gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓખાની ફિશીંગ બોટ પર મધદરિયે અંધાધુંધ ફાયરિંગ કરીને 8 માછીમારોના અપહરણ | 8 fishermen kidnapped after …

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
ઓખાની ફિશીંગ બોટ પર મધદરિયે અંધાધુંધ ફાયરિંગ કરીને 8 માછીમારોના અપહરણ | 8 fishermen kidnapped after …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન મરીન એજન્સીની ચાંચીયાગીરી ફરી શરૂ : આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળ સીમાએ માછીમારી કરતા ગીર સોમનાથ જિલ્લાના 8 ખલાસીઓને ઉઠાવી જઈને પાક.જેલમાં ધકેલી દેવાયા

પોરબંદર, : માછીમારીની નવી સિઝન શરૂ થઈ છે ત્યાં જ પાકિસ્તાને લખણ લટકાવીને ઓખાની ફિશિંગ બોટ ઉપર અંધાધુંધ ફાયરિંગ કરીને આઠ ગીર સોમનાથ જિલ્લાના ખલાસીઓને ઉઠાવી જવાતા સાગરપુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સદનશીબે પાક મરીનના ફાયરીંગમાં કોઈ માછીમારને ઈજા નહીં પહોંચી હોવાનું જાણવા મળતા થોડી રાહત થઈ છે, પણ પરિવારજનોમાં ચિંતા પ્રસરી છે.

દરિયાઈ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન કે જે આઈએમબીએલ તરીકે ઓળખાય છે તેની  નજીક  પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા  નાપાક હરકત કરવામાં આવી હોવાનું  જાણવા મળ્યું છે. પોરબંદર માછીમાર બોટ એસો.ના પૂર્વ પ્રમુખ અને માછીમાર અગ્રણી મનીષ લોઢારીએ આપેલી માહિતી મુજબ પાકિસ્તાન મરિન સિક્યુરિટી એજન્સી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના માઢવાડ બંદરની અને ઓખાથી ઓપરેટ થતી ‘નર નારાયણ’ નામની ફિશિંગ બોટનું અપહરણ કરી લીધું છે. આ બોટમાં ૮  ખલાસીઓ સવાર હતા. પાકિસ્તાનના જવાનોએ ફિશિંગ બોટ પર ફાયરીંગ પણ કર્યું હોવાનું જાણવા મળે છે. જો કે ફાયરીંગમાં કોઈને ઈજા થઇ નથી.

ઓખાની આ ફિશિંગ બોટને અપહરણ કરી પાકિસ્તાન લઇ જવામાં આવી છે.  આ દરિયાઈ આતંકની ઘટના અંગે હજી સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેમજ કોસ્ટ ગાર્ડ કે નેવી સહિતની દરિયાઈ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. અપહરણ કરાયેલા ખલાસીઓમાંથી મોટા ભાગના ખલાસી ગીર સોમનાથ પંથકના હોવાનું જાણવા મળે છે. ગુજરાતના ખલાસીઓ ભૂલથી કે અજાણતા આંતરરાષ્ટ્રીય  જળસીમા સુધી પહોંચી જાય છે, જેનો લાભ લઇ પાક મરીન દ્વારા તેનું અપહરણ કરવામાં આવે છે. જો કે ગત ફિશિંગ  સીઝન દરમ્યાન  એક પણ ફીશિંગ બોટનું અપહરણ થયું ન હતું અને આ વખતની ફિશિંગ સીઝન શરૂ થયા બાદ બોટ અપહરણની આ પ્રથમ ઘટના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…
GUJARAT

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

April 1, 2026
આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…
GUJARAT

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

April 1, 2026
લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…
GUJARAT

લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…

April 1, 2026
Next Post
સિહોર શહેર ભાજપના લેટરકાંડ અંગે સીટ (SIT) દ્વારા તપાસ કરી તથ્યો બહાર લાવવા જયરાજસિંહ મોરીની માંગ

સિહોર શહેર ભાજપના લેટરકાંડ અંગે સીટ (SIT) દ્વારા તપાસ કરી તથ્યો બહાર લાવવા જયરાજસિંહ મોરીની માંગ

મોરબીથી બાંટવા જતી ST બસને નડ્યો અકસ્માત, ધોરાજી નજીક બસ પલટી જતાં 20 મુસાફરોને ઈજા | 20 passengers …

મોરબીથી બાંટવા જતી ST બસને નડ્યો અકસ્માત, ધોરાજી નજીક બસ પલટી જતાં 20 મુસાફરોને ઈજા | 20 passengers ...

બિહારમાં કચરામાં હજારો VVPAT સ્લિપ મળતા હડકંપ, ચૂંટણી પંચે AROને કર્યા સસ્પેન્ડ, FIR નોંધાઈ | VVPAT …

બિહારમાં કચરામાં હજારો VVPAT સ્લિપ મળતા હડકંપ, ચૂંટણી પંચે AROને કર્યા સસ્પેન્ડ, FIR નોંધાઈ | VVPAT ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આરબીઆઇએ સતત બીજી વખત વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો | rbi fiscal policy april 2025

આરબીઆઇએ સતત બીજી વખત વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો | rbi fiscal policy april 2025

12 months ago
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં: સરકારે કરી સ્પષ્ટતા | …

ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં: સરકારે કરી સ્પષ્ટતા | …

11 months ago
ડો. સૈયદના સાહેબએ પ્રથમ વખત ચોટીલાની મુલાકાત લીધી | Dr Syedna Saheb visited Chotila for the first ti…

ડો. સૈયદના સાહેબએ પ્રથમ વખત ચોટીલાની મુલાકાત લીધી | Dr Syedna Saheb visited Chotila for the first ti…

4 months ago
વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો નોંધાયા | Two more separate incidents of intimidation…

વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો નોંધાયા | Two more separate incidents of intimidation…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News