gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,પ્રતાપનગર રોડ ઓ.એન.જી.સી.માં ગવેશના ભવનની ઓફિસના ત્રીજા માળેથી તાજી જન્મેલી બાળકી મળી આવતા  તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ, ઓ.એન.જી.સી. ના ગવેશના ભવનમાં  હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આજે સવારે ૧૦ વાગ્યે મજૂરો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ત્રીજા માળે બાથરૃમની નજીકથી એક તાજી જન્મેલી બાળકી મળી હતી. બાથરૃમમાં પણ લોહીના ડાઘા હતા. બનાવ અંગે મકરપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળકી તાજી જન્મેલી તેમજ બિનવારસી હાલતમાં હોઇ તેને સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 

 પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે કોણ બિલ્ડિંગમાં આવ્યું અને ગયું, તે અંગે તપાસ શરૃ કરી છે. દરમિયાન એવી વિગતો ચર્ચામાં આવી છે કે, શ્રમજીવી પરિવારની સગીરાએ  નવજાત બાળકીને જન્મ આપ્યો છે. પોલીસ કહે છે કે, અમે પુરાવા એકત્રિત કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
મહુવાના ગાંધીબાગમાં સામું જોવા મુદ્દે છરી વડે હુમલો

ઘરેણાં પરત નહીં આપતા યુવાને ફિનાઇલ ગટગટાવી લીધુ | Young man swallows phenyl after refusing to return…

ઘરેણાં પરત નહીં આપતા યુવાને ફિનાઇલ ગટગટાવી લીધુ | Young man swallows phenyl after refusing to return...

કોંગ્રેસના 18 ઉમેદવારોને ભાજપથી બચાવવા અજ્ઞાાત સ્થળે લઈ જવાયા | 18 Congress candidates taken to unkn…

કોંગ્રેસના 18 ઉમેદવારોને ભાજપથી બચાવવા અજ્ઞાાત સ્થળે લઈ જવાયા | 18 Congress candidates taken to unkn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના માંગરોલમાં ખ્રિસ્તીધર્મ અંગીકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ધરવાપસી | 47 tribals recon…

3 months ago
ઝઘડામાં છોડાવવા પડેલા યુવાન ઉપર ઘાતક હથિયારથી હુમલો | Young man attacked with deadly weapon after be…

1 year ago
જિલ્લાના ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને હજુ પાઠયપુસ્તકોનું વિતરણ થયું નથી | Textbooks have not yet been …

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News