gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! કુરિયરમાંથી આઈફોન બદલી નાખતી ‘સ્કેમર ગેંગ’નો પર્દાફાશ, 20 લાખનો મુદ્દામાલ…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! કુરિયરમાંથી આઈફોન બદલી નાખતી ‘સ્કેમર ગેંગ’નો પર્દાફાશ, 20 લાખનો મુદ્દામાલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Online Shopping Scam: ઓનલાઇન શોપિંગના વધતા છેતરપિંડીના બનાવો પણ સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને નિશાન બનાવતી આ ગેંગ લોજિસ્ટિક્સ ચેઇનમાં ઘૂસીને અસલ કિંમતી સામાનને બદલે ડમી પ્રોડક્ટ્સ પધરાવી દેતી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશનમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી રૂ. 20.52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય પાંચ શખ્સોને ઝડપી પાડયા છે. પકડાયેલા આરોપીઓમાં રામલાલ ઉર્ફે રોમિલ ગેહલોત, મનોજ કુમાર માલી, ભરત કુમાર સુંદેશા (ત્રણેય રહે. જાલોર, રાજસ્થાન), વિશાલ પંચાલ (સુરત) અને વિશાલ બાવરી (અમદાવાદ) નો સમાવેશ થાય છે. જ્યારે રિષિપાલ ભાટી અને વિનોદ નામના બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 8 મોબાઈલ, 25 ડમી મોબાઈલ, ડમી ઇયરબડ્સ, ગેમિંગ પ્રોસેસર અને પેકેજિંગ ખોલવા માટેની ખાસ ‘સ્કેમ કિટ’ કબજે કરી છે. આ ઉપરાંત, ગુનામાં વપરાતી સ્કોર્પિયો કાર પણ જપ્ત કરવામાં આવી છે.

Ahmedabad Online Shopping Scam

કેવી રીતે આચરાતું હતું કૌભાંડ?

આ ગેંગના સૂત્રધારે પોતાના માણસોને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજસ્થાનના જાલોરમાં વિવિધ કુરિયર સર્વિસમાં ડિલિવરી બોય તરીકે નોકરી પર રાખ્યા હતા. ગેંગના મેમ્બર ફેક આઈડી દ્વારા મોંઘા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા કે આઈફોન અને એપલ વોચ ઓર્ડર કરતા હતા. જ્યારે પાર્સલ     હબ પર પહોંચતું, ત્યારે ગેંગનો ડિલિવરી બોય તેને મેળવી લેતો. ત્યારબાદ ગ્લુ રિમૂવર અને સિરીંજ જેવા સાધનોની મદદથી પાર્સલને એવી રીતે ખોલવામાં આવતું કે પેકેજિંગ પર કોઈને શંકા ન જાય. અસલ આઈફોન કે મોંઘી પ્રોડક્ટ કાઢી લઈ, તેની જગ્યાએ તેટલા જ વજનની ડમી પ્રોડક્ટ મૂકી દેવામાં આવતી. ત્યારબાદ ઓર્ડરને ‘કેન્સલ’ અથવા ‘રિટર્ન’ કરી દેવાતો, જેથી અસલ પ્રોડક્ટ ગેંગ પાસે રહી જાય અને કંપની પાસે ડમી માલ પાછો જાય.

આ પણ વાંચો: અમદાવાદ: 81 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 9.4 લાખની લૂંટ, CBI અને મુંબઈ પોલીસના નામે ધમકાવી પડાવ્યા રૂપિયા

પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ વડોદરામાંથી iPhone 17 Pro Max અને અન્ય આઈફોન, સુરતમાંથી 7 મોબાઈલ અને 10 એપલ વોચ જેવી કિંમતી ચીજવસ્તુઓની છેતરપિંડી કરી હતી. હાલ પોલીસ આ ગેંગ દ્વારા અન્ય કેટલા ગુનાઓ આચરવામાં આવ્યા છે તે દિશામાં તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
Next Post
VIDEO: હરિયાણાના સૂરજકુંડ મેળામાં મોટી દુર્ઘટના: અધવચ્ચેથી રાઈડ તૂટી પડતા એક પોલીસ અધિકારીનું મોત, અ…

VIDEO: હરિયાણાના સૂરજકુંડ મેળામાં મોટી દુર્ઘટના: અધવચ્ચેથી રાઈડ તૂટી પડતા એક પોલીસ અધિકારીનું મોત, અ...

‘મારી મૂછ પણ નહોતી આવી ત્યારે કેસ કરી દીધા’, RJDની કમાન સંભાળતા જ તેજસ્વીનું દર્દ છલકાયું | Tejashwi…

'મારી મૂછ પણ નહોતી આવી ત્યારે કેસ કરી દીધા', RJDની કમાન સંભાળતા જ તેજસ્વીનું દર્દ છલકાયું | Tejashwi...

‘દેશના હિતમાં જ લેવાશે તમામ નિર્ણયો’, રશિયા પાસેથી ઓઈલ ખરીદવા અંગે વિદેશ મંત્રાલયે કરી મોટી વાત | In…

'દેશના હિતમાં જ લેવાશે તમામ નિર્ણયો', રશિયા પાસેથી ઓઈલ ખરીદવા અંગે વિદેશ મંત્રાલયે કરી મોટી વાત | In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાની ચૂંટણી પહેલા પાણી મીટરની પ્રથા મુદ્દે ઘમાસાણ : વિપક્ષનો વોટર મીટર બિલ માફ કરવા તંત્રને…

સુરત પાલિકાની ચૂંટણી પહેલા પાણી મીટરની પ્રથા મુદ્દે ઘમાસાણ : વિપક્ષનો વોટર મીટર બિલ માફ કરવા તંત્રને…

7 months ago
પાવી જેતપુરના કાવરા ગામે જનતા રેડ, પાણી પુરવઠાની પાણીની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો | pavi jetpur k…

પાવી જેતપુરના કાવરા ગામે જનતા રેડ, પાણી પુરવઠાની પાણીની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો | pavi jetpur k…

2 months ago
150 જવાનોની હત્યા, 1.5 કરોડનું ઈનામ, 70 કલાકનું ઓપરેશન, જાણો એમ.ટેક. પાસ નક્સલી બસવરાજુની કહાની

150 જવાનોની હત્યા, 1.5 કરોડનું ઈનામ, 70 કલાકનું ઓપરેશન, જાણો એમ.ટેક. પાસ નક્સલી બસવરાજુની કહાની

10 months ago
મ્યુ. ફંડોની AUM પાંચ વર્ષમાં 335 ટકા વધીને રૂ. 33 લાખ કરોડને પાર | Mutual Funds’ AUM grows 335% in …

મ્યુ. ફંડોની AUM પાંચ વર્ષમાં 335 ટકા વધીને રૂ. 33 લાખ કરોડને પાર | Mutual Funds’ AUM grows 335% in …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News