gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન ‘સાગર-બંધુ’ : દીતવાહ ત્રસ્ત શ્રીલંકાને ભારતે 12 ટન જેટલી સહાય : NDRFની ટીમ મોકલી | Operation …

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
ઓપરેશન ‘સાગર-બંધુ’ : દીતવાહ ત્રસ્ત શ્રીલંકાને ભારતે 12 ટન જેટલી સહાય : NDRFની ટીમ મોકલી | Operation …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– INS વિક્રાંત, INS ઉદયગિરિ, ડ્રાય ફ્રેશ રેશન લઈ પહોંચ્યા

– સહાયક ટુકડીઓ, ટેન્ટસ, ટાર્પુવીન્સ, બ્લેન્કેટ્સ, હાઈજીન કીટસ, તત્કાળ ખાઈ શકાય તેવા ખાદ્ય પદાર્થો, ફર્સ્ટ-એઈડ કીટસ, દવાઓ લઈને પહોંચી ગઈ છે

નવીદિલ્હી/કોલંબો : ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતે દીતવાહ ચક્રવાત ગ્રસ્ત શ્રીલંકાને ૧૨ ટન જેટલી તત્કાળ સહાય મોકલી આપી છે. ભારતનાં વિશાળ માલવાહક વિમાન સી-૧૩૦ જે દ્વારા ટેન્ટસ, તાડપત્રીઓ, બ્લેન્કેટસ, હાઈજીન કીટસ અને તૈયાર તત્કાળ ખવાય તેવા ખાદ્ય પદાર્થો શનિવારે શ્રીલંકા પહોંચાડી દીધા છે. આ ઉપરાંત ભારતનાં બે યુદ્ધ જહાજો આઈ.એન.એસ. વિક્રાંત અને આઈએનએસ ઉદયગિરી પણ ૪.૫ ટન જેટલું ડ્રાય રેશન તથા ૨૨ ટન જેટલું ફ્રેશ રેશન લઈ શ્રીલંકા પહોંચી ગયાં છે.

શુક્રવારે શ્રીલંકા પર વિનાશક ચક્રવાત દીતવાહ ફરી વળ્યો હતો. તેના ૨૪ કલાકમાં જ ભારતે તે ટાપુ રાષ્ટ્રને અઢળક સહાય મોકલવી શરૂ કરી દીધી છે. તે પણ કશી અપેક્ષા સિવાય.

આ વિનાશક વાવાઝોડાંના સમાચારો મળતાં કમાન્ડન્ટ પી.કે. તિવારીનાં નેતૃત્વ નીચેની ૮મી બટાલિયન વહેલી સવારે ૪.૦૬ મિનિટે હીન્ડોન એરબેઝ ઉપરથી આઈએલ-૭૬ દ્વારા રવાના થઈ ગયા હતા. તેઓની સાથે ફૂલાવી શકાય તેવી ઇન્ફલેટેબલ બોટ્સ તેમાં હવા ભરવાનાં સાધનો, સંચાર સાધનો અને મેડીકલ કીટ્સ સાથે બાદુલ્લા અને નુવારા ઈલીયાના જળમગ્ન વિસ્તારો તરફ પહોંચી ગયા હતા. આ વિસ્તારોમાંથી સેંકડોને સ્થાનાંતરિત કરાયા છે. આ વિનાશક વાવાંઝોડાએ ૮૦નો ભોગ લીધો છે. ૩૦ લાપત્તા છે. સેંકડો ઈજાગ્રસ્ત થયા છે. આ ચક્રવાતે ૧૨,૩૧૩થી વધુ કુટુંબોના આશરે ૪૪ હજાર લોકોને નિરાધાર બનાવી દીધી છે.

