gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂર બાદ પાક. સરહદે ભારતીય સૈન્યનું મોટું યુદ્ધાભ્યાસ, ટેન્ક-ફાઈટર જેટ ગર્જ્યા | exercise m…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂર બાદ પાક. સરહદે ભારતીય સૈન્યનું મોટું યુદ્ધાભ્યાસ, ટેન્ક-ફાઈટર જેટ ગર્જ્યા | exercise m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Exercise Marujwala Indian Army: રાજસ્થાનના જેસલમેરના રણ પ્રદેશમાં, જે ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલો છે, ત્યાં ત્રણેય ભારતીય સેનાઓ દ્વારા ‘ઓપરેશન ત્રિશૂળ’ નામનો યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. આ 12-દિવસીય અભ્યાસના 11મા દિવસે સેનાએ વિશાળ યુદ્ધાભ્યાસ ‘મરુ જ્વાલા’ યોજ્યો હતો. આને ‘ઓપરેશન સિંદૂર’ પછીનો ત્રણેય સેનાઓનો સૌથી મોટો સંયુક્ત અભ્યાસ ગણવામાં આવે છે.

રાજસ્થાન, ગુજરાત, ઉત્તર અરબ સાગરમાં ‘ત્રિશૂળ’ અભ્યાસ

ભારતીય સુરક્ષા દળોએ રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર અરબ સાગરમાં ત્રિ-સેવા અભ્યાસ ‘ત્રિશૂળ’ હાથ ધર્યો હતો અને ધરતીથી લઈને આકાશ સુધીની પોતાની મારક ક્ષમતાનું જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન, સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠે ચાલી રહેલી એક્સરસાઇઝ ‘ત્રિશૂળ’ દરમિયાન આર્મી એવિએશનની ઑપરેશનલ તૈયારી અને એકીકરણની સંપૂર્ણ સમીક્ષા કરી.

જાણકારી મુજબ, આર્મી કમાન્ડરે જેસલમેરમાં એક ફૉર્વર્ડ ઑપરેટિંગ એવિએશન બેઝની મુલાકાત લીધી હતી. આ બેઝ રણ વિસ્તારમાં ‘મરુજ્વાલા’ અભ્યાસ અને ‘અખંડ પ્રહાર’ અભ્યાસના ભાગરૂપે જમીની મૅનૂવર ફોર્સ સાથે મળીને 24×7 દિવસ-રાત ઑપરેશન કરી રહ્યો છે.

ત્રણેય સેનાનું સંયુક્ત હુમલાનું પ્રદર્શન

‘ઓપરેશન ત્રિશૂળ’ હેઠળ ત્રણેય સેના આર્મી, એરફોર્સ અને નેવીના યુનિટએ એકસાથે દુશ્મન ચોકીઓ અને આતંકવાદી ઠેકાણાઓ પર હુમલાનું પ્રદર્શન કર્યું. અભ્યાસમાં ડ્રોન દ્વારા દુશ્મન ઠેકાણાઓની ઓળખ કરાઈ અને આસપાસના ગામો ખાલી કરાવવામાં આવ્યા. હેલિકોપ્ટરે T-90 ટેન્કને કવર ફાયર આપ્યું, જ્યારે AI-સક્ષમ ડ્રોન અને રોબોટિક મ્યૂલ દ્વારા સૈનિકો સુધી હથિયાર અને ફર્સ્ટ એઇડ પહોંચાડવામાં આવી.

આ દરમિયાન, રણમાં ટેન્ક, તોપો, હેલિકોપ્ટર અને ફાઇટર જેટની સંયુક્ત કાર્યવાહી જોવા મળી. સધર્ન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠે આ અભ્યાસનું નેતૃત્વ કર્યું અને તેને સેનાના ‘JAI મંત્ર’ (Jointness, Atmanirbharta અને Innovation)નું જીવંત ઉદાહરણ ગણાવ્યું.

આ પણ વાંચો: ‘નહીંતર મોટાપાયે વિનાશ સર્જાયો હોત…’, દિલ્હી કાર બ્લાસ્ટ અંગે ચોંકાવનારો ખુલાસો

‘મરુજ્વાલા’ દ્વારા સ્વદેશી હથિયારો, સંચાર પ્રણાલીઓ અને કાઉન્ટર-ડ્રોન ટેકનિકોને રણની કઠોર પરિસ્થિતિઓમાં ચકાસવામાં આવ્યા. આ યુદ્ધાભ્યાસ માત્ર શક્તિ પ્રદર્શન જ નહોતું, પરંતુ આધુનિક યુદ્ધમાં ભારતીય સેનાઓની સંયુક્ત કાર્યવાહી અને તકનીકી આત્મનિર્ભરતાનો પણ પુરાવો બન્યો.

