gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છ: પ્રેમ સંબંધમાં ભત્રીજાએ મોટા બાપુ પર જાહેરમાં અંધાધૂંધ ગોળીઓ વીંધી, કરપીણ હત્યા બાદ ધરપકડ | Bh…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
કચ્છ: પ્રેમ સંબંધમાં ભત્રીજાએ મોટા બાપુ પર જાહેરમાં અંધાધૂંધ ગોળીઓ વીંધી, કરપીણ હત્યા બાદ ધરપકડ | Bh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhachau Firing Case In Kutch : કચ્છના ભચાઉમાં વોંધ ઓવરબ્રિજ નીચે ધોળા દિવસે જાહેરમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં હત્યારો બીજો કોઈ નહીં પણ મૃતકનો સગો ભત્રીજો નીકળ્યો. જેમાં આરોપીએ કૌટુંબિક આડા સંબંધોમાં સગા મોટા બાપુની હત્યા નીપજાવી હતી. ફાયરિંગ-હત્યાના બનાવને લઈને પોલીસતંત્ર દોડતું થયું હતુ અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ભચાઉમાં ધોળા દિવસે ફાયરિંગમાં એકનું મોત

મળતી માહિતી મુજબ, ભચાઉના વોંધ ઓવરબ્રિજ નીચે ફાયરિંગની ઘટનામાં હરિદાસ સાધુ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી મૃતકનો સગો ભત્રીજો મુકેશ સાધુ હતો. હત્યાની ઘટનાને લઈને પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી, આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. 

આમ, ફાયરિંગ અને હત્યાના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો: VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ

આરોપીની ધરપકડ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, કૌટુંબિક આડા સંબંધોના કારણે ભત્રીજાએ સગા મોટા બાપુની હત્યા કરી હતી. જેમાં મૃતક હરિદાસની પુત્રવધુ સાથે આરોપી મુકેશના સંબંધ હોવાની આશંકાને પગલે આરોપીએ મૃતકને રસ્તા પરથી હટાવવા માટે ઘટનાને અંજામ આપ્યું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs …
GUJARAT

June 6, 2026
અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra…

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die…

Next Post
સરસપુર અશોક મિલની નવી ચાલીમાં રોષે ભરાયેલા યુવકે ભાજપના કાર્યકરને લાફા મારી ભગાડી દીધા | angry perso…

સરસપુર અશોક મિલની નવી ચાલીમાં રોષે ભરાયેલા યુવકે ભાજપના કાર્યકરને લાફા મારી ભગાડી દીધા | angry perso...

રાજ્યભરમાં મહિનાની ડ્રાઇવ દરમિયાન માત્ર ૧૩૬ વ્યાજખારોે જ ઝડપાયા | gujarat home department has done o…

રાજ્યભરમાં મહિનાની ડ્રાઇવ દરમિયાન માત્ર ૧૩૬ વ્યાજખારોે જ ઝડપાયા | gujarat home department has done o...

લગ્ન કરીને યુવતીએ પતિના ઘરે રહેવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં મારા મારી | Iwe ekkewe polis lon Isanpur …

લગ્ન કરીને યુવતીએ પતિના ઘરે રહેવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં મારા મારી | Iwe ekkewe polis lon Isanpur ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના લગ્ન પ્રસંગમાં 170 લોકોને ફૂડ પોઈઝનિંગ, દૂધીના હલવા અને પનીરના સેમ્પલ લેવાયા, 1100 લોકોનો કર…

6 months ago
અમરેલી: ત્રબકપુર ગામમાં બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, લોકોએ રાહતનો શ્વાસ લીધો | …

વિદ્યાર્થીને ચાકુ બતાવવાનો આરોપ, ડીઈઓ અને પોલીસની ટીમોની પોદ્દાર સ્કૂલમાં તપાસ | deo vadodara and po…

10 months ago
વડોદરામાંથી નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો રોલ વેચતા બે દુકાનદાર પકડાયા | Two shopkeepers caught sell…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News