gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના રાજપર ગામમાંથી ફરી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | country liquor factory seized from Rajpar …

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના રાજપર ગામમાંથી ફરી દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ | country liquor factory seized from Rajpar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

૮૦૦
લિટર દેશી દારૃનો આથો જપ્ત

ભઠ્ઠી
ચલાવનાર આરોપી નહીં ઝડપાતા તાલુકા પોલીસને મુદ્દામાલથી સંતોષ માનવો પડયો

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે દેશી દારૃની ભઠ્ઠી પર
સ્થાનિક પોલિસે રેઈડ કરી ૮૦૦ લિટર દેશી દારૃનો આથો જપ્ત કર્યોે હતો. જોકે
, દારૃની ભઠ્ઠી ચલાવનાર શખ્સ હાજર નહીં મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી
ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા
તાલુકાનું રાજપર ગામ દેશી દારૃનું પીઠું ગણવામાં આવે છે. અહીં એક
, બે નહીં પણ આઠથી દસ
જેટલી દેશી દારૃ બનાવવાની મીની ફેક્ટરી ચાલતી હોવાથી વારંવાર સ્થાનિક પોલીસ અને
એલસીબી ટીમ દ્વારા રેઇડ કરી કાર્યવાહી કરી હોવા છતાં પણ દેશી દારૃની ભઠ્ઠી બંધ થતી
નથી. ત્યારે ફરી એક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના સ્ટાફને રાજપર ગામના સીમ
વિસ્તારમાં દેશી દારૃની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે પીએસઆઈ સહિતના સ્ટાફે
રેઇડ કરી હતી. જેમાં ૮૦૦ લીટર દેશી દારૃ બનાવવાનો આથો (કિં.રૃ.૨૦
,૦૦૦) સહિતનો મુદામાલ કબજે કર્યોે હતો. રેઇડ દરમિયાન દેશી દારૃની ભઠ્ઠી
ચલાવનાર શખ્સ ધનજીભાઈ ગોરધનભાઈ ઠાકોર (રહે. રાજપર) હાજર નહીં મળી આવતા તાલુકા
પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
અમદાવાદમાં વૃક્ષ ગણતરી કામગીરીનુ તારણ, નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ ૧.૮૦ લાખ,દરિયાપુરમાં ૬૫૧ વૃક્ષ મળ…

અમદાવાદમાં વૃક્ષ ગણતરી કામગીરીનુ તારણ, નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ ૧.૮૦ લાખ,દરિયાપુરમાં ૬૫૧ વૃક્ષ મળ...

એલ.જી.હોસ્પિટલ પાસે આવેલા ઝઘડા બ્રિજ ઉપર રેલીંગનો ભાગ તોડી વાહન ચાલક ફરાર | Near LG Hospital

બાલાસિનોર તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડયો | About 2 inches of rain fell in Balasinor taluka

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર, ગુજરાત… ઉદ્ધવ ઠાકરેએ એક સાથે અનેક મુદ્દા પર ભાજપ પર કર્યા પ્રહાર |…

1 year ago
પાટડીના સરકારી હોસ્પિટલના નવિનીકરણનું કામ ખોરંભે ચડતા હાલાકી | Trouble as renovation work at Patdi g…

6 months ago
રિલાયન્સ, લાર્સનની આગેવાનીએ યુ-ટર્ન : આંચકા બાદ સેન્સેક્સ 447 પોઈન્ટ ઉછળી 81338 | Reliance Larsen le…

11 months ago
રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવાર 91નો આંકડો પાર | Rupee Slumps to All Time Low of 91 03 Aga…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News