gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના નરોડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખ્સે 44 વર્ષીય મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચરવાની સાથે, અલગ-અલગ જગ્યાએ રોકાણ કરી નફો કમાવવાની લાલચ આપીને કટકે-કટકે કુલ 18 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હોવાની ઘટના અંગે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ભોગ બનનાર મહિલાનો આશરે 11 મહિના અગાઉ બ્રિજેશ પટેલ નામના વ્યક્તિ સાથે ફોન અને વોટ્સએપથી સંપર્ક થયો હતો. સમય જતાં આ ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી. આ લાભ ઉઠાવીને બ્રિજેશે મહિલાને લગ્ન કરવાનો ખોટો વાયદો આપ્યો હતો. આ સાથે જ તેણે હોટલ તેમજ ઘરમાં લઈ જઈને મહિલા સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ જ સમયગાળા દરમિયાન, રોકાણ પર ઊંચા વળતરની લાલચ બતાવીને તેણે મહિલા પાસેથી 18 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા.

જોકે, જ્યારે મહિલાએ પોતે આપેલા રૂપિયા અને તેના પર થતા નફાની ઉઘરાણી શરૂ કરી, ત્યારે બ્રિજેશે બહાના કાઢવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે તેણે મહિલા સાથે વાતચીત કરવાનું અને મળવાનું પણ ટાળ્યું હતું. આખરે, આરોપીએ લગ્ન કરવાની ના પાડીને તમામ સંબંધો કાપી નાખ્યા હતા અને મહિલાના રૂપિયા પોતે વાપરી નાખ્યા હોવાની કબૂલાત પણ કરી હતી. પોતાની સાથે થયેલી આ છેતરપિંડી બાદ પીડિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં બ્રિજેશ સામે ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દમણને મળશે મોટી ભેટ : જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને રૂ. 250 કરોડની હાઇટેક હોસ્પિટલનું થશે …
GUJARAT

May 22, 2026
કલોલ : સાંતેજની કંપનીમાં ભીષણ આગ, ત્રણ કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે | Mas…

જામનગર: કાલાવડમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ગરમીમાં રાહત પણ ખેડૂતો ચિ…

Next Post
બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4…

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4...

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી | importan…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી | importan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.એસ યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર પ્રો.ભનાગેએ તેમનો ચાર્જ સંભાળ્યો | Prof BM Bhanage the new Vic…

9 months ago
ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે ભારતીય એરલાઈન્સની આર્થિક કમર તૂટી, દૈનિક કરોડોનું નુકસાન | Israel Iran Con…

11 months ago
યુપીમાં જાનમાં વાગતા ડીજેના અવાજથી 140 મરઘીનાં મોત, પોલ્ટ્રી ફાર્મના માલિકની વળતરની માંગ | UP Shock …

3 weeks ago
લાલપુરના મેઘપર પંથકમાંથી વધુ એક બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો | bogus doctor from Meghpar parish …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News