gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છ: મુન્દ્રાના જ્વેલર્સમાં લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો, માસ્ટર માઈન્ડથી ધરપકડ, જાણો વિગતે |…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
કચ્છ: મુન્દ્રાના જ્વેલર્સમાં લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો, માસ્ટર માઈન્ડથી ધરપકડ, જાણો વિગતે |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mundra Jewelry Shop Loot Attempt Case : કચ્છના મુન્દ્રામાં 9 ફેબ્રુઆરી, 2026ના રોજ બારોઇ રોડ પર આવેલા ‘રૂદ્રાક્ષ જ્વેલર્સ’માં બંદૂકધારી શખસોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. સોનાના દાગીના લૂંટ કરતાં વેપારીએ હિંમત દાખવીને એક શખસને દબોચ્યો હતો અને પોલીસને હવાલો કર્યો હતો. પોલીસે આરોપીની રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં અનેક ખુલાસા થયા હતા. સમગ્ર કેસમાં મૂળ રાજસ્થાનના અને ભુજમાં રહેતા ગુનાના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી લીધી છે.

મુન્દ્રાના જ્વેલર્સમાં લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો

પોલીસ તપાસ અનુસાર, મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા આવેલા ચાર શખસોમાંથી મૂળ મધ્યપ્રદેશના પંકજ શર્મા ઉર્ફે ધોલુ પંડિતની પોલીસ ધરપકડ કરી હતી. પોલીસે પંકજની 10 દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરતાં કેસનો ભેદ ઉકેલાયો છે. જેમાં ભુજના જીઆઈડીસી હંગામી આવાસમાં રહેતા ગીતમસિંહ હિરાસિંહ ઠાકુર (ઉં.વ.41)ની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે ગીતમની ધરપકડ કરી હતી. 

જેલમાં મિત્રતા બાદ બંને આરોપી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા

ગીતમસિંહ મૂળ રાજસ્થાનના ધોલપુરનો વતની છે. થોડા વર્ષો પહેલો રાજસ્થાનમાં કૌટુંબિક તકરારમાં હત્યાના પ્રયાસ અને રાયોટિંગના ગુનામાં પોલીસે ગીતમની ધપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. આ દરમિયાન ધોલપુર જેલમાં આરોપી પંકજ શર્મા સાથે તેની મિત્રતા થઈ હતી. 

મુખ્ય આરોપી ગીતમે લૂંટનો પ્લાન કર્યો

ભુજમાં આશરે વીસેક વર્ષથી સ્થાયી ગીતમ કેટરિંગ કોન્ટ્રાક્ટરનું કામ કરતો હતો. જેલમાં પંકજ સાથે મુલાકાત બાદ તેઓ એકબીજાના સંપર્કમાં હતા. આમ, બંનેએ સાથે મળીને મુન્દ્રામાં જ્વેલર્સ લૂંટવાનો પ્લાન કર્યો હતો. આ પછી પંકજે લૂંટ માટે દેશી તમંચા-પિસ્તોલની વ્યવસ્થા કરી અને તેના સાગરિત સતીષ સિકલવાર ઉપરાંત અન્ય બે સાગરિત મોન્ટુ પટેલ અને શિવો ઉર્ફે બચ્ચાં સાથે મળીને આખો પ્લાન બનાવ્યો હતો. 

લૂંટનું પરફેક્ટ આયોજન હતું, પરંતુ બાજી પલટાઈ

ત્રણ મહિનાના લૂંટના આયોજન બાદ, ઘટનાના દિવસે ગીતમ ભુજથી તેની રિક્ષામાં અને બાકીના ચાર સાગરિતો બે બાઈક મારફતે મુન્દ્રા પહોંચ્યા હતા. લૂંટના પ્લાન પ્રમાણે ગીતમ ભોરારા પાટિયા પાસે રિક્ષા રાખીને ઉભો હતો અને અન્ય ચાર સભ્યો લૂંટ કરીને આવે એટલે ત્યાંથી નાસી છૂટવાનું હતું. પરંતુ સોની પિતા પુત્રએ પ્રતિકાર કરતાં આખી બાજી પલટાઈ ગઈ હતી. 

જેમાં આરોપી પંકજ સોનીની પકડમાં આવી ગયો અને અન્ય ત્રણ આરોપી બાઈકમાં ભાગી ગયા હતા. જોકે, ભોરારા પાટિયા પાસે રાહ જોતો ગીતમ કોઈ ન આવતા ત્યાંથી ભુજ જતો રહ્યો હતો. 

આ પણ વાંચો: અમદાવાદના ચાણક્યપુરીમાં પ્રેમ પ્રકરણમાં બે રાઉન્ડ ફાયરિંગ, યુવક ઈજાગ્રસ્ત

પોલીસે શું કહ્યું?

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી પંકજ પર અન્ય રાજ્યોમાં સશસ્ત્ર લૂંટના છથી સાત ગંભીર ગુના નોંધાયેલા છે. ઘટનાને અંજામ આપતા પહેલા આરોપીએ મુન્દ્રા જવા માટે ગીતમની મદદથી માધાપર જૂનાવાસની સનરાઈઝ સિટી સોસાયટીમાંથી એકસાથે બે બાઈક ચોરી કર્યા હતા. લૂંટમાં ઉપયોગમાં લેવાયેલા અધિકારી ફરાર આરોપી પાસે છે. પોલીસ ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. જ્યારે લૂંટના પ્રયાસમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Audience and Critics Hail Debut Director Haris Imtiyaz Khan as the “Biggest Achievement” of Kaali Kh…
GUJARAT

Audience and Critics Hail Debut Director Haris Imtiyaz Khan as the “Biggest Achievement” of Kaali Kh…

November 23, 2026
Amruta’s Saree Brand ‘Amulya By Amruta’ Chosen For The Buzzing Movie – Shraddha Kapoor’s Eetha !
GUJARAT

Amruta’s Saree Brand ‘Amulya By Amruta’ Chosen For The Buzzing Movie – Shraddha Kapoor’s Eetha !

November 23, 2026
Pitch To Get Rich Season 2 teaser crosses 30 million views in 24 hours
GUJARAT

Pitch To Get Rich Season 2 teaser crosses 30 million views in 24 hours

November 23, 2026
Next Post
તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ, બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત | Tap…

તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ, બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત | Tap...

મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Nar…

મહાશિવરાત્રિએ શિવ નહીં શક્તિની આરાધના, નર્મદાના દેવમોગરામાં પાંચ દિવસનો અનોખો ધાર્મિક મેળો શરૂ | Nar...

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, ઉપાધ્યક્ષ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને | Guj…

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, ઉપાધ્યક્ષ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને | Guj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવકને ધમકાવી નકલી પોલીસે ૫૦ હજાર માગી રૃા. ૪૫૦૦ પડાવ્યા | Ewe team LCB a ares ewe chon tipis

યુવકને ધમકાવી નકલી પોલીસે ૫૦ હજાર માગી રૃા. ૪૫૦૦ પડાવ્યા | Ewe team LCB a ares ewe chon tipis

12 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં વેપારી પોતાની દુકાનમાં દારૂનું વેચાણ કરતાં પકડાયો | businessman was ca…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં વેપારી પોતાની દુકાનમાં દારૂનું વેચાણ કરતાં પકડાયો | businessman was ca…

9 months ago
વલસાડમાં કમોસમી વરસાદ, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું; દરિયો તોફાની બને તેવી શક્યતા | Rain…

વલસાડમાં કમોસમી વરસાદ, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું; દરિયો તોફાની બને તેવી શક્યતા | Rain…

1 year ago
કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News