gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી | Youth cheated of Rs 7 50 lakhs …

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી | Youth cheated of Rs 7 50 lakhs …
2
VIEWS
Share on FacebookShare on Twitter

સેક્ટર-૧૯માં રહેતો મૂળ હરિયાણાનો યુવાન ભોગ બન્યો

ઓછા બેન્ડ આવ્યા હોવા છતાં એડમિશન આપવાનું કહીને છેતરપિંડી કરનાર બે સામે ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગરના સેક્ટર ૧૯માં રહેતા મૂળ હરિયાણાના યુવાનને
અભ્યાસ અર્થે વિદેશ મોકલવાના બહાને મહિલા સહિત બે વ્યક્તિઓ દ્વારા ૭.૫૦ લાખ
રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ સેક્ટર
૨૧ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હાલમાં વિદેશમાં નોકરી કે પછી અભ્યાસ અર્થે યુવાનોને
મોકલવાના બહાને તેમની સાથે લાખો રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે આ
વખતે ગાંધીનગર શહેરના ૧૯માં રહેતો અને મૂળ હરિયાણાનો યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો
છે. જે સંદર્ભે તેના પિતા કૃષ્ણકુમાર શીવદાનસિંઘ યાદવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં
આવી છે કે
, તેમનો
પુત્ર બીપીનકુમાર યાદવ ગાંધીનગરમાં રહીને આઈઈએલટીએસની તૈયારી કરી રહ્યો હતો. આ
દરમિયાન તેનો સંપર્ક ભાવિકા પટેલ સાથે થયો હતો અને તેને ઓછા બેન્ડ હોવા છતાં
વિદેશમાં સારી યુનિવસટીમાં એડમિશન અપાવવાની લાલચ આપી હતી અને કેવલ ઉપેન્દ્રભાઈ
પટેલ સાથે સંપર્ક કરાવવામાં આવ્યો હતો. કેવલે જર્મનીમાં સારી ઓળખાણ હોવાનું કહીને
૭.૫૦ લાખ રૃપિયામાં એડમિશન અપાવવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન બીપીને કેવલના
ખાતામાં ૧.૪૯ લાખ જમા કરાવ્યા હતા ત્યારે ઇ-મેલ આઇડી ઉપર હોમબોલ્ટ યુનિવસટીનો નકલી
એડમિશન લેટર મોકલ્યો હતો. ત્યારબાદ વધુ રૃપિયાની માંગણી કરતા કેવલે તેની માતાના
ખાતામાં ૪.૬૧ લાખ રૃપિયા જમા કરાવડાવ્યા હતા અને ભાવિકાને ૧.૪૦ લાખ રૃપિયા રોકડા
આપ્યા હતા. જેથી આ લેટરની સેક્ટર ૧૬માં આવેલી ઓવરસીઝ ક્લાસીસમાં ચકાસણી કરાવતા તે
લેટર બોગસ હોવાનું બહાર આવ્યું હતું અને કેવલ પટેલનો સંપર્ક કરતા ફોન સ્વીચ ઓફ
આવ્યો હતો અને તપાસ કરતા તેણે આ પ્રકારે અન્ય વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી હોવાનું
બહાર આવ્યું હતું. જેથી હાલ આ અંગે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ
તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
દેશાલામાં હડકાયા ખુંખાર કપિરાજનો આતંક ઃ ચાર વ્યક્તિને બચકાં ભર્યા

દેશાલામાં હડકાયા ખુંખાર કપિરાજનો આતંક ઃ ચાર વ્યક્તિને બચકાં ભર્યા

પંચાયત ઓપરેટરો આજે હડતાલ પરઃગામોમાં કામગીરી ખોરવાશે | Panchayat operators to go on strike today: Wor…

પંચાયત ઓપરેટરો આજે હડતાલ પરઃગામોમાં કામગીરી ખોરવાશે | Panchayat operators to go on strike today: Wor...

મચ્છરોના પોરા મળી આવતા એકમોને જિલ્લા તંત્રએ ૮૬ હજાર દંડ ફટકાર્યો | The district administration impos…

મચ્છરોના પોરા મળી આવતા એકમોને જિલ્લા તંત્રએ ૮૬ હજાર દંડ ફટકાર્યો | The district administration impos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિલ પસાર થયા બાદ મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત | Money gaming companies begin to…

બિલ પસાર થયા બાદ મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત | Money gaming companies begin to…

1 year ago
શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનાના બે આરોપીને પાસા | Two accused of throwing eggs at Shreeji’s r…

શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનાના બે આરોપીને પાસા | Two accused of throwing eggs at Shreeji’s r…

1 year ago
‘પૈસા હશે એ જ ચૂંટણી જીતશે…’ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સાંસદ-ધારાસભ્ય સામ-સામે | Money Will Decide …

‘પૈસા હશે એ જ ચૂંટણી જીતશે…’ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સાંસદ-ધારાસભ્ય સામ-સામે | Money Will Decide …

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News