gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

G METRO NEWS by G METRO NEWS
July 22, 2026
in GUJARAT
0 0
0
કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
1
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટર: અનુજ ઠાકર.

અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું. આ પ્રસંગે ટાફ ગ્રુપના અનેક સભ્યોએ હાજરી આપી ફિલ્મનો આનંદ માણ્યો હતો.

સ્ક્રિનિંગ દરમિયાન ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. ફિલ્મ પૂર્ણ થયા બાદ કલાકારો અને ટીમના સભ્યોએ હાજર રહેલા મહેમાનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે ફિલ્મના શૂટિંગના અનુભવો, પડકારો અને અનેક રસપ્રદ પ્રસંગો શેર કર્યા હતા. સભ્યોએ પણ ફિલ્મ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા અને ટીમ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી.

કાર્યક્રમ દરમિયાન ટાફ ગ્રુપના એડમિન તન્મય શેઠ દ્વારા ફિલ્મની સમગ્ર ટીમનો પરિચય કરાવવામાં આવ્યો હતો. સાથે જ તેમણે ટીમનું સ્વાગત કરી તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.

ફિલ્મની ટીમ સાથે મુલાકાત, તસવીરો અને આત્મીય વાતચીતના કારણે સમગ્ર કાર્યક્રમ યાદગાર બન્યો હતો. ટાફ ગ્રુપ દ્વારા સમયાંતરે ફિલ્મ, ફૂડ, આર્ટ અને કલ્ચર સાથે જોડાયેલા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેને સભ્યો તરફથી હંમેશા સારો પ્રતિસાદ મળતો રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
આરોગ્ય સપ્તાહ અંતર્ગત વાળુકડમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂર અને રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક: આરોગ્ય રાજ્ય મ…

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂર અને રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક: આરોગ્ય રાજ્ય મ...

પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં ઐતિહાસિક પત્રકાર સંમેલન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાય તમામ અનુસૂચિત જાતિ (SC)ના પ્રમાણપત્ર રદ કરાશે, ફડણવીસનું એલાન | Fadnavis…

1 year ago
બેફામ કાર ચાલકે બે બાઈકને અડફેટે લેતા એક યુવાનનું મોત, બે ઇજાગ્રસ્ત | A young man died two injured a…

7 months ago
વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા | G…

6 months ago
બરોડા ડેરીની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડિરેક્ટરનો મોરચો : ડેરી જ ટાર્ગેટ, ભ્રષ્ટાચાર માટે ક…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News