રણમાં સેનાનો મોટા પાયે અભ્યાસ

આ અભ્યાસ હેઠળ ભારતીય સેનાએ રણમાં પણ મોટા પાયે અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં થાર રૅપ્ટર બ્રિગેડના હેલિકોપ્ટર અને સુદર્શન ચક્રના ટેન્કોએ સાથે મળીને અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં હેલિકોપ્ટરએ ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી, જેમાં જાસૂસી કરવી, સૈનિકોને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા અને જમીની સૈનિકોને હવાઈ મદદ પહોંચાડવાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ એક્સરસાઇઝ સધર્ન કમાન્ડના રણ યુદ્ધાભ્યાસ ‘મરુજ્વાલા’ અને ‘અખંડ પ્રહાર’ નો પણ એક ભાગ હતી.

સૈનિકોની કાર્યક્ષમતાની પ્રશંસા

આ એક્સરસાઇઝનું નેતૃત્વ સધર્ન કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આર્મીની મિકેનાઇઝ્ડ અને આર્મર્ડ કોરની ટેન્કોની સાથે એરફોર્સના ફાઇટર જેટ્સે પણ પોતાનું દમખમ બતાવ્યું. સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠે યુદ્ધ ક્ષેત્રનું નિરીક્ષણ કરીને સૈનિકોની કાર્યક્ષમતાની પ્રશંસા કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય સેના કોઈપણ પરિસ્થિતિમાં દુશ્મનોનો મુકાબલો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.

ઓપરેશન સિંદૂર બાદ પાક. સરહદે ભારતીય સૈન્યનું મોટું યુદ્ધાભ્યાસ, ટેન્ક-ફાઈટર જેટ ગર્જ્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
‘નહીંતર મોટાપાયે વિનાશ સર્જાયો હોત…’, દિલ્હી કાર બ્લાસ્ટ અંગે ચોંકાવનારો ખુલાસો | delhi car blast …

'નહીંતર મોટાપાયે વિનાશ સર્જાયો હોત...', દિલ્હી કાર બ્લાસ્ટ અંગે ચોંકાવનારો ખુલાસો | delhi car blast ...

લાલ કિલ્લા નજીક કારમાં બ્લાસ્ટ કરવા PETN વપરાયો? જાણો તે કેટલો ઘાતક વિસ્ફોટક | was the blast red for…

લાલ કિલ્લા નજીક કારમાં બ્લાસ્ટ કરવા PETN વપરાયો? જાણો તે કેટલો ઘાતક વિસ્ફોટક | was the blast red for...

વડોદરાના ખેલાડીઓનો કરાટે ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ : 08 ગોલ્ડ, 05 સિલ્વર અને 05 બ્રોન્ઝ મેડલ સાથે …

વડોદરાના ખેલાડીઓનો કરાટે ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ : 08 ગોલ્ડ, 05 સિલ્વર અને 05 બ્રોન્ઝ મેડલ સાથે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડમાં હેલીપેડ સોસાયટીમાં ચાલી રહેલા વિજ કંપનીના સમારકામના સ્થળે મહિલાએ કામ રોકાવી દઈ હંગામા મચાવ…

કાલાવડમાં હેલીપેડ સોસાયટીમાં ચાલી રહેલા વિજ કંપનીના સમારકામના સ્થળે મહિલાએ કામ રોકાવી દઈ હંગામા મચાવ…

8 months ago
શાસ્ત્રીનગર પછી વધુ એક ઘટના , સાબરમતીમાં મ્યુનિ.શૌચાલયની જગ્યામાં આપના નેતાએ મકાન બનાવ્યાનો આક્ષેપ |…

શાસ્ત્રીનગર પછી વધુ એક ઘટના , સાબરમતીમાં મ્યુનિ.શૌચાલયની જગ્યામાં આપના નેતાએ મકાન બનાવ્યાનો આક્ષેપ |…

8 months ago
અમદાવાદના ચકચારી હિંમત રૂડાણી હત્યા કેસમાં બે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર | ahmedabad himat ruda…

અમદાવાદના ચકચારી હિંમત રૂડાણી હત્યા કેસમાં બે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર | ahmedabad himat ruda…

6 months ago
જામનગરમાં મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પોલ પર ગેરકાયદે લગાવેલા 400 જાહેરાતના બોર્ડ કીયોસ્ક ઉતારાવાય…

જામનગરમાં મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પોલ પર ગેરકાયદે લગાવેલા 400 જાહેરાતના બોર્ડ કીયોસ્ક ઉતારાવાય…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News