gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કટુડા નજીક મોરબી બ્રાંચ કેનાલના દરવાજા ગેરકાદે ખોલતા લાખો ગેલન પાણીનો વેડફાટ | Lakhs of gallons of w…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
કટુડા નજીક મોરબી બ્રાંચ કેનાલના દરવાજા ગેરકાદે ખોલતા લાખો ગેલન પાણીનો વેડફાટ | Lakhs of gallons of w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

40 થી વધુ ગામોમાં સિંચાઈ માટે પાણીની અછત વચ્ચે 

કટુડા આગળના ગામોના ખેડૂતોને પિયતનું પાણી નહીં મળતા સિક્યુરિટી સાથે મળીને કેનાલના દરવાજા ખોલ્યા હોવાની આશંકા- તપાસ શરૃ

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગરની ધોળીધજા ડેમમાંથી મોરબી તરફ જતી મુખ્ય નર્મદા કેનાલના કટુડા નજીક ગેરકાયદે દરવાજા ગત રાત્રિ દરમિયાન અસામજિક તત્વોએ ખોલી નાખતાં લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે. ખેતરો તરફના માર્ગો પર ઢીંચણ સમાણા પાણી ભરાઈ જતાં રવિ પાકનું વાવેતર અટકી ગયું છે અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલના ગેટ રાત્રિ દરમિયાન ખોલી નાખવામાં આવતા હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા લાંબા સમયથી તંત્રને કરવામાં આવી રહી છે, છતાં કોઈ પગલાં લેવાયા નથી. ગત રાત્રે કટુડા ગામ નજીક મૂકવામાં આવેલા ઇમર્જન્સી ગેટ અજાણ્યા શખ્સોે દ્વારા ખોલી નાખવામાં આવતાં કલાકો સુધી પાણી વહી ગયું હતું, જેનાથી લાખો ગેલન પાણીનો ભરશિયાળે વેડફાટ થયો છે.

આ પાણી ખેતરોમાં જવાના માર્ગો ઉપર ફરી વળ્યું છે, જેના કારણે ઢીંચણ સમાણા પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને લીધે ખેડૂતો પોતાના ખેતરોમાં વાવેતર કે દવા છંટકાવ માટે જઈ શકતા નથી. એટલું જ નહીં, સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોના બાળકો પણ શાળાએ જઈ શક્યા નહોતા. પાણી ફેલાઈ જવાથી અને પાળા તૂટી જવાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. બીજી તરફ, મૂળી, વઢવાણ, ધ્રાંગધ્રા સહિત ૪૦થી વધુ ગામોના લોકોને સિંચાઈ અને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. 

આ ગંભીર ઘટનાને પગલે કોન્ટ્રાક્ટરે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને ગેરકાયદેસર ગેટ ખોલનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, મુખ્ય કેનાલના ગેટ પર ૨૪ કલાક સિક્યુરિટી હોવા છતાં આ ઘટના બનતા સિક્યુરિટીની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. આગળના ગામોના ખેડૂતોને પિયતનું પાણી ન મળતું હોવાથી સિક્યુરિટી સાથે મળીને આવું કૃત્ય થયું હોવાની શંકાની દિશામાં પણ તપાસ શરૃ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat
GUJARAT

બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat

April 6, 2026
અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…
GUJARAT

અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…

April 6, 2026
અમદાવાદ: સાણંદમાં કપડાંની દુકાનની આડમાં ચાલતો ડ્રગ્સનો વેપલો ઝડપાયો, યુવતી સહિત 4ની ધરપકડ | Gujarat …
GUJARAT

અમદાવાદ: સાણંદમાં કપડાંની દુકાનની આડમાં ચાલતો ડ્રગ્સનો વેપલો ઝડપાયો, યુવતી સહિત 4ની ધરપકડ | Gujarat …

April 6, 2026
Next Post
નોકરી છોડો કે કાઢી મૂકાય, હવે બે જ દિવસમાં થઈ જશે ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ! જાણો કેમ? | full and fin…

નોકરી છોડો કે કાઢી મૂકાય, હવે બે જ દિવસમાં થઈ જશે ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ! જાણો કેમ? | full and fin...

ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ, પહેલીવાર સેન્સેક્સ 86000 અને નિફ્ટી 26300ને પાર | After 14 months Nift…

ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ, પહેલીવાર સેન્સેક્સ 86000 અને નિફ્ટી 26300ને પાર | After 14 months Nift...

આ કેવી ભૂલ? કોલકાતા એરપોર્ટ પર 13 વર્ષ ‘લાવારિસ’ હાલતમાં પડ્યું રહ્યું એર ઈન્ડિયાનું વિમાન | Air Ind…

આ કેવી ભૂલ? કોલકાતા એરપોર્ટ પર 13 વર્ષ 'લાવારિસ' હાલતમાં પડ્યું રહ્યું એર ઈન્ડિયાનું વિમાન | Air Ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વ.જે.વાય.લેલે અંડર- ૧૬ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજથી સેમિફાઈનલ મુકાબલો | Semi final match in the Lat…

સ્વ.જે.વાય.લેલે અંડર- ૧૬ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજથી સેમિફાઈનલ મુકાબલો | Semi final match in the Lat…

6 months ago
‘મને નામ અને પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છા રાખતો વકીલ નથી જોઈતો…’ તહવ્વુર રાણાની કોર્ટને અપીલ | 26 11 t…

‘મને નામ અને પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છા રાખતો વકીલ નથી જોઈતો…’ તહવ્વુર રાણાની કોર્ટને અપીલ | 26 11 t…

12 months ago
કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે | Kargi…

કારગિલ વિજય દિવસ: શહેરાના ખટકપુરના શહીદ ભલાભાઈ બારીયાની વીરગાથા, જેમનું બલિદાન આજે પણ અમર છે | Kargi…

8 months ago
ગરમી-લૂને કારણે દેશભરમાં 10 વર્ષમાં 10,635 લોકોના મોત, 2024 સૌથી ગરમ વર્ષ રહ્યું | heat wave 10635 deaths

ગરમી-લૂને કારણે દેશભરમાં 10 વર્ષમાં 10,635 લોકોના મોત, 2024 સૌથી ગરમ વર્ષ રહ્યું | heat wave 10635 deaths

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News