gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પના ટેરિફ દબાણ વચ્ચે ભારતનું અર્થતંત્ર વેગવાન, 2038 સુધીમાં બીજી ટોચની ઈકોનોમી બનશે | india cou…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in Business
0 0
0
ટ્રમ્પના ટેરિફ દબાણ વચ્ચે ભારતનું અર્થતંત્ર વેગવાન, 2038 સુધીમાં બીજી ટોચની ઈકોનોમી બનશે | india cou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India GDP Growth Report: ભારત પર અમેરિકાએ 50 ટકા ટેરિફ લાદી દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તે સફળ નહીં થાય. ભારત 2038 સુધીમાં વિશ્વનું બીજુ ટોચનું અર્થતંત્ર બનવાનો દાવો ઈવાય રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ભારતનો જીડીપી 2038 સુધીમાં 34.2 લાખ કરોડ ડોલર નોંધાશે.

ઈવાય દ્વારા ઓગસ્ટમાં જાહેર ઈકોનોમી વોચ રિપોર્ટ અનુસાર, ભારતનો ગ્રોથ ફક્ત વસ્તી વિષયક માહિતી સુધી જ નહીં પરંતુ માળખાકીય સુધારાઓ અને સ્થિતિસ્થાપક મૂળભૂત બાબતોમાં પણ મજબૂત બન્યો છે. તમામ પડકારોનો સામનો કરતાં ભારત હાલ વિશ્વની ચોથી ટોચની અર્થવ્યવસ્થા બન્યું છે. મજબૂત આર્થિક પાયા સાથે દેશ ઝડપથી વિકાસ સાધી રહ્યો છે. ટેરિફમાં પ્રેશર અને મંદ વેપાર જેવા વૈશ્વિક પડકારો હોવા છતાં સ્થાનિક માગમાં વધારો અને આધુનિક ટેક્નોલોજીની વધતી ક્ષમતાઓના કારણે ભારતનું અર્થતંત્ર મજબૂત છે.  આગામી પાંચ વર્ષમાં ભારતનો જીડીપી 20.7 લાખ કરોડે આંબશે.

સ્થાનિક ઉત્પાદન પર નિર્ભરતા આપશે વેગ

ઈવાય રિપોર્ટ અનુસાર, અમેરિકા, ચીન, જર્મની અને જાપાનની તુલનાએ ભારતની આર્થિક સ્થિતિ સારી છે. ચીન 2030 સુધીમાં અંદાજિત 42.2 લાખ કરોડ ડોલરનો જીડીપી હાંસલ કરી શકે છે. જો કે, વૃદ્ધોની વધતી વસ્તી અને વધતુ દેવું તેના માટે પડકારરૂપ બની શકે છે. અમેરિકાએ ટેરિફ લાદતાં અમેરિકા પર મોંઘવારીનો બોજો વધશે. જેથી તેની જીડીપી મંદ રહેવાની ભીતિ છે. જર્મની અને જાપાન પણ વિકસિત છે. પરંતુ તે મુખ્યત્વે વૈશ્વિક વેપાર પર નિર્ભરતા ધરાવે છે. જ્યારે ભારતની પાસે વિવિધ ક્ષેત્રે અઢળક ક્ષમતા જોવા મળી છે. તેની વધતી યુવા વસ્તી, સ્થાનિક માગ અને ટકાઉ રાજકોષિય આઉટલૂકના કારણે જીડીપી ગ્રોથ વધશે. સ્થાનિક માગની સાથે સાથે સ્થાનિક ઉત્પાદનને પણ વેગ અપાઈ રહ્યો છે. જે જીડીપીને ટેકો આપશે.

આ પણ વાંચોઃ દૂધ…પનીરથી લઇને રોટી પર ઝીરો GST, યાદીમાં હજુ ઘણી વસ્તુઓ, જાણો ક્યારે લેવાશે નિર્ણય?