પાડોશનાં ટાપુરાષ્ટ્ર શ્રીલંકાને દરેકે દરેક આપત્તિમાં સહાય આપવાનું વચન ઉચ્ચારતાં શ્રીલંકા સ્થિત ભારતીય હાઈકમિશને જણાવ્યું હતું કે ઃ ઓપરેશન સાગરબંધુ કાર્યરત થઈ ગયું છે અને દીતવાહ ચક્રવાતગ્રસ્ત શ્રીલંકાને તત્કાળ એચ.એ.આર.ડી. સપોર્ટ આપવા વચન બદ્ધ છે. ભારતે શ્રીલંકાને ૪.૫ ટન ડ્રાય રેશન અને ૨ ટન ફ્રેશ રેશન તેનાં બે યુદ્ધ જહાજો આઈ.એન.એસ. વિક્રાંત અને આઈ.એન.એસ. ઉદયગિરિ દ્વારા તો ગઈકાલે જ રવાના કરી દીધાં છે. ભારતના હાઈકમિશનરે આ અંગે જણાવ્યું હતું કે શ્રીલંકાની આ કટોકટીમાં ભારત તેની સાથે ઊભું રહેશે જ તે પાડોશી પહેલો નીતિને અનુરૂપ છે.

કેટલાંક વિશ્લેષકો જણાવે છે કે એક તરફ ચીન તેના પાડોશી ટાપુરાષ્ટ્ર તાઈવાનને ધમકીઓ આપી રહ્યું છે તે ગમે ત્યારે તેની ઉપર હુમલો કરે તેવી આશંકાઓ ધુધવે છે. તો બીજી તરફ ભારત તેના પાડોશી ટાપુ રાષ્ટ્રને દરેક આપત્તિઓ સમયે સહાય કરવા દોડે છે. પછી તે પેટ્રોલની તંગી હોય કે નાણાંકીય કટોકટી હોય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
ગુજરાતથી વાયા મિઝોરમ મ્યાનમાર ડ્રગ્સ અને હવાલા રેકેટનો પર્દાફાશ, ઈડીના દરોડામાં ચોંકાવનારા ખુલાસા | …

ગુજરાતથી વાયા મિઝોરમ મ્યાનમાર ડ્રગ્સ અને હવાલા રેકેટનો પર્દાફાશ, ઈડીના દરોડામાં ચોંકાવનારા ખુલાસા | ...

IRCTC: રેલ કનેક્ટ એપ અને વેબસાઇટનું સર્વર ડાઉન, ટિકિટ બુકિંગમાં મુસાફરોને મુશ્કેલી | irctc website s…

IRCTC: રેલ કનેક્ટ એપ અને વેબસાઇટનું સર્વર ડાઉન, ટિકિટ બુકિંગમાં મુસાફરોને મુશ્કેલી | irctc website s...

ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે સમારકામ કરી જૂનો ગંભીરા બ્રિજ શરૂ થશે, નવા સ્ટીલ બ્રિજની કામગીરી 22 ટકા …

ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે સમારકામ કરી જૂનો ગંભીરા બ્રિજ શરૂ થશે, નવા સ્ટીલ બ્રિજની કામગીરી 22 ટકા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર મંડળના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન તથા પુનર્વિકસિત રેલવે સ્ટેડિયમ અને પાર્કિંગ સ્ટેન…

ભાવનગર મંડળના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન તથા પુનર્વિકસિત રેલવે સ્ટેડિયમ અને પાર્કિંગ સ્ટેન…

2 months ago
3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

11 months ago
વડોદરા જિલ્લા પંચાયતમાં 58 ટકા જગ્યાઓ ખાલી,વહીવટીતંત્ર પર અસરઃલોકોને ધક્કા | 58 percent of the posts…

વડોદરા જિલ્લા પંચાયતમાં 58 ટકા જગ્યાઓ ખાલી,વહીવટીતંત્ર પર અસરઃલોકોને ધક્કા | 58 percent of the posts…

6 months ago
વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી | Youth cheated of Rs 7 50 lakhs …

વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી | Youth cheated of Rs 7 50 lakhs …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News