gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગ સુપ્રીમે કહ્યું નેપાળમાં શું થયું તે જુઓ | Supreme Court demands…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગ સુપ્રીમે કહ્યું નેપાળમાં શું થયું તે જુઓ | Supreme Court demands…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નેપાળમાં પ્રતિબંધો સામેના જેન ઝેડ આંદોલનને સુપ્રીમે યાદ કરાવ્યું

– કોઇ સુધી પોર્નોગ્રાફી પહોંચે જ નહીં તે માટે દેશભરમાં નીતિ લાગુ કરવા સુપ્રીમમાં માગ, ચાર સપ્તાહ બાદ સુનાવણી

કાઠમાંડુ : પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગણી કરતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજદારને નેપાળમાં જનરેશન ઝેડના આંદોલનની યાદ અપાવી હતી. સુપ્રીમના નિવૃત થવા જઇ રહેલા મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઇની બેંચે અરજદારને કહ્યું હતું કે નેપાળમાં જ્યારે સરકાર દ્વારા કોઇ પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યારે શું થયું હતું તે જુઓ. જોકે સુપ્રીમે આ સાથે જ અરજીની સુનાવણી ચાર સપ્તાહ સુધી મુલતવી રાખી હતી.  

પોર્નોગ્રાફી પર પ્રતિબંધની માગણી કરતી અરજીમાં અરજદારે એવી દલીલ કરી હતી કે પોર્નોગ્રાફી કોઇ જોઇ જ ના શકે તે માટે પ્રતિબંધો મુકવા જોઇએ, કેન્દ્ર સરકાર દ્વારા આ માટે એક રાષ્ટ્રીય સ્તરની નીતિ તૈયાર કરવી જોઇએ. જે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને આદેશ આપવામાં આવે. 

હાલમાં ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી બહુ જ સરળતાથી મળી રહે છે જેને અટકાવવામાં આવે. પોર્નોગ્રાફી જોવાની વ્યક્તિગત અને સમાજ પર માઠી અસર પડે છે. ખાસ કરીને ૧૩થી ૧૮ વર્ષના યુવકો તેનો ભોગ બને છે. 

બાદમાં સુપ્રીમ કોર્ટની બેંચે પ્રતિબંધોની માગણી કરનારા અરજદારને કહ્યું હતું કે નેપાળમાં સરકાર દ્વારા પ્રતિબંધો મુકવામાં આવ્યા ત્યારે શું થયું હતું તમને ખ્યાલ હશે. અમે આ અરજીની સુનાવણી કરવાની ના નથી પાડી રહ્યા. હાલમાં સુપ્રીમ કોર્ટે ચાર સપ્તાહ બાદ આ મુદ્દે સુનાવણી કરીશું તેમ કહ્યું હતું. નોંધનીય છે કે નેપાળમાં સરકાર દ્વારા ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો હતો, જેને પગલે ભડકેલા યુવાનોએ આખુ નેપાળ ભડકે બાળ્યું હતું અને ઓલી સરકારને જ ઉખાડી ફેંકી હતી. નેપાળની તાજેતરની આ ચળવળને જેન ઝેડ કહેવામાં આવે છે. કેમ કે તેમાં જોડાનારા તમામ યુવા વયના હતા જેને જેન ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…
INDIA

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…

May 8, 2026
ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …
INDIA

ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …

May 8, 2026
પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો – અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા | Pakistan C…
INDIA

પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો – અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા | Pakistan C…

May 8, 2026
Next Post
વડીયામાં બગડેલી મગફળીનાં ટોપલાં માથે લઈ મામલતદારને આવેદન અપાયું | A complaint was made to the Mamlat…

વડીયામાં બગડેલી મગફળીનાં ટોપલાં માથે લઈ મામલતદારને આવેદન અપાયું | A complaint was made to the Mamlat...

વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio…

વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો | Electricity demand decreased while petrol consumptio...

જૂનાગઢમાં 1.10 કરોડનો હાઈબ્રીડ ગાંજો વેંચવા નીકળેલા 4 શખ્સ પકડાયા | 4 people caught trying to sell h…

જૂનાગઢમાં 1.10 કરોડનો હાઈબ્રીડ ગાંજો વેંચવા નીકળેલા 4 શખ્સ પકડાયા | 4 people caught trying to sell h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં ભારતીય વિમાની કંપનીઓને મહિને 306 કરોડના નુકસાનનો અંદાજ | pakistan airsp…

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં ભારતીય વિમાની કંપનીઓને મહિને 306 કરોડના નુકસાનનો અંદાજ | pakistan airsp…

1 year ago
શિક્ષણ-સ્વાસ્થ્ય પર 5%, TV-AC પર 18% અને તંબાકુ પર… નવા GST સુધારા કંઇક આવા હશે! | new gst reform …

શિક્ષણ-સ્વાસ્થ્ય પર 5%, TV-AC પર 18% અને તંબાકુ પર… નવા GST સુધારા કંઇક આવા હશે! | new gst reform …

9 months ago
VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ | JNU Ravana Da…

VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ | JNU Ravana Da…

7 months ago
વડગામના શહીદ જવાન જીગર ચૌધરીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું વતન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય | vad…

વડગામના શહીદ જવાન જીગર ચૌધરીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું વતન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય | vad…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News