gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાઇના સાળા સાથે નવું જીવન શરૂ કરવું હતું : દીકરીની સારવારમાં રૂા. 8-9 લાખ ખર્ચ થતા સબંધીઓ પાસે ઉછીના લીધા હતા 

સુરત: દારૂડીયા પતિનું લીવર ફેઈલ થતા આઠ મહિના પહેલા અવસાન થયા બાદ દીકરીની સારવારમાં રૂ.૮ થી ૯ લાખનો ખર્ચ થતા નણંદ અને અન્ય સંબંધીઓ પાસે લીધેલા ઉછીના લીધેલા પૈસાનું દેવું ચૂકતે કરવા અને ભાઈના સાળા સાથે નવી જીંદગી શરૂ કરવા માટે ભૂતકાળને ભૂંસવા ઓડિશાથી ગાંજો લઈ પરત ફરેલી ૩૨ વર્ષીય વિધવાને ચોકબજાર પોલીસે રૂ.૪.૧૦ લાખની મત્તાના 8.210 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધી હતી. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ રાહુલભાઇ કમલેશભાઇ, મહાવિરસિંહ ભીમજીભાઇ અને સંજયસિંહ કરશનભાઇને મળેલી બાતમીના આધારે ચોકબજારત પીઆઇ એન.જી.ચૌધરી, મહિધરપુરા પોલીસ મથકના મહિલા પીઆઇ યુ.જે.જોષી અને ચોકબજાર પોલીસના સ્ટાફે વેડરોડ ભરીમાતા રોડ ફૂલવાડી ઝુપડપટ્ટી ઘર નં.૨૦ ના ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં રેઇડ કરી ત્યાંથી ૩૨ વર્ષીય વિધવા ઇજાઇના કાસમ સંધવાની (મુળ રહે.સંધવાની વાસ, માળીયા બસ સ્ટેશનની પાસે, તા.માળીયા મીયાણા, જી.મોરબી) ને રૂ.૪,૧૦,૫૦૦ ની મત્તાના ૮.૨૧૦ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી, મોબાઈલ ફોન અને ગાંજો મળી કુલ રૂ.૪,૨૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઇજાઇનાનો દારૂડીયો પતિ લીવર ફેઇલ થતા આઠ મહિના પહેલા મૃત્યુ પામ્યો હતો. સિલાઇકામ કરી એક બાળાનું ભરણપોષણ કરતી હતી. પણ બાળાને વેન્ટિલેટર પર સારવાર દરમિયાન રૂા.૮-૯ લાખનો ખર્ચ થતા નણંદ સહિત સબંધીઓ પાસે ઉછીના લીધે પૈસા ચૂકતે કરવા ગાંજો ઓડિશાથી લાવી હતી. પંડોળમાં ચ્હાની લારી પર આવતા એક વ્યક્તિએ પૈસાની જરૂર હોવાનું જાણીને ગાંજો લાવવાની સલાહ આપી એક નંબર આપતા તેના પર વાત કરી તે એકલી ટ્રેનમાં ઓડિશા ગઇ હતી.  તેણે સાદી ટિકિટ લીધી હતી અને સ્લીપર કોચમાં ચઢી જતા ટીટીએ પકડી ત્યારે કામ અટકે નહીં તે માટે દંડના રૂ. 1,000 ભરીને તે ભરતપુર પહોંચી હતી.ત્યાં બુલ્લુ માલીયાનો સંપર્ક કરી તેને રૂ. 50,000 આપી ગાંજો લઈ તે જનરલ કોચમાં પહેલા પુણે અને ત્યાંથી સુરત આવી હતી. તેનો ઈરાદો ગાંજાની પડીકી બનાવી આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં રહેતા ઓડિશાવાસીઓને વેચી રોકડી કરવાનો હતો.

પોલીસની તપાસમાં દેવું ચૂકતે કરવા તેણે આમ કર્યું હોવાનું કહ્યું હતું. જોકે, વધુ પુછપરછ કરાતા તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે તેની દીકરી તેના પિયર સુરેન્દ્રનગરમાં પિતા પાસે રહેતી હોય તેમને જ સોંપીને તે ભાઈના સાળા સાથે લગ્ન કરી નવી જીંદગી જીવવા માંગતી હતી. તે માટે ભૂતકાળને ભૂંસવા તે દેવું ચૂકતે કરવા માંગતી હતી, તેથી ગાંજો લાવી હતી. ચોકબજાર પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તેને ગાંજો સપ્લાય કરનાર ઓડિશા ભરતપુરના બુલ્લુ માલીયાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station
GUJARAT

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

June 19, 2026
અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…
GUJARAT

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

June 19, 2026
ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…
GUJARAT

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

June 19, 2026
Next Post
LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં | which boasted about LPG made the…

LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં | which boasted about LPG made the...

રાજકોટમાં સોની વેપારીનું રૂા. 40 લાખનું સોનું કારીગર ઓળવી ગયો | Goldsmith in Rajkot stole Rs 40 lakh…

રાજકોટમાં સોની વેપારીનું રૂા. 40 લાખનું સોનું કારીગર ઓળવી ગયો | Goldsmith in Rajkot stole Rs 40 lakh...

વધુ રૂા. 10 લાખનો હાઇબ્રિડ ગાંજો કબ્જે : મુંબઇથી સ્પિકરમાં જથ્થો આવતો | More than Rs 10 lakh worth o…

વધુ રૂા. 10 લાખનો હાઇબ્રિડ ગાંજો કબ્જે : મુંબઇથી સ્પિકરમાં જથ્થો આવતો | More than Rs 10 lakh worth o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગના 7મા માળેથી પટકાતા બિલ્ડરના પુત્રનું મોત, પગ લપસતા બની ઘટના | Jamnag…

જામનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગના 7મા માળેથી પટકાતા બિલ્ડરના પુત્રનું મોત, પગ લપસતા બની ઘટના | Jamnag…

3 months ago
45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર | Udhna Stat…

45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર | Udhna Stat…

11 months ago
સપ્ટેમ્બરમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી,ચાર માસની નીચી સપાટીએ | Manufacturing activity slows in Septemb…

સપ્ટેમ્બરમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી,ચાર માસની નીચી સપાટીએ | Manufacturing activity slows in Septemb…

9 months ago
અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ | delhi blast c…

અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ | delhi blast c…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News