gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂર ચાલુ જ છે, અત્યાર સુધી 100 આતંકી ઠાર, વિપક્ષ પણ સરકારની સાથે: રાજનાથ સિંહ | operation …

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂર ચાલુ જ છે, અત્યાર સુધી 100 આતંકી ઠાર, વિપક્ષ પણ સરકારની સાથે: રાજનાથ સિંહ | operation …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor: કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ થયા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મહત્ત્વનું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું છે કે, ‘ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું. હાલમાં કરાયેલી એર સ્ટ્રાઈકમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન સિંદૂર હેઠળ બુધવારે રાત્રે ભારતીય સેનાની એર સ્ટ્રાઈકમાં પાકિસ્તાન અને POKમાં ઓછામાં ઓછા 9 આતંકી ઠેકાણાં નષ્ટ કર્યા હતા.’ 

જો પાકિસ્તાન હુમલો કરશે તો…

રાજનાથ સિંહે આગળ જણાવ્યું કે, ‘જો પાકિસ્તાન હુમલો કરશે, તો ભારત તેને આકરો જવાબ આપતો હુમલો કરશે. ઓપરેશનની ટેક્નિકલ વિગતો હાલ જાહેર કરી શકાય નહીં.’

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં આ ઓપરેશન અંતર્ગત ભવિષ્યની વ્યૂહનીતિની ચર્ચા કરવામાં આવી હતી. સરકાર વતી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કિરેન રિજિજુ, જે.પી. નડ્ડા હાજર રહ્યા હતાં. 

સંકટ સમયમાં અમે સરકારની સાથેઃ ખડગે

સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોએ ભારતીય સેના અને કેન્દ્ર સરકારની કાર્યવાહીના વખાણ કર્યા હતા. તેમજ આ ઓપરેશન સિંદૂરમાં તેઓએ સરકારને સમર્થન આપ્યું હતું. બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ‘આ સંકટના સમયે અમે સરકારની સાથે છીએ. ’

રાહુલ ગાંધીનું પણ કેન્દ્રને સમર્થન

આ સર્વપક્ષીય બેઠક પૂર્ણ થયા બાદ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘અમારૂં સરકારને સંપૂર્ણ સમર્થન છે. આ મુદ્દે તમામ પક્ષોએ સરકારને સમર્થન આપ્યું છે. આ બેઠકમાં થયેલી અમુક ગુપ્ત વાત જાહેર કરી શકાય નહીં.’

તો લોકસભાના સાંસદ AIADMKના અસદુદ્દીન ઔવેસીએ જણાવ્યું હતું કે, ‘સર્વપક્ષીય બેઠકમાં મેં કેન્દ્ર સરકાર અને ભારતીય સેનાના વખાણ કર્યા છે. અમે સરકાર સમક્ષ માગ મૂકી છે કે, આપણે TRF વિરૂદ્ધ વૈશ્વિક સ્તરે અભિયાન ચલાવવાની જરૂર છે. તેમજ ચીનને પણ સમજાવવાની જરૂર છે કારણકે, આપણે તેની સાથે મોટાપાયે વેપાર કરી રહ્યા છીએ.’

ફેક ન્યૂઝ ન ફેલાય તેનું ધ્યાન રાખીશુંઃ રિજિજુ

બીજી તરફ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે, ’ઓપરેશન સિંદૂર બાદ ઘણાં ફેક ન્યૂઝ વાઈરલ થયા છે. હું તમામને કોઈપણ પ્રકારની ખોટી માહિતી કે ખોટા સમાચાર પર વિશ્વાસ કરશો નહીં. માત્ર અધિકૃત સમાચાર પર જ વિશ્વાસ કરો છે. રાજકીય પક્ષો જનતાનો અવાજ છે. નેતાઓ તેને અવાજ આપે છે. આ જ અમારી સફળતા છે કે, અમે સૌ સાથે છીએ.’  

ઓપરેશન સિંદૂર અંગે રિજિજુએ કહ્યું હતું કે, ‘આ ઓપરેશન હજુ ચાલુ છે. અત્યાર સુધી 100 આતંકી ઠાર મરાયા છે. જો પાકિસ્તાન હુમલો કરશે, તો ભારત પીઠેહઠ નહીં કરે. આ મુદ્દે વિપક્ષ પણ અમારી સાથે છે.’

ઓપરેશન સિંદૂર ચાલુ જ છે, અત્યાર સુધી 100 આતંકી ઠાર, વિપક્ષ પણ સરકારની સાથે: રાજનાથ સિંહ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
ભારતનો ઓપરેશન સિંદૂર 2.0નો પ્લાન…? NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા | nsa ajit doval meets p…

ભારતનો ઓપરેશન સિંદૂર 2.0નો પ્લાન...? NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા | nsa ajit doval meets p...

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગંભીર અકસ્માત, ટેન્કર અને પોલીસ વાહન વચ્ચે ટક્કરમાં 5ના મોત | police car car…

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગંભીર અકસ્માત, ટેન્કર અને પોલીસ વાહન વચ્ચે ટક્કરમાં 5ના મોત | police car car...

ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, મોંઘેરી કાર થશે સસ્તી, ડ્યુટીમાં 90% સુધીનો ઘટાડો કરાયો…

ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, મોંઘેરી કાર થશે સસ્તી, ડ્યુટીમાં 90% સુધીનો ઘટાડો કરાયો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

World Down Syndrome Day : દર વર્ષે 30 થી 35 હજાર બાળકો ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મે છે

World Down Syndrome Day : દર વર્ષે 30 થી 35 હજાર બાળકો ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મે છે

1 year ago
વડોદરામાં ઓપી રોડની ખાનગી ઓફિસમાંથી 2.25 કરોડની રકમ ટ્રાન્સફર કરી લેનાર એકાઉન્ટ પકડાયો | Accused who…

વડોદરામાં ઓપી રોડની ખાનગી ઓફિસમાંથી 2.25 કરોડની રકમ ટ્રાન્સફર કરી લેનાર એકાઉન્ટ પકડાયો | Accused who…

5 months ago
‘ફડણવીસને NCPના વિલય પર બોલવાનો કોઈ અધિકાર નથી’, શરદ પવારનું સૂચક નિવેદન | sharad pawar reaction on …

‘ફડણવીસને NCPના વિલય પર બોલવાનો કોઈ અધિકાર નથી’, શરદ પવારનું સૂચક નિવેદન | sharad pawar reaction on …

2 months ago
મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો

મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News