gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓનલાઇન સટ્ટાબાજી એપ કેસમાં ઇડીએ નેહા શર્માની પૂછપરછ કરી | ed questons actor neha sharma

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
ઓનલાઇન સટ્ટાબાજી એપ કેસમાં ઇડીએ નેહા શર્માની પૂછપરછ કરી | ed questons actor neha sharma
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨ઓનલાઇન સટ્ટાબાજી એપ કેસમાં ઇડીએ નેહા શર્માની પૂછપરછ કરી 1 - image

મોડેલ અને અભિનેત્રી નેહા શર્મા ઓનલાઇન સટ્ટાબાજી
પ્લેટફોર્મ વનએક્સબેટથી જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ
ડિરેક્ટોરેટ (ઇડી) સંમક્ષ હાજર થઇ હતી તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ૩૮ વર્ષીય શર્માનું નિવેદન
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ નોંધવામાં આવ્યું છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર શર્મા કેટલીક જાહેરાતોના માધ્યમથી સટ્ટાબાજી પ્લેટફોર્મ
સાથે જોડાયેલ છે.

ફેડરલ તપાસ એજન્સીએ આ અગાઉ આ કેસમાં પૂર્વ ક્રિકેટરો શિખર
ધવન અને  સુરેશ રૈનાની પૂછપરછ કરી હતી અને
ત્યારબાદ તેમની ૧૧.૧૪ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી.

કુરાકાઓમાં રજિસ્ટર્ડ વનએક્સબેટે પોતાને પોર્ટલ દ્વારા
સટ્ટાબાજી ઉદ્યોગમાં ૧૮ વર્ષનાં અનુભવની સાથે વિશ્વ સ્તરે માન્યતા પ્રાપ્ત
સટ્ટાબાજી એપ ગણાવી હતી.

ઇડીએ જણાવ્યું હતું કે વનએક્સબેટ ભારતમાં મંજૂરી વગર કાર્ય
કરી રહ્યું હતું. ભારતીય ગ્રાહકોને આકર્ષવા આ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા
, ઓનલાઇન વીડિયો
અને પ્રિન્ટ મીડિયામાં જાહેરાત આપતું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ભારતમાં વાસ્તવિક ધનવાળી
ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવા માટે એક કાયદો લાવવામાં આવ્યો છે.

આ કેસમાં બે ક્રિકેટરોની સંપત્તિ ટાંચમાં લેવામાં આવ્યા
ઉપરાંત ઇડીએ ક્રિકેટરો યુવરાજ સિંહ
,
રોબિન ઉથપ્પા, અભિનેતા
સોનુ સૂદ
, ઉર્વશી
રૌતેલા (વનએક્સબેટની ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર)
, મિમી ચક્રવતી (તૃણમુલનાં પૂર્વ સાંસદ) અને અંકુશ હાજરા
(બંગાળી અભિનેતા)ની પૂછપરછ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…
INDIA

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

May 13, 2026
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
INDIA

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

May 13, 2026
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…
INDIA

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

May 13, 2026
Next Post
મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા પછી મોત | A girl who came to stay at her uncle’s house di…

મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા પછી મોત | A girl who came to stay at her uncle's house di...

લાખોની ઠગાઈમાં બે આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of two accused in fra…

લાખોની ઠગાઈમાં બે આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of two accused in fra...

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના અન્ય આરોપીઓ હજી ફરાર | Other accused in Bharuch businessman’s kidnapp…

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના અન્ય આરોપીઓ હજી ફરાર | Other accused in Bharuch businessman's kidnapp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કતાર એરવેઝની દોહા-હોંગકોંગ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ | Qatar Airways Flight Makes Emer…

કતાર એરવેઝની દોહા-હોંગકોંગ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ | Qatar Airways Flight Makes Emer…

7 months ago
હીટવેવથી ત્રસ્ત પ્રજાને હાશકારો : જૂનમાં શ્રીકાર વર્ષાનો વરતારો

હીટવેવથી ત્રસ્ત પ્રજાને હાશકારો : જૂનમાં શ્રીકાર વર્ષાનો વરતારો

12 months ago
રાણપુરના બોડિયા ગામે રહેણાંકી મકાનમાંથી દારૃ ઝડપાયો | Liquor seized from a residential building in B…

રાણપુરના બોડિયા ગામે રહેણાંકી મકાનમાંથી દારૃ ઝડપાયો | Liquor seized from a residential building in B…

4 weeks ago
મહારાષ્ટ્રમાં દર્દનાક ઘટના : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી બાળક છટક્યું, નીચે પટકાતા મોત | Painfu…

મહારાષ્ટ્રમાં દર્દનાક ઘટના : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી બાળક છટક્યું, નીચે પટકાતા મોત | Painfu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News