gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો | Ahmedabad o…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
ઓનલાઇન સોનું ખરીદનારાઓ સાવધાન! અમદાવાદમાં રૂ.12.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો | Ahmedabad o…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Amazon Gold Coin Scam: અમદાવાદમાં જાણીતી ઈ-કોમર્સ એપ્લિકેશન મારફતે છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. એક યુવક અને તેના પરિવારજનોને સસ્તા સોનાના સિક્કાની લાલચ આપીને કુલ રૂપિયા 12.60 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. બજાર કિંમત કરતાં 10 હજાર સસ્તો 5 ગ્રામનો સોનાનો સિક્કો ખરીદવાની લાલચમાં આ લોકોએ મોટી રકમ ગુમાવી છે. જેની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. 

શું હતી ઘટના? 

જૂના વણકરવાસના રહેવાસી 41 વર્ષીય ફિરોઝ રમજાનિભાઈ તાતાવલાએ નોંધાવેલી FIR મુજબ, તે છેલ્લા ચાર વર્ષથી એમેઝોનના પ્રાઇમ મેમ્બર છે. જોકે, આ વર્ષે માર્ચ મહિનામાં, તેણે એમેઝોન એપ પર “Super Psyllium” કંપની હેઠળ “Vijay Jewellers” નામના સેલર દ્વારા મૂકાયેલી પાંચ-ગ્રામ 24-કેરેટ સોનાના સિક્કાની એક જાહેરાત જોઈ. બજારમાં સિક્કાની કિંમત આશરે 45 હજાર હોવા છતાં, અહીં એક સિક્કો 35 હજારમાં વેચવામાં આવતો હતો.

આ પણ વાંચોઃ વડોદરાના સાવલીમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે 4.50 કરોડની છેતરપિંડી આચરી

આ આકર્ષક ઑફરથી લલચાઈને, ફિરોઝે રૂ. 3.5 લાખના 10 સોનાના સિક્કા પોતાની કોટક મહિન્દ્રા બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદ્યા હતા. તેને 24 માર્ચ, 2025ના દિવસે એમેઝોન તરફથી ઇન્વૉઇસ પણ મળ્યો હતો, જેમાં બીજા દિવસે ડિલિવરીનું આશ્વાસન અપાયું હતું. જોકે, મહિનાઓ સુધી રાહ જોયા છતાં ન તો સિક્કાની ડિલિવરી મળી અને ન તો પૈસા રિફન્ડ મળ્યા.

એમેઝોન તરફથી સંતોષકારક જવાબ ન મળ્યો

જ્યારે ફિરોઝે પોતાનો ઓર્ડર ટ્રેક કર્યો, ત્યારે એપ પર એક ખોટું ડિલિવરી અપડેટ બતાવવામાં આવ્યું હતું, જેમાં દાવો કરાયો હતો કે પાર્સલ તેમના ઓર્ડરની તારીખના એક મહિના પહેલાં એટલે કે 20 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં ડિલિવર થઈ ગયું છે. વારંવાર કસ્ટમર કેરમાં ફરિયાદ કરવા છતાં, એમેઝોન તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો.

પરિવાર અને મિત્રોએ પણ 12.6 લાખ ગુમાવ્યા

નોંધનીય છે કે, ફિરોઝ તાતાવાલા સહિત તેની પત્ની, પિતા અને મિત્ર અશફાકે પણ આ જ લિસ્ટિંગમાંથી સોનાના સિક્કા ખરીદ્યા હતા અને બધાએ મળીને કુલ 12.6 લાખથી વધુની ચુકવણી કરી હતી. તેમાંથી કોઈને પણ સિક્કા મળ્યા નહોતા અને તમામના ઓર્ડર પણ એપ પર ડિલિવર થયેલા બતાવ્યા હતા.

આ પણ વાંચોઃ હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું…’, તાપીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ, ધારાસભ્ય અને પુત્રનો હોબાળો

ઓનલાઇન ચિટિંગનો ભોગ બન્યા

ફરિયાદમાં આ છેતરપિંડી માટે “Super Psyllium” અને “Vijay Jewellers” નામે વેપાર કરતા સેલર તેમજ એમેઝોનના અધિકારીઓ પર ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાનું કાવતરું રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસ બાદ ગાયકવાડ હવેલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ છેતરપિંડી અને ગુનાઈત કાવતરા સંબંધિત કલમો હેઠળ FIR દાખલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, તેઓ સેલરની ઓળખ કરવા અને એમેઝોન સાથે સંકલન કરીને ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સની તપાસ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post
‘દેશના લોકો જ અમારી પ્રાથમિકતા…’, ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ | indian govt reply…

'દેશના લોકો જ અમારી પ્રાથમિકતા...', ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ | indian govt reply...

જામનગરમાં દિવાળીના તેહવાર નિમિત્તે હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ | pea…

જામનગરમાં દિવાળીના તેહવાર નિમિત્તે હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ | pea...

રાજસ્થાનમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, ટ્રેલરની ટક્કરે કાર સળગી, 4 લોકો જીવતા બળી ગયા | road Accident i…

રાજસ્થાનમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, ટ્રેલરની ટક્કરે કાર સળગી, 4 લોકો જીવતા બળી ગયા | road Accident i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીમાં રાહત 13.0 ડિગ્રી તાપમાન : ભેજનું પ્રમાણ વધી જતાં જાકળ વર્ષા થઈ | R…

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીમાં રાહત 13.0 ડિગ્રી તાપમાન : ભેજનું પ્રમાણ વધી જતાં જાકળ વર્ષા થઈ | R…

2 months ago
ધ્રાંગધ્રાના રાજપર ગામમાંથી ફરી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | country liquor factory seized from Rajpar …

ધ્રાંગધ્રાના રાજપર ગામમાંથી ફરી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | country liquor factory seized from Rajpar …

5 months ago
પ્રેમ સંબંધ માટે ૩૮ વર્ષની પરિણીતાનું દબાણ, ૧૯ વર્ષના યુવાનનો આપઘાત | Pressure from 38 year old marr…

પ્રેમ સંબંધ માટે ૩૮ વર્ષની પરિણીતાનું દબાણ, ૧૯ વર્ષના યુવાનનો આપઘાત | Pressure from 38 year old marr…

7 months ago
દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News