gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓનલાઇન ટાસ્કના ચક્કરમાં ફસાયેલા પોલીસ કર્મીએ 21.90 લાખ ગૂમાવ્યા | Policeman cheated of Rs 21 lakh in…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
ઓનલાઇન ટાસ્કના ચક્કરમાં ફસાયેલા પોલીસ કર્મીએ 21.90 લાખ ગૂમાવ્યા | Policeman cheated of Rs 21 lakh in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઘેરબેઠા કમાણી કરવાના નામે પ્રોડક્ટના રિવ્યૂ અને લાઇક જેવા ટાસ્ક આપી ઠગાઇ કરવાના કિસ્સામાં વધુ એક બનાવ ઉમેરાયો છે.જેમાં વડોદરાના પોલીસ કર્મીએ રૃ.૨૧.૯૦ ગૂમાવતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.

પ્રતાપ નગર પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા સંદીપભાઈ વાળાએ કહ્યું છે કે, ગઈ તા.૧લી ફેબુ્રઆરીએ મને શીફેરો કંપનીના એજન્ટના નામે મેસેજ આવ્યો હતો.જેમાં કંપની ઇલેક્ટ્રોનિક્સ ચીજો અને ગારમેન્ટ્સનું ઓનલાઇન સેલિંગ કરતી હોવાથી ટાસ્ક માટે ઓફર કરી હતી.આ માટે એક લિન્ક મોકલતાં મેં રજિસ્ટ્રેશન કર્યું હતું.

સંદીપભાઈએ કહ્યું છે કે,કંપનીના નામે વાત કરતા એજન્ટે મને બીજા ગુ્રપમાં જોઇન કરી રૃપિયા જમા કરાવવા માટે મારા  બેન્ક એકાઉન્ટની માહિતી લીધી હતી.મારા ખાતામાં બે થી ત્રણ વાર રૃપિયા જમા થતાં મને વિશ્વાસ બેઠો હતો.મેં કુલ રૃ.૨૨.૪૧ લાખ ભર્યા હતા.

મેં રૃ.૫૧ હજાર જેટલી રકમ ઉપાડી હતી.જેથી મારા ખાતામાં બાકી રૃ.૨૧.૯૦ લાખ રહ્યા હતા અને તેની સામે રૃ.૨૮.૫૩ લાખનું બેલેન્સ દેખાતું હતું.આ રકમ ઉપાડવા માટે મારી પાસે રૃ.૮ લાખની માંગણી કરવામાં આવતી હતી,અને ૮ લાખ ભરવાથી ૩૬ લાખ મળશે તેમ કહેવાયું હતું.જેથી મને શંકા થતાં સાયબર સેલને જાણ કરી હતી.

બે ટાસ્કના 900 મળ્યા,બીજા દિવસે 10હજાર ભરાવી 15300 આપ્યા

પોલીસ કર્મીને વિશ્વાસમાં લેવા ઠગોએ પહેલા દિવસે બે ટાસ્ક કરાવી રૃ.૯૦૦ ચૂકવ્યા હતા.ત્યારબાદ બીજા દિવસે રૃ.૧૦ હજાર ડિપોઝિટ ભરાવી ૧૫૩૦૦ ટ્રાન્સફર કર્યા હતા અને ત્રીજા દિવસે રૃ.૩૦ હજાર ભરાવી રૃ.૩૫ હજાર ચૂકવ્યા હતા.જેથી તેમને વિશ્વાસ  બેઠો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી દારૂના 14 ક્વાર્ટરિયા સાથે શખ્સ રંગેહાથ ઝડપાયો | Man caught red handed with 14 quarts of fore…
GUJARAT

February 10, 2026
વિદેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ વાહન સાથે શખ્સ ઝબ્બે | Man arrested with Bolero pickup truck l…

કેડીસીસી બેંક સોજિત્રાના બાકીદારને ચેક રિટર્ન કેસમાં 6 માસ કેદની સજા | KDCC Bank Sojitra debtor sent…

Next Post
વીજ કંપની દ્વારા શહેરમાં 1000 જેટલા નવા ટ્રાન્સફોર્મરો લગાવાયા | 1000 new transformers installed by …

વીજ કંપની દ્વારા શહેરમાં 1000 જેટલા નવા ટ્રાન્સફોર્મરો લગાવાયા | 1000 new transformers installed by ...

ફતેપુરામાં મકાન માલિક અને ભાડૂત વચ્ચે મારામારી | Fight between landlord and tenant in Fatehpura

મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod…

મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે, ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધાર…

11 months ago
અમદાવાદ: ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ સાયબર ક્રાઇમનો વાડજમાં દરોડો, 162 ATM કાર્ડ સાથે બે ઝડપાયા | Intern…

2 months ago
અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલકની દાદાગીરી બધી પોલીસ મારા શેઠ ભરવાડના ખિસ્સામાં છે કહી પાઇપથી હુમલો | d…

1 month ago
હોસ્ટેલનો ‘નરાધમ’ ગૃહપતિ: જસદણમાં વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાઈ | H…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News