gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, કરોડોની ખંડણીની માગ | 4 Gujaratis kidna…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, કરોડોની ખંડણીની માગ | 4 Gujaratis kidna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

4 Gujaratis kidnapped in Tehran, Iran : ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા એક મહિલા સહિત 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. ચારેય લોકો ગાંધીનગરના માણસાના બાપુપુરા ગામના હોવાનું જણાય છે. સમગ્ર ઘટનામાં ભોગ બનનારને માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને કરોડો રૂપિયાની ખંડણીની માગ કરતાં પરિવારે 50 લાખ રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટના મામલે પરિવારે જાણ કરતાં સ્થાનિક ધારાસભ્યએ કેન્દ્ર સરકારને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. 

ઈરાનમાં ચાર ગુજરાતીનું અપહરણ

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા ત્યારે એમીરેટ્સ એરલાઈન્સ મારફતે દિલ્હીથી બેંગકોક, દુબઈ અને ઈરાનના તહેરાન લઈ જવામાં આવ્યા હતા. જેમાં તહેરાનના ઈમામમાં ખામેનીની ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ચારેય ગુજરાતીનું ટેક્સીમાં અપહરણ કરીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. 

બે કરોડ રૂપિયાની ખંડણીની માંગણી

એક મહિલા સહિત ચાર લોકોનું ઈરાનમાં અપહરણ કર્યા બાદ આરોપીએ અપહરણનો ભોગ બનનારા લોકોને મારતા હોવાનો વીડિયો વોટ્સએપમાં શેર કર્યો હતો અને બે કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.

આ પણ વાંચો: હિંમતનગર સ્ટેશન પરથી 79 લાખનું એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત, આંતરરાજ્ય ડ્રગ્સ હેરફેરની આશંકા

સ્થાનિક ધારાસભ્યે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર 

સમગ્ર બનાવ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટલે અને સરપંચ દ્વારા કેન્દ્ર સરકારને લેખિતમાં રજૂઆત કરી હતી અને ચારેય ગુજરાતીઓને સલામત ભારત લાવવાની માગ કરી હતી. 

અપહરણનો ભોગ બનનારા ગુજરાતીના નામ

– ચૌધરી અજયકુમાર કાંતિભાઈ

– ચૌધરી પ્રિયાબહેન અજયકુમાર

– ચૌધરી અનિલકુમાર રઘજીભાઈ

– ચૌધરી નિખિલકુમાર રમણભાઈ

ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, કરોડોની ખંડણીની માગ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three …

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three ...

જામનગરના કાલાવડમાં મોટી દુર્ઘટના, વીજ કરંટ લાગવાથી દંપતી સહિત ત્રણના મોતથી હડકંપ | Three people died…

જામનગરના કાલાવડમાં મોટી દુર્ઘટના, વીજ કરંટ લાગવાથી દંપતી સહિત ત્રણના મોતથી હડકંપ | Three people died...

આરટીઓના ઈ – ઓક્શનમાં 1008 નંબર 1.59 લાખમાં વેચાયો | Number 1008 sold for Rs 1 59 lakh in RTO e aucti…

આરટીઓના ઈ - ઓક્શનમાં 1008 નંબર 1.59 લાખમાં વેચાયો | Number 1008 sold for Rs 1 59 lakh in RTO e aucti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાં ચાઈનીઝ GPSથી સજ્જ પક્ષી મળ્યું, સુરક્ષા એજન્સી એલર્ટ | seagull with g…

કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાં ચાઈનીઝ GPSથી સજ્જ પક્ષી મળ્યું, સુરક્ષા એજન્સી એલર્ટ | seagull with g…

9 months ago
આમંત્રણ વિઝા કન્સલ્ટન્ટને રૂ. 35.57 લાખના ચેક રિટર્નના કેસમાં એક વર્ષની કેદ | Invitation visa consul…

આમંત્રણ વિઝા કન્સલ્ટન્ટને રૂ. 35.57 લાખના ચેક રિટર્નના કેસમાં એક વર્ષની કેદ | Invitation visa consul…

9 months ago
અમદાવાદના ભુવાલડીમાં નબીરાએ બેફામ કારથી શ્રમિકોને કચડ્યા, ગર્ભવતી મહિલાનું કરૂણ મોત | Accident in Bh…

અમદાવાદના ભુવાલડીમાં નબીરાએ બેફામ કારથી શ્રમિકોને કચડ્યા, ગર્ભવતી મહિલાનું કરૂણ મોત | Accident in Bh…

11 months ago
6 મહિનાથી તૈયાર થઈ ગયેલી બગસરા સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ ન થતાં લોકોને હાલાકી, AAPએ આપ્યું અલ્ટિમેટ…

6 મહિનાથી તૈયાર થઈ ગયેલી બગસરા સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ ન થતાં લોકોને હાલાકી, AAPએ આપ્યું અલ્ટિમેટ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News