gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠાસરાના કેરીપુરા ગામના તળાવમાં બે મહિનાથી મહાકાય મગરના ધામા | A giant crocodile has been living in t…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
ઠાસરાના કેરીપુરા ગામના તળાવમાં બે મહિનાથી મહાકાય મગરના ધામા | A giant crocodile has been living in t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગ્રામજનો રાતે ઉજાગરા કરી ચોકીદારી કરવા મજબૂર 

– પશુ, બાળકને તાણી જવાનો ભયઃ મહિલાઓ કપડાં ધોવા જઈ શકતી નથી : રેસ્ક્યૂ કરવામાં તંત્રના ઠાગાઠૈયા

ઠાસરા : ઠાસરા તાલુકાના છેવાડાના ચેતરસુંબા ગામના પેટા ગામ કેરીપુરાનાં તળાવમાં છેલ્લા બે મહિનાથી એક વિશાળ મગરે ધામા નાખતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. 

ઠાસરા તાલુકાના કેરીપુરા ગામની પ્રાથમિક શાળા અને ગામના રહેઠાણ નજીક આવેલા તળાવમાં બે મહિનાથી મહાકાય મગરને અવાર- નવાર જોઈ રહ્યા છે. તળાવમાં મગર વસવાટ કરતો હોવાથી ગ્રામજનો ભય વચ્ચે જીવી રહ્યા છે. તળાવની આસપાસથી પસાર થતા પણ લોકો ગભરાઈ રહ્યા છે.

આ અંગે ગ્રામજનોએ તા. ૧૨મી ઓગસ્ટે ડાકોરના વન વિભાગને જાણ કરતા અધિકારી વિજયભાઈ પટેલ અને કર્મચારી ચાવડા સ્થળ તપાસ કરી ગયા પછી ૧૨ દિવસ થવા છતાં મગરના રેસ્ક્યૂ અંગે કોઈ કાર્યવાહી કરાઈ નહીં હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે વન વિભાગ કોઈ અકસ્માત કે મગર કોઈનો ભોગ લે તેની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવા સવાલો ગ્રામજનો કરી રહ્યા છે. 

કેરીપુરા ગામમાં મગરના ભયથી મહિલાઓએ તળાવ પર કપડાં ધોવા જવાનું પણ બંધ કરી દીધું છે. પશુપાલકો પશુઓને તળાવે પાણી પીવડાવવા પણ લઈ જતા નથી મગર ગમે તે સમયે પશુઓને લઈ જાય તેવી સંભાવનાઓ છે. ગામમાં મગર ઘૂસી નુકસાન ન કરે માટે રાતે ઉજાગરા કરી ટોર્ચના સહારે ચોકીદારી કરવા મજબૂર બન્યા છે. ત્યારે સત્વરે મગરનું યોગ્ય સ્થળે રેસ્ક્યૂ કરાય તેવી માંગણી ઉઠી છે.

આ અંગે ડાકોર જંગલ ખાતાનાં અધિકારી વિજયભાઈ પટેલનો રવિવારે મોબાઈલ પર સંપર્ક કરતા તેમણે સંપર્ક કરવાનું ટાળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ધોરાજીના યુવક પાસેથી ત્રણ શખ્સોએ 11.30 લાખ પડાવ્યા | Three men extorted Rs 11 30 lakh from a youth f…

ધોરાજીના યુવક પાસેથી ત્રણ શખ્સોએ 11.30 લાખ પડાવ્યા | Three men extorted Rs 11 30 lakh from a youth f...

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 75 ટકા પાણીઃ 22 ડેમ એલર્ટ, 52 હાઈએલર્ટ | 75% water in 141 reservoirs of Sa…

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 75 ટકા પાણીઃ 22 ડેમ એલર્ટ, 52 હાઈએલર્ટ | 75% water in 141 reservoirs of Sa...

ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું | A lion was electrocuted to death …

ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું | A lion was electrocuted to death ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા …

5 months ago
અમરેલી SOGને મળી મોટી સફળતા, 60 કિલો સૂકા પોશ ડોડા સાથે આરોપીની ધરપકડ | SOG seizes 60 kg of narcotic…

1 year ago
ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ | Open robbery from devotees by p…

10 months ago
જસદણમાં હૃદય કંપાવી દે તેવી કરૂણ ઘટના: નિર્દયી માતા-પિતા નવજાત શિશુને કાંટાની વાડમાં જીવતું ફેંકી ગય…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News