gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કઠલાલના પીઠાઈના જર્જરિત પીકઅપ સ્ટેન્ડથી મુસાફરોને અકસ્માતનો ભય | Passengers fear accidents due to di…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
કઠલાલના પીઠાઈના જર્જરિત પીકઅપ સ્ટેન્ડથી મુસાફરોને અકસ્માતનો ભય | Passengers fear accidents due to di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમદાવાદ- ઈન્દોર હાઈવે ઉપર

– ગામથી 1.50 કિ.મી. દૂર સ્ટેન્ડના 4 પૈકી એક પિલર તૂટી પડતા વરસાદમાં લોકોને હાલાકી

કઠલાલ : અમદાવાદ- ઈન્દોર હાઈવે પર કઠલાલના પીઠાઈના પીકઅપ સ્ટેન્ડના ચાર પૈકીનો એક પિલર તૂટી પડતા મુસાફરો અંદર જતા પણ ભય અનુભવી રહ્યા છે. ત્યારે સત્વરે પીકઅપ સ્ટેન્ડનું સમારકામ કરાય તેવી માંગણી ઉઠી છે. 

અમદાવાદ ઈન્દોર હાઈવે પર કઠલાલ તાલુકાનું પીઠાઈ પીકઅપ સ્ટેન્ડ જર્જરિત થઈ પડવાના વાંકે ઊભું છે. ચાર પૈકી એક પિલર જમીન દોસ્ત થઈ જતા રાહ જોતા મુસાફરો અંદર જતા ભય અનુભવે છે. મુસાફરો વરસતા વરસાદમાં પીકઅપ સ્ટેન્ડની બહાર બસની રાહ જોવા મજબૂર બન્યા છે.  પીઠાઈ ગામથી દોઢ કિ.મી. દૂર પીઠાઈ પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રાતે પીકઅપ સ્ટેન્ડ અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે. લાડવેલ પાસે લક્ષ્મણપુરા પીકઅપ સ્ટેન્ડ જમીનદોસ્ત થઈ ગયું અને લોકો પિલરો તોડીને સળિયા ધોળા દિવસે લઈ ગયા. 

ત્યારે અમદાવાદ- ઈન્દોર હાઈવે ઉપર ગામોથી દૂર પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવતા શોભાના ગાંઠિયા સમાન રહી જતા મુસાફરોને તેનો લાભ મળી શકતો નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કારેલીબાગના સાધનાનગરના મકાનમાં ધડાકા સાથે આગ,ભૂતડીઝાંપા પોલીસ આવાસમાં પણ આગનો બનાવ | two incident of…
GUJARAT

February 11, 2026
ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ વિધર્મી યુવકે સગીરા પર તેના જ ફ્લેટમાં દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો |…

મોડીરાત્રે તરસાલીમાં સાયકલ ચલાવવાના મુદ્દે ધિંગાણુ | fight over cycling in Tarsali late at night

Next Post
ઠાસરાના કેરીપુરા ગામના તળાવમાં બે મહિનાથી મહાકાય મગરના ધામા | A giant crocodile has been living in t…

ઠાસરાના કેરીપુરા ગામના તળાવમાં બે મહિનાથી મહાકાય મગરના ધામા | A giant crocodile has been living in t...

ધોરાજીના યુવક પાસેથી ત્રણ શખ્સોએ 11.30 લાખ પડાવ્યા | Three men extorted Rs 11 30 lakh from a youth f…

ધોરાજીના યુવક પાસેથી ત્રણ શખ્સોએ 11.30 લાખ પડાવ્યા | Three men extorted Rs 11 30 lakh from a youth f...

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 75 ટકા પાણીઃ 22 ડેમ એલર્ટ, 52 હાઈએલર્ટ | 75% water in 141 reservoirs of Sa…

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 75 ટકા પાણીઃ 22 ડેમ એલર્ટ, 52 હાઈએલર્ટ | 75% water in 141 reservoirs of Sa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સત્તાના નશામાં સૂતેલા મેયરને જગાડવા આવ્યા છીએ’: જામનગરમાં કોંગ્રેસનો ઢોલ-નગારા સાથે લોકસમસ્યાના મુદ…

5 months ago
સાયલા નજીક ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખી | Dumper crushes innocent girl from Gondal …

2 months ago
દબાણ દૂર કરવા મેગા ઓપરેશન સેક્ટરોમાં ૩૨૫ ઝુંપડા દૂર કરાયા | 325 shanties removed in mega operation s…

2 weeks ago
હિન્દુ મહિલાની મિલકત મેળવવા મુસ્લિમ વારસદારે કરેલી પ્રોબેટ અરજી કોર્ટે ફગાવી | Court rejects probate…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News