gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓપન એકસેવેશન પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવા ગાજરાવાડી-ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધીનો રસ્તો તા.14થી બ…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
ઓપન એકસેવેશન પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવા ગાજરાવાડી-ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધીનો રસ્તો તા.14થી બ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરના દક્ષિણ ઝોન વોર્ડ નં.16માં ગાજરાવાડી ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધી ઓપન એક્સેવેશન પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી અંગે તા.14, નવેમ્બરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે આ રસ્તો કામગીરી પૂરી થાય ત્યાં સુધી સદંતર બંધ રહેશે. જેના વિકલ્પ રૂપે ગાજરાવાડી પાણીની ટાંકીથી સુરેશ પંપીંગ તરફનો ટ્રેક ઉપયોગમાં લેવા પાલિકા તંત્ર દ્વારા સૂચન કરાયું છે. 

ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ ઝોન વોર્ડ નં.16માં ગાજરાવાડી ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધી ઓપન એક્સેવેશન પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી તા.14, નવેમ્બરથી 100 મીટર લંબાઈમાં નાખવાની છે. આ અંગે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે તેમજ અવરજવર માટે આ રસ્તો કામ પૂર્ણ થતા સુધી સદંતર બંધ રહેશે. પરિણામે વિકલ્પ રૂપે ગાજરાવાડી પાણીની ટાંકીથી સુએજ પંપીંગ સ્ટેશન તરફનો ટ્રેક સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા પાલિકા તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે આ ઉપરાંત પ્રતાપ નગર ડભોઇ રોડ તથા અન્ય વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…
GUJARAT

March 26, 2026
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…

Next Post
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi…

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi...

વડોદરા શહેરમાં અછોડા તોડ, ચોરીની ઘટનાઓમાં મંકી માસ્કનો ઉપયોગ : પ્રતિબંધનો કડક અમલ જરૂરી | Use of mon…

વડોદરા શહેરમાં અછોડા તોડ, ચોરીની ઘટનાઓમાં મંકી માસ્કનો ઉપયોગ : પ્રતિબંધનો કડક અમલ જરૂરી | Use of mon...

રેલવે મુસાફરો માટે ખુશીના સમાચારઃ રાજકોટથી પોરબંદર વચ્ચે શરૂ કરાઈ નવી ટ્રેન, જાણો સમય અને વધુ વિગત |…

રેલવે મુસાફરો માટે ખુશીના સમાચારઃ રાજકોટથી પોરબંદર વચ્ચે શરૂ કરાઈ નવી ટ્રેન, જાણો સમય અને વધુ વિગત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, રાયગઢમાં 400 ફુટ ઊંડી ખીણમાં ખાબકી SUV, 6 લોકોના મોત | Six Deat…

4 months ago
તહેવાર ટાણે રેલવેની મહત્ત્વની જાહેરાત, ગાંધીધામથી કોલકાતા અને ભાવનગરથી દિલ્હી દોડાવાશે બે વિશેષ ટ્રે…

6 months ago
પરીક્ષાના ટેન્શનમાં એસિડ પી લેનાર વિદ્યાર્થીનું મોત | Student died after consuming acid due to exam …

12 months ago
ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી | isro declared 20…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News