gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસને હંફાવવા હવે ગુનેગારો દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ | Criminals now use virtual numbers to fo…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
પોલીસને હંફાવવા હવે ગુનેગારો દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ | Criminals now use virtual numbers to fo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસથી ગુનેગારો બે ડગલાં આગળ રૂા. 10 કરોડના સાયબર ફ્રોડના આરોપી દ્વારા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરાતો હોવાનું ખુલ્યું

રાજકોટ, : વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા, ગુનો કર્યા બાદ પોલીસથી બચવા લાંબા સમય સુધી ફરાર રહેનારા ગુનેગારોને પકડવાનું કામ હવે પોલીસ માટે મુશ્કેલ બન્યું છે. તેનું કારણ છે વર્ચ્યુઅલ મોબાઈલ નંબર. અગાઉ વોન્ટેડ ગુનેગારોને પોલીસ મોબાઈલ ફોનનાં આધારે ટ્રેસ કરી ઝડપી લેતી હતી. હંમેશા પોલીસથી બે કદમ આગળ રહેતાં ગુનેગારોએ હવે તેનો પણ ‘તોડ’ કાઢી વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ શરૂ કર્યો છે. જેને કારણે હવે પોલીસ માટે વોન્ટેડ ગુનેગારને મોબાઈલ નંબરનાં આધારે ટ્રેસ કરવાનું મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં ફરાર રહ્યાનાં સમય દરમિયાન પણ હવે ગુનેગારો વર્ચ્યુઅલ નંબરનાં આધારે બેરોકટોક પોતાનું સામ્રાજય ચલાવવા સક્ષમ બન્યા છે, અગર તો ચલાવી રહ્યાં છે.  જાણકારોનાં કહેવા પ્રમાણે, હવે વિદેશની એવી ઘણી એપ, સાઈટ છે જે નિશ્ચિત રકમ લઈ વર્ચ્યુઅલ નંબર પૂરા પાડે છે. જેમાં સીમ કાર્ડની જરૂર હોતી નથી. પ્લસ નંબરનાં વર્ચ્યુઅલ નંબરનાં આધારે ગુનેગાર વોટસએપ કોલની સાથે જ વોઈસ કોલ પણ કરી શકે છે. જેને ટ્રેસ કરવા પોલીસ માટે મુશ્કેલ બને છે.  વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરનાર વોન્ટેડ ગુનેગારો પકડાય પછી ફરાર રહ્યાનાં સમય દરમિયાન કોની સાથે સંપર્કમાં રહ્યા તે સહીતની વિગતો મેળવવી  પણ પોલીસ માટે મુશ્કેલ બને છે. કારણ કે મોટાભાગે વર્ચ્યુઅલ નંબરની કોલ ડિટેઈલ મળતી નથી. માત્ર તેના વપરાશકર્તાની જ માહિતી મળે છે. 

રાજકોટ ક્રાઈમ બ્રાંચનાં એક અધિકારીએ કહ્યું કે વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરવો ગેરકાનૂની ન હોવાથી પોલીસ આવા કિસ્સામાં કોઈ કાર્યવાહી કરી શકતી નથી. તાજેતરમાં જ રાજકોટ રૂરલ પોલીસે ચારેક મહિના સુધી વોન્ટેડ રહેલા નામચીન બૂટલેગર ધવલ સાવલીયાને ઝડપી લીધો હતો તે આટલો લાંબો સમય એટલે પોલીસથી બચી શક્યો હતો, કારણકે, તે વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો હતો. ત્રણેક દિવસ પહેલા રાજકોટની સાયબર ક્રાઈમ પોલીસે રૂા. 10 કરોડનાં  સાયબર ફ્રોડ અંગે ગુનો દાખલ કર્યો હતો. જેનાં મુખ્ય સુત્રધાર તરીકે મુંબઈનાં આશિષનું નામ ખુલ્યું હતું. તેનાં વિશે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરતાં તે પણ વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આ સ્થિતીમાં સાયબર ક્રાઈમ પોલીસને તેનાં વિશે કોઈ વધુ માહિતી મળી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
શેર ટ્રાન્સફર સ્ટેમ્પ્સ 50- 50 પૈસાની જ, પણ કિંમત લાખોમાં! | Share transfer stamps are only 50 paise…

શેર ટ્રાન્સફર સ્ટેમ્પ્સ 50- 50 પૈસાની જ, પણ કિંમત લાખોમાં! | Share transfer stamps are only 50 paise...

ગારમેન્ટની નિકાસમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ

ગારમેન્ટની નિકાસમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ

ભાજપ શાસિત ન.પા.એ ‘આપ’ના MLA પાસે અબજોનાં કામ માંગ્યા | BJP ruled N P A asked for works worth billio…

ભાજપ શાસિત ન.પા.એ 'આપ'ના MLA પાસે અબજોનાં કામ માંગ્યા | BJP ruled N P A asked for works worth billio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા, એકનું મોત, ભાભીને બચાવવા નદીમાં કૂદેલો દિયર ગુમ | 5 people dro…

નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા, એકનું મોત, ભાભીને બચાવવા નદીમાં કૂદેલો દિયર ગુમ | 5 people dro…

1 year ago
‘દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ’, અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ એસોસિયેશનના આરોપ | pilots as…

‘દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ’, અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ એસોસિયેશનના આરોપ | pilots as…

1 year ago
ઓપરેશન સિંદૂર પૂર્વે તેની જાણ પાકિસ્તાનને નહોતી કરાઇ : કેન્દ્ર | Pakistan was not informed about Ope…

ઓપરેશન સિંદૂર પૂર્વે તેની જાણ પાકિસ્તાનને નહોતી કરાઇ : કેન્દ્ર | Pakistan was not informed about Ope…

1 year ago
અમરેલી: સરકારે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવી તેની સ્પષ્ટતા ન કરતાં ખેડૂતો મૂંઝવણમાં, તહેવાર ટાણે ઓછ…

અમરેલી: સરકારે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવી તેની સ્પષ્ટતા ન કરતાં ખેડૂતો મૂંઝવણમાં, તહેવાર ટાણે ઓછ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News