gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો પાકિસ્તાની નાગરિક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ | pakista…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો પાકિસ્તાની નાગરિક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ | pakista…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch News: કચ્છની સંવેદનશીલ સરહદ પરથી ફરી એકવાર પાકિસ્તાની નાગરિકની ઘૂસણખોરીની ઘટના સામે આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સુરક્ષા જવાનોની સતર્કતાને કારણે આ પાકિસ્તાની નાગરિકને ઝડપી લેવામાં આવ્યો છે.

આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ વિવિધ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા શખ્સની SG, લોકલ IB, સેન્ટ્રલ IB અને BSF ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે સઘન પૂછપરછ કરવામાં આવી હતી. સરહદ પારથી કોઈ જાસૂસી કે નાપાક ઈરાદા સાથે ઘૂસણખોરી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

જોકે, રાહતની વાત એ છે કે પ્રાથમિક તપાસ અને તલાશી દરમિયાન આ નાગરિક પાસેથી કોઈપણ પ્રકારના હથિયાર, શંકાસ્પદ દસ્તાવેજો કે વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. એજન્સીઓના મતે તે ભૂલથી સરહદ પાર કરીને ભારતીય વિસ્તારમાં આવી ગયો હોવાની શક્યતા છે. હાલ કાયદેસરની કાર્યવાહી માટે તેને સ્થાનિક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  કચ્છના રાપરમાં વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું છે. રાપરના કુડા પાસેની રણ સીમામાંથી ઝડપાયેલા પાકિસ્તાની યુગલને BSFએ બાલાસર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, આશરે દોઢ માસ પહેલા ‘તોતો-મીના’ નામનું પાકિસ્તાની યુગલ ઝડપાયું હતું. બાલાસર પોલીસે વધુ એક ઝડપાયેલા પાકિસ્તાની યુગલની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

અગાઉ ‘તોતો-મીના’ નામનું પાકિસ્તાનની યુગલ ઝડપાયું હતું

તમને જણાવી દઈએ કે, ગત 8 ઓક્ટોબર, 2025ના રોજ ‘તોતો-મીના’ નામનું પાકિસ્તાનની યુગલ રણ સરહદ પાર કરીને કચ્છના રાપરના સરહદી રતનપર ગામે પહોંચી આવ્યા હતા. પાકિસ્તાની યુગલ મામલે જાગૃત ગ્રામજનોને ધ્યાને આવતાં બંનેને ખડીર પોલીસના હવાલે કરાયા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેઓ સગીર અને એકબીજાને પ્રેમ કરતા હોવાનું જણાવ્યું હતું. જેમાં યુગલના પરિવારને મંજૂર ન હોવાથી તેઓ સરહદ પાર કરીને ભારત આવી પહોંચ્યા હતા. જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તોતો ઉર્ફે તારા રણમલ ચૂડી (ભીલ)ની ઉંમર 20 વર્ષથી વધુ અને મીના ઉર્ફે પુજા કરશન ચૂડીની ઉંમર 18થી 20 વર્ષની અંદરમાં હોવાનું જણાય છે. પાકિસ્તાન છોડીને ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાની યુગલ સામે 1 મહિનો અને 10 દિવસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…
GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

May 15, 2026
સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…
GUJARAT

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

May 15, 2026
Next Post
વડોદરામાં પાણી વિતરણ થવાનું નથી, આ ત્રણ દિવસ કમિશનર તપાસ કરે કે સ્કાડા કેવું કામ કરે છે : આશિષ જોશી …

વડોદરામાં પાણી વિતરણ થવાનું નથી, આ ત્રણ દિવસ કમિશનર તપાસ કરે કે સ્કાડા કેવું કામ કરે છે : આશિષ જોશી ...

સેલવાસમાં તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના કેસમાં યુવાનને 20 વર્ષની કેદ | Youth gets 20 year…

સેલવાસમાં તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના કેસમાં યુવાનને 20 વર્ષની કેદ | Youth gets 20 year...

અમદાવાદની પોળમાં આવેલી કાપડની દુકાનમાં ભીષણ આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે | massive fire cloth shop a…

અમદાવાદની પોળમાં આવેલી કાપડની દુકાનમાં ભીષણ આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે | massive fire cloth shop a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અફઘાનિસ્તાનથી ભારત સુધી 1,000 કિમી લાંબી ‘રેઈન બેન્ડ’ સક્રિય! ઉનાળામાં માવઠાની આફત | imd weather ale…

અફઘાનિસ્તાનથી ભારત સુધી 1,000 કિમી લાંબી ‘રેઈન બેન્ડ’ સક્રિય! ઉનાળામાં માવઠાની આફત | imd weather ale…

2 months ago
સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ઠગનો કહેર, અલગ અલગ વિસ્તારમાં લારીવાળાથી લઈ વેપારીઓ બન્યા શિકાર | ahme…

સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ઠગનો કહેર, અલગ અલગ વિસ્તારમાં લારીવાળાથી લઈ વેપારીઓ બન્યા શિકાર | ahme…

1 month ago
અમદાવાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા, માથા પર ઈંટો મારી, આરોપી ઝડપાયો | 6 year o…

અમદાવાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા, માથા પર ઈંટો મારી, આરોપી ઝડપાયો | 6 year o…

1 year ago
વડોદરાના વારસિયા વિસ્તારમાં રમતગમત મેદાનમાં કન્સ્ટ્રક્શનનો કચરો: બાળકોને રમવામાં મુશ્કેલી, રહીશો પણ …

વડોદરાના વારસિયા વિસ્તારમાં રમતગમત મેદાનમાં કન્સ્ટ્રક્શનનો કચરો: બાળકોને રમવામાં મુશ્કેલી, રહીશો પણ …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News