gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છમાં ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડતાં રોડ પર પટકાયું, સ્કૂટર પર જતાં 3 લોકોના મોત | Accident in Ku…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
કચ્છમાં ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડતાં રોડ પર પટકાયું, સ્કૂટર પર જતાં 3 લોકોના મોત | Accident in Ku…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident in Kutch: કચ્છમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અંજાર-મુન્દ્રા હાઈવે પર રસ્તે દોડતા એક ચાલુ ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી જતાં કરુણાંતિક સર્જાઈ. જેમાં સ્કૂટર પર જતા 3 લોકોના અડફેટે આવી જતાં મોત નિપજતાં માતમ છવાઈ ગયું છે. માહિતી અનુસાર આ કન્ટેનર લોક ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.

કન્ટેનર હટાવીને દબાઈ ગયેલા ત્રણેય લોકોના મૃતદેહોને કાઢ્યા

મળતી માહિતી અનુસાર, આ ઘટના બાદ રસ્તાની હાલત લોહીલુહાણ થઇ ગઈ હતી. ગમખ્વાર અકસ્માતને પગલે ઘટનાસ્થળે હાજર લોકો પણ ધ્રૂજી ઊઠ્યા હતા અને તેમણે તાત્કાલિક ઈમરજન્સી સર્વિસ અને પોલીસને જાણકારી આપી હતી. જેના બાદ કન્ટેનર હટાવીને દબાઈ ગયેલા ત્રણેય લોકોના મૃતદેહોને કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. આ તમામ મૃતકોના મૃતદેહોને અંજારની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.

ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો 

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃત્યુ પામનાર યુવાનોમાં એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક છે. જ્યારે ત્રીજા યુવાનની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. ત્રણેય યુવાનો મિત્રો હતા અને અકસ્માત સમયે એકસાથે પોતાના કામ અર્થે સ્કૂટર લઈ જઈ રહ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ દ્વારા ટ્રેલરના ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…
GUJARAT

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

February 14, 2026
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…
GUJARAT

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

February 14, 2026
Next Post
ટ્રમ્પના ટેરિફ દબાણ વચ્ચે ભારતનું અર્થતંત્ર વેગવાન, 2038 સુધીમાં બીજી ટોચની ઈકોનોમી બનશે | india cou…

ટ્રમ્પના ટેરિફ દબાણ વચ્ચે ભારતનું અર્થતંત્ર વેગવાન, 2038 સુધીમાં બીજી ટોચની ઈકોનોમી બનશે | india cou...

વડોદરા કોર્પોરેશન દ્વારા શ્રીજી વિસર્જન માટે 12 કૃત્રિમ તળાવ બનાવ્યા | Vadodara Corporation creates …

વડોદરા કોર્પોરેશન દ્વારા શ્રીજી વિસર્જન માટે 12 કૃત્રિમ તળાવ બનાવ્યા | Vadodara Corporation creates ...

ઠેર ઠેર મેઘપ્રકોપ બાદ હવે પડશે હાડ થીજવતી ઠંડી! લા-નીનાની વ્યાપક અસરની આગાહી | winter weather foreca…

ઠેર ઠેર મેઘપ્રકોપ બાદ હવે પડશે હાડ થીજવતી ઠંડી! લા-નીનાની વ્યાપક અસરની આગાહી | winter weather foreca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોલેટીલિટીના પરિણામે મ્યુ. ફંડોમાં નવા રોકાણકારોનો ધસારો મંદ પડયો | Volatility has slowed the influx…

વોલેટીલિટીના પરિણામે મ્યુ. ફંડોમાં નવા રોકાણકારોનો ધસારો મંદ પડયો | Volatility has slowed the influx…

9 months ago
સુરતના અલથાણમાં હૃદયદ્રાવક ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી પડતું મૂક્યું, પુત્રનું મોત | Tr…

સુરતના અલથાણમાં હૃદયદ્રાવક ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી પડતું મૂક્યું, પુત્રનું મોત | Tr…

2 months ago
મુળીના જશાપરમાં પીજીવીસીએલની ટીમને પિતા-પુત્રએ ધમકી આપી

મુળીના જશાપરમાં પીજીવીસીએલની ટીમને પિતા-પુત્રએ ધમકી આપી

11 months ago
મોરબીના સિરામીક ઉદ્યોગને તોડી પાડવાની ચીનની ચાલાકી નિષ્ફળ | China’s ploy to destroy Morbi’s ceramic …

મોરબીના સિરામીક ઉદ્યોગને તોડી પાડવાની ચીનની ચાલાકી નિષ્ફળ | China’s ploy to destroy Morbi’s ceramic …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News