ઈવાય ઈન્ડિયાના ચીફ સ્ટ્રેટેજિસ્ટ એડવાઈઝર ડીકે શ્રીવાસ્તવે જણાવ્યું કે, ભારતની તુલનાત્મક ક્ષમતાઓ, યુવા વસ્તી અને કુશળ કાર્યબળની સાથે સાથે મજબૂત બચત અને રોકાણ દેશના ગ્રોથમાં વધારો કરશે. ટેક્નોલોજીની ઉન્નત ક્ષમતાઓનું નિર્માણ કરતાં 2047 સુધીમાં ભારત પોતાની વિકસિત અર્થતંત્રની મહત્ત્વાકાંક્ષા હાંસલ કરી શકે છે.

આગામી ત્રણ વર્ષમાં ત્રીજો ક્રમ હાંસલ કરશે

વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના અર્થતંત્ર પર આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ભારતની અર્થવ્યવસ્થા વેગવાન બની છે. હાલ તે અમેરિકા, ચીન, જાપાન બાદ ચોથી ટોચની ઈકોનોમી છે. આગામી ત્રણ-ચાર વર્ષમાં તે વિશ્વની ત્રીજી ટોચની ઈકોનોમી બનશે. ટેક્નોલોજી, ફાઈનાન્સ, સંરક્ષણ અને કન્ઝ્યુમર માર્કેટમાં તેની પકડ મજબૂત છે. બીજી તરફ ચીન અમેરિકાને આકરી ટક્કર આપવા સક્ષમ છે. તે પોતાની મેન્યુફેક્ચરિંગ, નિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ક્ષમતાઓના માધ્યમથી આગામી વર્ષોમાં વિશ્વની મહાસત્તા ધરાવતું અર્થતંત્ર બની શકે છે.

ટ્રમ્પના ટેરિફ દબાણ વચ્ચે ભારતનું અર્થતંત્ર વેગવાન, 2038 સુધીમાં બીજી ટોચની ઈકોનોમી બનશે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વડોદરા કોર્પોરેશન દ્વારા શ્રીજી વિસર્જન માટે 12 કૃત્રિમ તળાવ બનાવ્યા | Vadodara Corporation creates …

વડોદરા કોર્પોરેશન દ્વારા શ્રીજી વિસર્જન માટે 12 કૃત્રિમ તળાવ બનાવ્યા | Vadodara Corporation creates ...

ઠેર ઠેર મેઘપ્રકોપ બાદ હવે પડશે હાડ થીજવતી ઠંડી! લા-નીનાની વ્યાપક અસરની આગાહી | winter weather foreca…

ઠેર ઠેર મેઘપ્રકોપ બાદ હવે પડશે હાડ થીજવતી ઠંડી! લા-નીનાની વ્યાપક અસરની આગાહી | winter weather foreca...

વડોદરાના નો-પાર્કિંગ વિસ્તારમાં તંત્રનો સપાટો : ગેરકાયદે ઓટલા, દુકાન આગળના બનાવેલા શેડ તોડાયા | Ille…

વડોદરાના નો-પાર્કિંગ વિસ્તારમાં તંત્રનો સપાટો : ગેરકાયદે ઓટલા, દુકાન આગળના બનાવેલા શેડ તોડાયા | Ille...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ | Hindu Will Law …

હિન્દુઓના વસિયતનામાને લઈને મોટો નિર્ણય, હજારોનો ખર્ચ અને 18 મહિનાના વિલંબથી મુક્તિ | Hindu Will Law …

6 months ago
વાવડી પ્રેમવતી રેસ્ટો.માં શરતભંગ પૂરવાર, 13.13લાખ ભરવા હુકમ | Violation of terms and conditions prov…

વાવડી પ્રેમવતી રેસ્ટો.માં શરતભંગ પૂરવાર, 13.13લાખ ભરવા હુકમ | Violation of terms and conditions prov…

10 months ago
વારંવાર મેમો છતાં દંડ ન ભરતાં વાહનચાલકોની હવે ખેર નહીં, સરકારની નવો નિયમ બનાવવાની તૈયારી | pay traff…

વારંવાર મેમો છતાં દંડ ન ભરતાં વાહનચાલકોની હવે ખેર નહીં, સરકારની નવો નિયમ બનાવવાની તૈયારી | pay traff…

1 year ago
પોકસો જેવા ગંભીર ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.અડધા લાખનો દંડ | Accused sentenced t…

પોકસો જેવા ગંભીર ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.અડધા લાખનો દંડ | Accused sentenced t…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News