૦

હંસપુરા      ૧૯

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
Next Post
અમેરિકાના દબાણને કારણે રશિયા ખાતેથી ક્રુડની આયાત ઘટવાના સંકેત | Signs of a decline in crude imports …

અમેરિકાના દબાણને કારણે રશિયા ખાતેથી ક્રુડની આયાત ઘટવાના સંકેત | Signs of a decline in crude imports ...

ફરજ પ્રત્યે ગંભીર બેદરકારીના કારણે એડીશનલ સિટી ઈજનેર સહીત ચાર અધિકારીઓનું એક ઈન્ક્રીમેન્ટ રોકાયું | …

ફરજ પ્રત્યે ગંભીર બેદરકારીના કારણે એડીશનલ સિટી ઈજનેર સહીત ચાર અધિકારીઓનું એક ઈન્ક્રીમેન્ટ રોકાયું | ...

5Gના ક્રેઝથી સ્માર્ટફોનમાં હિસ્સો 87 ટકા સુધી પહોંચ્યો | Smartphone share reaches 87 percent due to …

5Gના ક્રેઝથી સ્માર્ટફોનમાં હિસ્સો 87 ટકા સુધી પહોંચ્યો | Smartphone share reaches 87 percent due to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રાના કારદાર શેરીમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો | Man caught gambling on Dhrangadhra’s Kardar S…

ધ્રાંગધ્રાના કારદાર શેરીમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો | Man caught gambling on Dhrangadhra’s Kardar S…

6 months ago
દેશમાં કાલથી ચીનની કંપનીઓના સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ | Sale of CCTV cameras from Chinese …

દેશમાં કાલથી ચીનની કંપનીઓના સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ | Sale of CCTV cameras from Chinese …

6 months ago
ડીસાના સમશેરપુરામાં આવતીકાલે રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે | Deesa t…

ડીસાના સમશેરપુરામાં આવતીકાલે રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે | Deesa t…

8 months ago
હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવરની જરૂર નહીં રહે! ઈસરોનું મિશન બ્લુબર્ડ બ્લોક-2 | ISRO to Launch …

હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવરની જરૂર નહીં રહે! ઈસરોનું મિશન બ્લુબર્ડ બ્લોક-2 | ISRO to Launch …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News