gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓરીએન્ટ ક્લબના કમીટી અને સભ્યો વચ્ચે છુટા હાથની મારમારીની ઘટના | two group clashes reported in orien…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
ઓરીએન્ટ ક્લબના કમીટી અને સભ્યો વચ્ચે છુટા હાથની મારમારીની ઘટના | two group clashes reported in orien…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઓરીએન્ટ  ક્લબના કમીટી અને  સભ્યો   વચ્ચે   છુટા હાથની મારમારીની ઘટના 1 - imageઅમદાવાદ,બુધવાર

એલીસબ્રીજ વિસ્તારમાં આવેલી ઓરીએન્ટ ક્લબમાં મંગળવારે રાતના સમયે  એક સભ્યને સસ્પેન્ડ કરવાના મામલે સભ્ય અને કમિટી મેમ્બરના જુથ વચ્ચે છુટા હાથની મારામારી થયાની ઘટના બની હતી. જેમાં ચારથી પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર મામલે એલિસબ્રીજ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

વેજલપુરમાં આવેલી રૂપજ્યોતિ સોસાયટીમાં રહેતા ભદ્રેશભાઇ શાહ ઓરીએન્ટ  ક્લબમાં મેમ્બરશીપ ધરાવે છે. મંગળવારે રાતના સમયે તેમના  પરિવાર સાથે ક્લબ ખાતે ગયા હતા. ત્યારે ઓરીએન્ટ ક્લબના કમિટી મમ્બર દિવ્યાંગ શાહે તેમના પુત્ર આરસીસીનો પથ્થર માર્યો હતો. કારનો દરવાજો પછાડ્યો હતો. આ સમયે અન્ય લોકો સાથે પણ દિવ્યાંગ શાહને મારામારી થઇ હતી. ત્યારે ક્લબના રાજેન્દ્ર ત્રિવેદી અને રાજુ નારંગના માણસોએ ભદ્રેશભાઇના પરિવાર સાથે મારામારી કરી હતી. 

ત્યારે આ બનાવના અનુસંધાનમાં દિવ્યાંગ શાહે નોંધાવેલી ક્રોસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ભદ્રેશભાઇ શાહ કમિટી દ્વારા બનાવવામાં આવેલા નિયમોનો ભંગ કરતા હતા અને તેમને ક્લબ દ્વારા નોટીસ પણ આપવામાં આવી હતી પરંતુ, તેમણે નોટીસ સ્વીકારી નહોતી. જેથી કમિટીએ ભદ્રેશભાઇ માટે ક્લબમાં પ્રવેશ પર પાબંદી લગાવી હતી. જેથી તે આ મામલે પોલીસને ફોન કરીને ક્લબમાં નકારાત્મક વાતાવરણ બનાવતા હતા. 

મંગળવારે તેમણે મેમ્બરશીપ શા માટે રદ કરી ? તેમ કહીને તકરાર કરી હતી અને ભદ્રેશભાઇ તેમજ અન્ય લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતા એલિસબ્રીજ પોલીસે બંનેપક્ષે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે.

આ કેસના ફરિયાદી ભદ્રેશભાઇ શાહના  પુત્રી હેતા શાહે જણાવ્યું કે ઓરીએન્ટ ક્લબમાં સભ્યોની જાણ બહાર અનેક ગેરકાયદે કામ ચાલે છે. જેમાં બહારથી લોકોને જુગાર માટે બોલાવવાની સાથે સટ્ટા બેટિંગ પણ રમાડવામાં આવતી હોવાની બાબતો ધ્યાને આવી હતી.  આ ઉપરાંત, કેટલાંક માથાભારે સભ્યો અને કમિટી  ક્લબના સભ્યોની રજૂઆતને ધ્યાનમાં લીધા વિના આપખુદ રીતે વર્તન કરવામાં આવે છે.  જે અંગે અનેકવાર રજૂઆત થઇ હોવા છતાંય કોઇ કામગીરી કરવામાં આવી નહોતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…
GUJARAT

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

March 26, 2026
ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…
GUJARAT

ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…

March 26, 2026
સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…
GUJARAT

સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…

March 26, 2026
Next Post
કેશકાંડ મામલે જસ્ટિસ વર્માને ઝટકો, તપાસ પ્રક્રિયાની કાયદેસરતાને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી | Suprem…

કેશકાંડ મામલે જસ્ટિસ વર્માને ઝટકો, તપાસ પ્રક્રિયાની કાયદેસરતાને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી | Suprem...

આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યૂ, ગુજરાતમાં પહેલો અને ભારતમાં સાતમો | rare albino i…

આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યૂ, ગુજરાતમાં પહેલો અને ભારતમાં સાતમો | rare albino i...

ગરીબી આવુ કરવા મજબૂર કરે છે… સુપ્રીમ કોર્ટે કઈ અમાનવીય પ્રથા સામે અવાજ ઊઠાવ્યો | Supreme Court ban…

ગરીબી આવુ કરવા મજબૂર કરે છે... સુપ્રીમ કોર્ટે કઈ અમાનવીય પ્રથા સામે અવાજ ઊઠાવ્યો | Supreme Court ban...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિતવાહ વાવાઝોડુ: વડોદરાથી એન.ડી.આર.એફ.ની 5 ટીમો ચેન્નાઈ એરલિફ્ટ કરાઇ | Ditwah Strom: 5 NDRF teams ai…

દિતવાહ વાવાઝોડુ: વડોદરાથી એન.ડી.આર.એફ.ની 5 ટીમો ચેન્નાઈ એરલિફ્ટ કરાઇ | Ditwah Strom: 5 NDRF teams ai…

4 months ago
આવતીકાલથી શરુ થશે ‘વાર્ષિક ફાસ્ટેગ પાસ’, જાણો ખરીદવાની સિમ્પ્લ પ્રોસેસ | fastag annual pass will sta…

આવતીકાલથી શરુ થશે ‘વાર્ષિક ફાસ્ટેગ પાસ’, જાણો ખરીદવાની સિમ્પ્લ પ્રોસેસ | fastag annual pass will sta…

7 months ago
અમદાવાદ શહેરની સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતા 17 બાંગ્લાદેશી ઘૂસણખોરને પકડ્યા | Bangladeshis Caug…

અમદાવાદ શહેરની સોલા પોલીસે ભાડાના મકાનોમાં રહેતા 17 બાંગ્લાદેશી ઘૂસણખોરને પકડ્યા | Bangladeshis Caug…

5 months ago
નવસારીના બીલીમોરામાં મેળામાં ચકડોળ તૂટ્યું, એક મહિલા ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાઈ | spinning wheel…

નવસારીના બીલીમોરામાં મેળામાં ચકડોળ તૂટ્યું, એક મહિલા ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાઈ | spinning wheel…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News