gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કઠલાલ બ્રિજ પાસે મુખ્ય માર્ગ પર ગટર લાઈનના ખાડાંમાં ટ્રેલર ફસાયું | Trailer stuck in a ditch in a se…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
કઠલાલ બ્રિજ પાસે મુખ્ય માર્ગ પર ગટર લાઈનના ખાડાંમાં ટ્રેલર ફસાયું | Trailer stuck in a ditch in a se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ક્રેનથી ટ્રેલર કાઢી ખાડાંમાં મેટલ કામ કરી ઢાંક પીછોડો

જયવરૂણી કન્સ્ટ્રક્શનને ૧૪ કરોડના ખર્ચે સોંપાયેલું ભૂગર્ભ ગટર લાઈનનું કામ નબળું હોવાનો આક્ષેપ

કઠલાલ: કઠલાલ ઓવરબ્રિજ પાસે મુખ્ય માર્ગ ઉપર ભૂગર્ભ ગટર લાઈનના ખાડામાં ટ્રેલર ખાબકતા ફરાયું હતું. તાજેતરમાં જ ૧૪ કરોડના ખર્ચે કામગીરી શરૂ કરાતા આ ઘટના બનતા ભૂગર્ભ ગટરની નબળી કામગીરી થઈ રહી હોવાના આક્ષેપ સાથે સવાલો ઉઠી રહ્યા છે.

કપડવંજ- નડિયાદ રોડ ઉપર કઠલાલ ઓવરબ્રિજ પાસે હોસ્પિટલ સામે હજીરાથી દિલ્હી તરફ જતું લોડિંગ ટ્રેલર મુખ્ય માર્ગ ઉપર ભૂગર્ભ ગટરલાઈનમાં બે પૈડા ઉતરી ગયા હતા. આ ભૂગર્ભ ગટરની કામગીરી જય વરૂણી કન્સ્ટ્રક્શનને આશરે ૧૪ કરોડના ખર્ચે બે વર્ષના સમયગાળા દરમિયાન પૂર્ણ કરવા કામ સોંપ્યું છે. ત્યારે કઠલાલ નગરની અમૂક જગ્યાએ ગટરલાઈનની કામગીરી ખોદકામ કરી આડેધડ પૂર્ણ કરી દેવામાં આવા ભૂગર્ભ ગટરલાઈના ખાડામાં અકસ્માત થવાના શરૂ થયા હોવાનો આક્ષેપ નગરજનો કરી રહ્યા છે. સદનસીબે કઠલાલ ઓવરબ્રિજ પાસે બમ્પ હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે. ભૂગર્ભ ગટરલાઈનની કામગીરી શરૂ કઠલાલ ઓવરબ્રિજથી કરાઈ ત્યારથી જ નબળી કામગીરી થઈ રહી હોવાની બૂમ ઉઠી હતી. કઠલાલ નગરમાં જેસીબીથી ખોદકામ કરીને પાઈપ લાઈન નાંખવાની કામગીરી હાલ પૂરઝડપે ચાલી રહી છે. ત્યારે ભૂગર્ભ ગટરની કામગીરીની પોલ ખૂલી ન જાય માટે ક્રેનથી લોડિંગ ટ્રેલર કાઢી ખાડાંમાં મોટું ગાબડું ન પડે તે માટે મેટલ કામ કરીને ત્વરિત ઢાંક પીછોડો કરી દેવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

Next Post
અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ | SEBI gives clean chit to Adani in Hindenburg case

નડિયાદ મનપા મહેકમની દરખાસ્ત નહીં કરે તો સફાઈ કામદારોનું આંદોલન | Sanitation workers to protest if Na…

નડિયાદ મનપા મહેકમની દરખાસ્ત નહીં કરે તો સફાઈ કામદારોનું આંદોલન | Sanitation workers to protest if Na...

નારોલ ઘટના મામલે એડીશનલ ઈજનેરને શો-કોઝ અપાશે, વીજપોલ મામલે કોન્ટ્રાકટરની બેદરકારી મળશે તો પોલ દીઠ ૫૦…

નારોલ ઘટના મામલે એડીશનલ ઈજનેરને શો-કોઝ અપાશે, વીજપોલ મામલે કોન્ટ્રાકટરની બેદરકારી મળશે તો પોલ દીઠ ૫૦...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મારો શું વાંક હતો…’ બિહાર ચૂંટણીમાં ભાજપે પત્તુ કાપી નાખતાં રડી પડી મહિલા ધારાસભ્ય | gopalganj bj…

6 months ago
પાનોલીની નંદીની એગ્રો સેડ નેટ કંપનીમાં દરોડો : જુગાર રમતા કંપની માલિક સાથે નવ જુગારીઓ ઝડપાયા | Bharu…

8 months ago
રાજકોટમાં મહિલાઓ પણ છરી રાખતી થઇ, પાડોશીને ઘા ઝીંક્યો | Women in Rajkot also started carrying knives…

CBSE ધો.10-12ની પૂરક પરીક્ષાનો ટાઈમટેબલ જાહેર, 15 જુલાઈથી યોજાશે એક્ઝામ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News