gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફાઈટર વિમાન સહિત કોઈ સોદા સમય મર્યાદામાં પૂરા થતા નથી : એર ચીફ | No deals including fighter jets are…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
ફાઈટર વિમાન સહિત કોઈ સોદા સમય મર્યાદામાં પૂરા થતા નથી : એર ચીફ | No deals including fighter jets are…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓપરેશન સિંદૂર રાષ્ટ્રીય જીત : એર ચીફ માર્શલ

– તેજસ એમકે1 એ માટે ત્રણ વર્ષ પહેલાં સોદો થયો, એમકે-૨ અને એએમસીએના પ્રોટોટાઈપ હજુ બન્યા નથી : અમરપ્રીત સિંહ

– સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત, મેક ઈન ઈન્ડિયા હેઠળ ઉત્પાદનની સાથે ડિઝાઈન-ડેવલપમેન્ટ પણ આપણે જ કરવા જોઈએ : એર ચીફ

નવી દિલ્હી : ભારતીય એરફોર્સના એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે સંરક્ષણ ખરીદીના પ્રોજેક્ટ્સમાં થઈ રહેલા વિલંબ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ફાઈટર વિમાનો સહિત એક પણ સંરક્ષણ સોદા નિશ્ચિત સમય મર્યાદામાં પૂરા થતા નથી. જે વચન પૂરા થઈ શકે તેમ ના હોય તે આપવું જ ના જોઈએ. ઓપરેશન સિંદૂરને તેમણે રાષ્ટ્રીય જીત છે અને તેમાં દરેક ભારતીયનું યોગદાન છે તેમ તેમણે કહ્યું હતું.

એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે સાઈઆઈ બિઝનેસ સમિટ ૨૦૨૫માં ડિફેન્સ ટેક્નોલોજી અંગે વાત કરી હતી. આ પ્રસંગે સંરક્ષણ સોદાઓમાં થઈ રહેલા વિલંબ પર ચિંતા વ્યક્ત કરતા એર ચીફ માર્શલે કહ્યું કે કેટલક વખત તો સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરતી વખતે જ અમને ખ્યાલ આવી જાય છે કે આ સોદો સમય મર્યાદામાં પૂરો નહીં થાય. સંરક્ષણ સોદાઓમાં સમય મર્યાદા એક મોટો મુદ્દો છે. મને તો લાગે છે કે એક પણ પ્રોજેક્ટ તેના નિશ્ચિત સમયમાં પૂરો થયો નથી. આપણે એવું વચન જ શા માટે આપવું જોઈએ, જે પૂરું કરી શકીએ નહીં?

તેજસ એમકે-૧એ ફાઈટર જેટની ડિલિવરી અટવાયેલી છે તેવા સમયે એર ચીફ માર્શલે અન્ય સ્વદેશી પ્રોજેક્ટ્સમાં વિલંબ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામને ટાંકીને તેમણે કહ્યું કે, તેજસ એમકે૧એ ફાઈટર જેટલની ડિલિવરી અટકી છે, જે ફેબુ્રઆરી ૨૦૨૧માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે થઈ હતી. એચએએલને ૮૩ વિમાન ઓર્ડર કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી એક પણ વિમાનની ડિલિવરી થઈ નથી. આ સિવાય તેજસ એમકે-૨ તથા સ્ટીલ્થ એએમસીએ ફાઈટરનું પ્રોટોટાઈપ હજુ સુધી રોલઆઉટ થયા નથી. 

એરચીફ માર્શલ અમરપ્રીત સિંહે ઉમેર્યું કે, આપણે માત્ર ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે માત્ર ઉત્પાદનની વાત નથી કરી રહ્યા, આપણે ડિઝાઈનિંગ અને ડેવલપમેન્ટ પણ કરવાનું છે. આ સાથ ેતેમણે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત ના વિઝન પર ભાર મૂક્યો હતો. એક વખત આપણે કોઈ બાબત પર કટિબપદ્ધતા દર્શાવીએ તો તેને પૂરી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, એરફોર્સ પણ સરકારની મેક ઈન ઈન્ડિયા નીતિને મહત્વ આપી રહી છે. આગામી ૧૦ વર્ષમાં આપણને ઉદ્યોગ તરફથી વધુ ઉત્પાદન મળશે, પરંતુ એરફોર્સને આજે જે જોઈએ તે સ્વાભાવિક જ આજે જ જોઈશે. કોઈપણ યુદ્ધ આપણા સૈન્યને સશક્ત બનાવીને જીતી શકાય છે. ઓપરેશન સિંદૂર અંગે તેમણે કહ્યું કે, દુનિયાએ ભારતીય સૈન્યનું પરાક્રમ જોયું છે. આ એક રાષ્ટ્રીય જીત છે. આ વિજય દરેક ભારતીયનો છે. આ એવું ઓપરેશન હતું, જેને બધી જ એજન્સીઓ, બધી જ ફોર્સ દ્વારા એકદમ પ્રોફેશનલ રીતે કરવામાં આવ્યું. ઓપરેશન સિંદૂરે આપણને બતાવ્યું કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …
INDIA

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

May 16, 2026
રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…
INDIA

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…

May 16, 2026
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…
INDIA

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

May 16, 2026
Next Post
ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua…

ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua...

પંજાબના મુક્તસર સાહિબમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, 27થી વધુ ઈજાગ્રસ્ત | explosion in fire…

પંજાબના મુક્તસર સાહિબમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, 27થી વધુ ઈજાગ્રસ્ત | explosion in fire...

દિલ્હી-કેરળમાં ભારે વરસાદનું એલર્ટ, યુપીમાં કરાવૃષ્ટિની ચેતવણી, મહારાષ્ટ્રમાં 16ના મોત | weather upd…

દિલ્હી-કેરળમાં ભારે વરસાદનું એલર્ટ, યુપીમાં કરાવૃષ્ટિની ચેતવણી, મહારાષ્ટ્રમાં 16ના મોત | weather upd...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખુશખબર! હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST, જાણો કેટલું સસ્તુ થશે પ્રીમિયમ

ખુશખબર! હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST, જાણો કેટલું સસ્તુ થશે પ્રીમિયમ

8 months ago
વારસાઈની જમીન બાબતે શહેરના વકીલને ધમકી | City lawyer threatened over inheritance land

વારસાઈની જમીન બાબતે શહેરના વકીલને ધમકી | City lawyer threatened over inheritance land

5 months ago
3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | red al…

3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | red al…

10 months ago
વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં ‘અંડરકરન્ટ’: મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા | Gu…

વિધાનસભાની સેમીફાઈનલ ચૂંટણીમાં ‘અંડરકરન્ટ’: મતદારોનું મન કળવું અઘરું, નેતાઓના જીવ તાળવે ચોંટ્યા | Gu…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News