gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાનમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, ટ્રેલરની ટક્કરે કાર સળગી, 4 લોકો જીવતા બળી ગયા | road Accident i…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in INDIA
0 0
0
રાજસ્થાનમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, ટ્રેલરની ટક્કરે કાર સળગી, 4 લોકો જીવતા બળી ગયા | road Accident i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan Accident: રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગુરૂવારે (16 ઓક્ટોબર) વહેલી સવારે ટ્રેલર-સ્કૉર્પિયોની આમને-સામને ટક્કર થઈ હતી અને અચાનક જ ગાડી સળગી ઉઠી. આ દુર્ઘટનામાં ચાર લોકો જીવતા સળગી ગયા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જે હાલ સારવાર હેઠળ છે.

આ પણ વાંચોઃ ‘મારો શું વાંક હતો…’ બિહાર ચૂંટણીમાં ભાજપે પત્તુ કાપી નાખતાં રડી પડી મહિલા ધારાસભ્ય

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, ગુડામાલાણીના ડાભડ ગામના પાંચ મિત્રો સ્કોર્પિયોમાં સવાર થઈને સિણધરીથી રાત્રે જમ્યા બાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કારની ટક્કર એક ટ્રેલર સાથે થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે સ્કોર્પિયોમાં તુરંત આગ લાગી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કારના દરવાજા જામ થઈ ગયા અને ચાર યુવકો અંદર ફસાયા હતા. દરવાજા ન ખુલવાના કારણે તેઓ કારની અંદર જ જીવતા સળગી ગયા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. જોકે, ટ્રેલર ચાલકે પોતાનો જીવ જોખમમાં મૂકીને સ્કોર્પિયોના ચાલકને બહાર ખેંચી કાઢ્યો હતો અને તેને બચાવવામાં સફળ રહ્યો હતો. હાલ, ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર બાદ જોધપુર રિફર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ મોબાઈલ ગેમ રમતાં 13 વર્ષના કિશોરનું મોત, પરિજનોએ કહ્યું- ફ્રી ફાયર ગેમની કૂટેવ પડી હતી

DNA ટેસ્ટથી થશે ઓળખ

ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર સુશીલ કુમાર યાદવ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં ચારેય મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. પોલીસે જણાવ્યું છે કે, મૃતકોની ઓળખ DNA તપાસ દ્વારા જ થઈ શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
જામનગરના ગ્રામ્ય પંથકમાં લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરતા તત્વો પર પોલીસ તંત્રની તવાઈ : ચાર…

જામનગરના ગ્રામ્ય પંથકમાં લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરતા તત્વો પર પોલીસ તંત્રની તવાઈ : ચાર...

લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો પકડા…

લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડીગ્રી વગરનો બોગસ તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો પકડા...

વડોદરાના ધનીયાવી રોડ પર જોખમી કેમિકલ ફેંકનાર શખ્સો સામે ગુનો દાખલ | FIR against people who threw haz…

વડોદરાના ધનીયાવી રોડ પર જોખમી કેમિકલ ફેંકનાર શખ્સો સામે ગુનો દાખલ | FIR against people who threw haz...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

2 months ago
કચ્છમાં મહિલાઓના મારથી ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત, દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર કરાયો હતો હુમલો | k…

કચ્છમાં મહિલાઓના મારથી ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત, દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર કરાયો હતો હુમલો | k…

1 year ago
ગૌ પ્રેમીઓ અને ગ્રામજનોનો ગ્રામ પંચાયતના આદેશ પર ફૂટ્યો ગુસ્સો, ગ્રામ પંચાયત ગાયો માટે ઉચિત નિર્ણય ન…

ગૌ પ્રેમીઓ અને ગ્રામજનોનો ગ્રામ પંચાયતના આદેશ પર ફૂટ્યો ગુસ્સો, ગ્રામ પંચાયત ગાયો માટે ઉચિત નિર્ણય ન…

10 months ago
ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…

ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News