gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ઓમ માવા’ ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal Corporation raids ‘Om M…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
‘ઓમ માવા’ ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal Corporation raids ‘Om M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

80 ફૂટ
રોડ પર ઉમિયા ટાઉનશિપ નજીક

શહેરમાં
પાર્સલ માવામાં સડેલી સોપારી
,  ડુપ્લિકેટ તમાકુ, હલકી ગુણવત્તાનું પ્લાસ્ટિક વપરાતું હોવાની રાવ

સુરેન્દ્રનગર
–  સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ-યુઝ
પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ સામે ઝુંબેશ અંતર્ગત ૮૦ ફૂટ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશિપ
નજીક ચાલી રહેલા
‘ઓમ માવા (ફાકી)‘ના ગેરકાયદેસર કારખાના પર દરોડા પાડવામાં
આવ્યા હતા. દરોડા દરમિયાન
, મહાનગરપાલિકાની ટીમે ફેક્ટરીમાંથી
લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી એક હજાર કિલોથી વધુ હલકી ગુણવત્તાનું પ્લાસ્ટિક જપ્ત કર્યું
હતું.

સુરેન્દ્રનગર
શહેરમાં સસ્તાભાવે વેચાતા પાર્સલ માવામાં સડેલી સોપારીઓ અને અન્ય હલકી ગુણવત્તાની સામગ્રી
વપરાતી હોવાની ચર્ચા છે. સામાન્ય રીતે બજારમાં પાનના ગલ્લામાં એક માવાના ૧૮થી ૨૦ રૃપિયા
મળે છે જ્યારે આ ફેક્ટરી ૨૦ રૃપિયામાં ત્રણ માવાનું વેચાણ કરતા હતા. મહાનગરપાલિકાએ
ફેક્ટરીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી શરૃ કરી દીધી છે.તમાકુ સાથેના માવામા ચુનાના
પાર્સલ નાખવામા આવે છે. તેમાં પણ સફેદ પાર્સલ
, પીળા પાર્સલનુ બજારમા ધુમ વેચાણ થય રહ્યુ છે.
ચુનાના પાર્સલમા કલર
, સડેલા લીંબુ, એસેન્સ
સહીતની સમગ્રી ભેળવી બનાવવાના આવે છે.

મનપાની
ટીમે ૨૦૦૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું

મહાનગરપાલિકાની ટીમોએ
ખાણી-પીણીની દુકાનો
, રેસ્ટોરન્ટો અને કરિયાણાની દુકાનો સહિત વિવિધ બજારોમાં પણ
ચેકિંગ હાથ ઘરી ગણતરીના દિવસોમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨૦૦૦ કિલો જેટલું
સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને વેપારીઓ પાસેથી રૃ.૨ લાખનો દંડ પણ
વસૂલવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
સેબીની ચેતવણીની અસર : નવેમ્બરમાં ડિજિટલ સોનાની ખરીદીમાં 47% ઘટાડો | Impact of SEBI warning: Digital …

સેબીની ચેતવણીની અસર : નવેમ્બરમાં ડિજિટલ સોનાની ખરીદીમાં 47% ઘટાડો | Impact of SEBI warning: Digital ...

ચાલુ બસનું ટાયર નીકળીને નીચે સર્વિસ રોડ પર બાઈક ચાલકના માથે પડતાં મોત | Biker dies after tire of mov…

ચાલુ બસનું ટાયર નીકળીને નીચે સર્વિસ રોડ પર બાઈક ચાલકના માથે પડતાં મોત | Biker dies after tire of mov...

નડિયાદ મનપા દ્વારા ચાર મિલકતો સીલ, રૂપિયા 2.63 લાખની વસૂલાત | Nadiad Municipal Corporation seals fou…

નડિયાદ મનપા દ્વારા ચાર મિલકતો સીલ, રૂપિયા 2.63 લાખની વસૂલાત | Nadiad Municipal Corporation seals fou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાળાઓમાં ત્રીજી ભાષા ફરજીયાત કરાતા રાજ ઠાકરે ભડક્યા, કહ્યું, ‘હિન્દી રાષ્ટ્રભાષા નહીં, રાજ્ય ભાષા’ |…

શાળાઓમાં ત્રીજી ભાષા ફરજીયાત કરાતા રાજ ઠાકરે ભડક્યા, કહ્યું, ‘હિન્દી રાષ્ટ્રભાષા નહીં, રાજ્ય ભાષા’ |…

1 year ago
ગણેશ મંડપમાં બોલાતું ‘ઈસ્ટ ઓર વેસ્ટ ગણપતિ ઈઝ બેસ્ટ’નું સૂત્ર સાર્થક થયું : ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ,…

ગણેશ મંડપમાં બોલાતું ‘ઈસ્ટ ઓર વેસ્ટ ગણપતિ ઈઝ બેસ્ટ’નું સૂત્ર સાર્થક થયું : ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ,…

11 months ago
આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર | aadhaar card update…

આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર | aadhaar card update…

9 months ago
અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત | Young Man …

અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત | Young Man …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News