gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓઢવ,અમરાઈવાડી જશોદાનગરની રબારી વસાહતમાં વસતા ૧૧૦૦ પરિવારને માલિકી હક મેળવવા હાલની જંત્રીના ૧૫ ટકા રક…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
ઓઢવ,અમરાઈવાડી જશોદાનગરની રબારી વસાહતમાં વસતા ૧૧૦૦ પરિવારને માલિકી હક મેળવવા હાલની જંત્રીના ૧૫ ટકા રક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,8
એપ્રિલ,2025

અમદાવાદના ઓઢવ,
અમરાઈવાડી અને જશોદાનગર જુની અને નવી એમ કુલ ચાર રબારી વસાહતના ૧૧૦૦ માલધારી
પરિવારોને હાલની જંત્રીના ૧૫ ટકા મુજબ રકમ અને ટ્રાન્સફર ફી ભર્યેથી કાયમી માલિકી
હક અપાશે. કાયમી માલિકી હક મેળવવા અરજદાર
,લાભાર્થીએ
અમદાવાદ મ્યુનિ.ના બાકી ભાડા
,
લેણાં અને વેરાની ભરપાઈ કરવી પડશે.

રાજય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિ.ની હદમાં આવેલી ચાર રબારી
વસાહતના પરિવારોને કાયમી માલિકી હક આપવાના નિર્ણયને મંજુરી આપી છે.વર્ષ-૧૯૬૦-૬૧માં
જમીન સંપાદન કરી મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી હતી.જશોદાનગર જુની વસાહતમાં ૧૩૭
, નવી વસાહતમાં ૪૪૦, ઓઢવમાં ૩૧૦ તથા
અમરાઈવાડીમાં ૨૧૨ પ્લોટ મળી કુલ ચાર વસાહતમાં ૧૦૯૯ પ્લોટની ફાળવણી માલધારી સમાજને
કરાઈ હતી.ચાર વસાહતનુ અંદાજિત ક્ષેત્રફળ ૬
,૫૭,૩૬૩ ચોરસ મીટર
થાય છે.રાજય સરકારે રાહતભાવે જમીન વેચાણથી આપવા નિર્ણય કર્યો છે.જમીનનો કાયમી
માલિકી હક મેળવવા માટે મુળ ફાળવણીના વારસદારોએ ટ્રાન્સફર ફી પેટે રુપિયા એક હજારની
રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભરવાની રહેશે.મુળ ફાળવણી સિવાયના કબજેદાર
એટલે કે વારસદાર સિવાયના કિસ્સામાં જરુરી પુરાવા આપી રુપિયા ૨૦ હજાર ટ્રાન્સફર
ફીની રકમ મ્યુનિસિપલ તંત્રને આપવાની રહેશે.જમીન એકથી વધુ વખત તબદીલ થઈ હોય તેવા
કિસ્સામાં વધારાની ટ્રાન્સફર ફીની રકમ અલગથી ભરવાની રહેશે નહીં.સરકારી
,સ્થાનિક વેરાની
બાકીની રકમ ભર્યેથી સ્ટેમ્પ ડયુટી તથા આનુષાંગિક ખર્ચ કરી નિયત સમયમાં દસ્તાવેજ
કરાવી લેવાનો રહેશે.કબજેદારોને ફાળવવામા આવેલી જમીન ઉપર મંજુરી સિવાયના બાંધકામને
ઈમ્પેકટ હેઠળ નિયમિત કરાવવાનુ રહેશે.દસ વર્ષ સુધી રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરી
શકાશે નહીં.અન્યને વેચાણ કે તબદીલ કરી શકાશે નહીં.હાલના કબજેદારોએ મુળ પ્લાનમાં
દર્શાવ્યા મુજબ
,કોમન
પ્લોટ
,આંતરિક
રોડ
,રિઝર્વ
પ્લોટ વગેરેની જગ્યા ખુલ્લી કરવાની રહેશે.દસ વર્ષની મુદત બાદ રહેણાંક સિવાય અન્ય
ઉપયોગ કરવા માંગતા હોય તો પણ પૂર્વ મંજુરી મેળવી જંત્રીના પુરા નાણાં ભરવાના
રહેશે.જેમાં અગાઉ ભરેલા નાણાં મજરે મળી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi
GUJARAT

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

May 18, 2026
Next Post
વીજકાપના પગલે પ્રથમ દિવસે શહેરના 10 થી વધુ વિસ્તારને પાણી ન મળ્યું | More than 10 areas of the city …

વીજકાપના પગલે પ્રથમ દિવસે શહેરના 10 થી વધુ વિસ્તારને પાણી ન મળ્યું | More than 10 areas of the city ...

નડિયાદ ટોલનાકા પાસે ટાયર ફાટતા ટ્રક પલટી જતા ટ્રાફિકજામ | Traffic jam as tires burst and trucks over…

નડિયાદ ટોલનાકા પાસે ટાયર ફાટતા ટ્રક પલટી જતા ટ્રાફિકજામ | Traffic jam as tires burst and trucks over...

રિક્ષા પલટી ખાઈ જતા ઘઉંના વેપારીનું મોત | Wheat trader dies after being crushed by rickshaw

રિક્ષા પલટી ખાઈ જતા ઘઉંના વેપારીનું મોત | Wheat trader dies after being crushed by rickshaw

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

2 weeks ago
‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી’, બોમ્બે હાઇકોર્ટે મહિલા સામેની FIR રદ કરી | Bombay High Court Said Hum…

‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી’, બોમ્બે હાઇકોર્ટે મહિલા સામેની FIR રદ કરી | Bombay High Court Said Hum…

1 year ago
પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન | Renowned …

પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન | Renowned …

8 months ago
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ: ચંદ્રબાબુ નાયડુના વિરોધી નેતાનું પણ NDA ઉમેદવારને સમર્થન

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ: ચંદ્રબાબુ નાયડુના વિરોધી નેતાનું પણ NDA ઉમેદવારને સમર્થન

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News