gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ! શિકાર કરાયાની આશંકા, ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’ માટે આંચકા…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ! શિકાર કરાયાની આશંકા, ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’ માટે આંચકા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Great Indian Bustard Chick Missing in Kutch: કચ્છના ઘોરાડ અભયારણ્યમાંથી એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’ હેઠળ એક દાયકાના લાંબા સમયગાળા બાદ જન્મેલું ઘોરાડનું બચ્ચું માત્ર એક મહિનાની અંદર જ લાપતા થયું છે. 60 વન કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખ હોવા છતાં બચ્ચું ગુમ થતા વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

શું છે સમગ્ર ઘટના?

કચ્છમાં ઘોરાડની વિલુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લાવવામાં આવ્યું હતું. માદા ઘોરાડે આ ઈંડાનું ત્રણ દિવસ કુદરતી સેવન કર્યું અને 26મી માર્ચના રોજ તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો હતો. જ્યારે 26મી એપ્રિલના રોજ આ બચ્ચું અચાનક લાપતા થયું હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, 18મી એપ્રિલ બાદ બચ્ચું દેખાયું નથી. હાલ 1600 હેક્ટરના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

શિકાર થયો હોવાની પ્રબળ આશંકા

અબડાસા તાલુકાના નલિયા પાસેના આ અભયારણ્યમાં ચાર દિવસથી સતત સર્ચ કરવા છતાં બચ્ચાનો કોઈ પત્તો લાગ્યો નથી. સૌથી ગંભીર બાબત એ છે કે બચ્ચાના કોઈ અવશેષો પણ મળી આવ્યા નથી, જેના કારણે તેનો શિકાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.

શા માટે આ પ્રોજેક્ટ મહત્વનો હતો?

કચ્છમાં છેલ્લા સાત વર્ષથી એકપણ નર ઘોરાડ ન હોવાથી માદા ઘોરાડના ઈંડા ફલિત થઈ શકતા નહોતા. 1999માં ભારતમાં ઘોરાડની સંખ્યા 1260 હતી, જે 2019માં ઘટીને 150થી પણ ઓછી થઈ ગઈ છે. વર્ષ 2017થી ચાલી રહેલા પ્રયાસોને 9 વર્ષ બાદ સફળતા મળી હતી અને આ બચ્ચાનો જન્મ થયો હતો, જેના પર વડાપ્રધાને પણ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી.

વન વિભાગની આગામી રણનીતિ

આ ઘટનાથી પડેલા આંચકાને હળવો કરવા માટે વન વિભાગ દ્વારા રાજસ્થાનથી વધુ એક ફલિત ઈંડું લાવીને કચ્છમાં ફરીથી આ પ્રક્રિયા હાથ ધરવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, બચ્ચું ગુમ થવા પાછળ શિકાર જવાબદાર છે કે અન્ય કોઈ કુદરતી કારણ, તેની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…
GUJARAT

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

June 15, 2026
અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…
GUJARAT

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

June 15, 2026
અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…
GUJARAT

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

June 15, 2026
Next Post
AMCમાં ભાજપના 51 પટેલ, 14 જૈન અને 16 બ્રાહ્મણ ઉમેદવારો જીત્યાં, જોઇ લો જ્ઞાતિ આધારિત લેખા જોખા | Cas…

AMCમાં ભાજપના 51 પટેલ, 14 જૈન અને 16 બ્રાહ્મણ ઉમેદવારો જીત્યાં, જોઇ લો જ્ઞાતિ આધારિત લેખા જોખા | Cas...

પ્રજાના પૈસે જલસા! AMCના નવા કોર્પોરેટર, હોદ્દેદારો માટે 10 કરોડના ખર્ચે રિનોવેશન શરૂ | Ahmedabad Mu…

પ્રજાના પૈસે જલસા! AMCના નવા કોર્પોરેટર, હોદ્દેદારો માટે 10 કરોડના ખર્ચે રિનોવેશન શરૂ | Ahmedabad Mu...

દ્વારકા: ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત બેના મોત | Dwarka Highw…

દ્વારકા: ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત બેના મોત | Dwarka Highw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિનિયર સિટિઝનનું કાર્ડ બદલી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા | Senior citizens card was replaced and 75 th…

સિનિયર સિટિઝનનું કાર્ડ બદલી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા | Senior citizens card was replaced and 75 th…

6 months ago
ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો | Man arrested for cheating gold merchant in …

ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો | Man arrested for cheating gold merchant in …

5 months ago
વડોદરાનું દંપતી ફરી પવિત્ર ધામોની બાઈક યાત્રા પૂર્ણ કરીને પરત | A couple from Vadodara returns after…

વડોદરાનું દંપતી ફરી પવિત્ર ધામોની બાઈક યાત્રા પૂર્ણ કરીને પરત | A couple from Vadodara returns after…

6 months ago
અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત, ખેડૂતોમાં ખુશી અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ | Rain in Am…

અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત, ખેડૂતોમાં ખુશી અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ | Rain in Am…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News